Nal Sarovar Bird Sanctuary માહિતી ગજરાતીમાં પણ છે નીચે જોતાં જાવ
Nal Sarovar Bird Sanctuary is my hometown and today I am going to give you some great information about this bird sanctuary.My village Kumarkhan is located right next to Nal Sarovar and if you want to see Nal Sarovar, you have to visit the surrounding villages and take advantage of the villages.Perennial birds are found in Nal Sarovar but the migratory birds that come are mainly found in the months of November, December, January and February in which December and January are considered bird seasons.For bird lovers, it doesn't matter if the birds are migratory or endemic, but it is a pleasure to watch the birds play in the wild.Nal Sarovar means water can be seen as far as the sea and Anand Sarovar has many islands, big and small. This island attracts travelers.The largest island in Nal Sarovar Island is Panwad Island where Hinglaj Manu Temple is locatedAt the Hinglaj Mana Temple on Panwad Island, you can sit in the open air and watch the birds as long as you feel like it.For true bird lovers living in a village around Nal Sarovar is a kind of lava and living in these villages and under the guidance of people like us you can see birds well
Let's Enjoy some picture
ગુજરાતી અનુવાદ
નળ સરોવર પક્ષી અભયારણ્ય એ મારું વતન છે અને આ પક્ષી અભયારણ્ય વિશે હું આજે તમને સરસ મજાની માહિતી આપવાનો છુંનળ સરોવરને અડીને જ મારું ગામ કુમરખાણ આવેલું છે અને નળ સરોવરને જોવું હોય તો એની આજુબાજુના ગામડાઓમાં ફરવું પડે એ ગામડાઓનો લાભ લેવો પડેનળ સરોવરમાં બારેમાસ પક્ષીઓ જોવા મળે છે પરંતુ જે યાયાવર પક્ષીઓ આવે છે એ ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી પક્ષીઓની મોસમ ગણાય છે પક્ષી પ્રેમીઓ માટે પક્ષીઓ યાયાવર છે કે સ્થાનિક પક્ષીઓ છે એ મહત્વનું નથી પરંતુ પક્ષીઓને કુદરતના ખોળે રમતા જોવા કુદરતના ખોળે કિલ્લોલ કરતા જોવા એનો આનંદ હોય છે નળ સરોવર એટલે જાણે દરિયો દૂર સુધી પાણી જ દેખાય અને આનંદ સરોવરમાં નાના મોટા ઘણા બધા ટાપુ આવેલા છે આ ટાપુ સહેલાણીઓને આકર્ષે છે ટાપુઓ દરિયા કિનારા ની ગરજ સારે છે નળ સરોવરના ટાપુમાં સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે જ્યાં હિંગળાજ માનુ મંદિર છે પાનવડ ટાપુ પર આવેલા હિંગળાજ માના મંદિરે ઓટલે બેસી કુદરતના ખોળે બેસી તમે પક્ષીઓને નિહાળી શકો છો તમારું મન ભરાય ત્યાં સુધી
મિત્રો પોસ્ટ અંગે આપનો પ્રતિભાવ આપશો
જય મહાદેવ