TANA RIRI તાના રીરી
TANA RIRI તાના રીરી
સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી
કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી
જેના નામ તાના અને રીરી હતાં.
In the
sixteenth century, Kunwarbai, the daughter of the devotee poet Narasimha Mehta,
married his daughter Sharmishtha in Vadnagar.Sharmishtha had two daughters named Tana and Riri.
તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને
રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.
બન્ને બહેનો ભૈરવ, વસંત,દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ
ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
Tana-Riri assimilated the ragas with a rigorous instrument of
music.
Both sisters Bhairav,Spring,She could sing ragas like Deepak
and Malhar with great precision.
સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના
દરબારમાં નવ રત્નો હતા.
એ નવ રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના
પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.
એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને
દિવડાઓ સળગાવવાનું કહ્યું.
તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ
સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ
દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર
રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!
At that time in the sixteenth century, there were nine gems
in the court of Emperor Akbar of Delhi.
One of the nine gems was Tansen.Tansen was an ardent fan of
music, but not as much as Tana-Riri.
Akbar Badshah once asked Tansen to sing Deepak Raag and light
lamps.Tansen knew that singing Deepak Raag not only lit the lamps but also
inflamed the body of the Raag singer.
The only way to calm down the burning in the body was to sing
Malhar Raag and make it rain !!!
તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન
હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે
દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ
અગન ઉપડયો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ
ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા.યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં
તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.
Tansen Malhar could not sing the raga accurately so at first
he did not compliment Akbar Badshah to sing Deepak raga,But Akbar Badshah
persisted so he sang Deepak Raag and the lamps shone through that Raag.At the
same time, fire broke out in Tansen's body.Tansen set out in search of someone
who could sing the Malhar raga accurately to quell the flames that had engulfed
his body.Searching for the right person, Tansen reached Vadnagar and stayed at
Sharmishtha Lake as night fell.
વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં
પાણી ભરવા માટે આવવા લાગી. તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે
તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. તાના
બહેન આ તું શું કરે છે?"કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.
'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી
ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે
જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ."તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.
તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને
જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર
મુકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.તાનાની
વાત સાંભળીને તેને હાશકારો થયો.'હું
જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર
રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ."તાનસેન
આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના
શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર
રાગ ગાવાની તાનસેને વાત કરી.તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા
હાટકેશવર મહાદેવના મંદિરમાં
મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક
કોમળ આંગળીઓ રમવા લાગી.તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી
પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો.તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો.તાના-રીરીએ
આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.
Early in the morning the sisters of the village started
coming to fill the Sharmishtha lake with water.
Tana-riri also came.Riri filled a jug of water while Tana
filled a jug of water and poured the jug back into the lake.Tana's sister, what
are you doing? "Curious Riri asked Tana."Riri, when I fill the pot
with water, there is a sound of water filling, it will sound like a Malhar rag,
only then will I fill the pot with water and take it home," Tana replied
to her sister.Tana filled the pot with water in different ways and when he
heard the sound of water filling like Malhar Raag, he was happy and put the pot
on his head.Tansen was watching the two sisters on the shores of Sharmishtha
Lake.Listening to Tana, he started laughing.'The only person I'm looking for is
these two sisters.Anyone who can compare the sound of water filling with Malhar
Raag can sing Malhar Raag accurately. "Thinking this, Tansen went to the
two sisters and introduced himself as a BrahminTalked about the fire in his body.To
calm the fire, the two sisters asked Tansen to sing Malhar Raag.With the
consent of his father, Tana-Riri started singing Malhar Raag in the temple of
Hatkeshwar Mahadev near the lake.Delicate soft fingers began to play on the
strings of Tanpura.Tana-Riri broke through the cloud and in a short time the
cloud rained.The fire of Tansen's body and mind calmed down.Tansen thanked the
two sisters.Tana-Riri promised Tansen not to tell anyone about the matter.
થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર
થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું,'તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા
શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો?"વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને
ખોટી વાત કરી.
બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને
મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધીતાનસેનની વાત
સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ
તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ
તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને
બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો
માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ. તાના-રીરી
વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન
બહેનોના માનમાં 'નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી..."આલાપ
જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો.
આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે
એ પહેલા નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ઘાંજલી
અર્પિત કરે છે. વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે.
શર્મિષ્ઠા તળાવ પાસે
આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને
હજારો દર્શકો દર વર્ષે માણે છે.
When Tansen reappeared at Akbar's court shortly afterwards,
he saw his fire burning quietly.
Akbar asked him, "Tansen, you were saying that the fire
of your body cannot be calmed down, so why this miracle?"Tansen, bound by
promise, lied to Akbar Badshah.The emperor was not satisfied, so he threatened
Tansen with the death penaltyThen Tansen told the truth.Hearing Tansen's words,
Akbar ordered Tana-Riri to be brought to his court in a humane manner.The
generals came to Vadnagar to bring Tana-riri to Delhi.The generals expressed
the king's wish but Tana-Riri refused to come to Delhi as he felt nothing was
wrong.So the generals started forcing Tana-Riri to be taken to Delhi.The two
sisters brainstormed and took the path of self-sacrifice.The two sisters
worshiped Ishtadev and took a fire bath.Tansen was shocked to learn about
Tana-Riri.
In honor of those two great sisters, Tansen spread the word
"Nom .... Tom .... Gharanama ... Tana-Riri ..." all over the world.
Even today, before musicians start singing any alap, they pay
homage to Tana-Riri by singing Nom .... Tom .... Gharanama ... Tana-Riri ...
Aalap.Tana-Riri delays still exist in Vadnagar today.The Tana-Riri garden near
Sharmishtha Lake hosts Tana-Riri classical music which is enjoyed by thousands
of spectators every year.
ताना ररी ताना रिरी
सोलहवीं शताब्दी में, भक्त कवि नरसिंह
मेहता की बेटी कुंवरबाई ने अपनी बेटी शर्मिष्ठा की शादी वडनगर में की थी।शर्मिष्ठा
की दो बेटियाँ थीं जिनका नाम ताना और रिरी
था। ताना-रिरी ने रागों को संगीत के एक कठोर उपकरण
के साथ आत्मसात किया।दोनों बहनें भैरव,वसंत,वह दीपक और
मल्हार जैसे रागों को बड़ी सटीकता के साथ गा सकती थी।
उस समय सोलहवीं शताब्दी
में, दिल्ली के सम्राट
अकबर के दरबार में नौ रत्न थे।नौ रत्नों में से एकतानसेन था।तानसेन संगीत के एक
उत्साही प्रशंसक थे, लेकिन ताना-रिरी जितना
नहीं।अकबर बादशाह ने एक बार तानसेन से दीपक राग और लाइट लैंप गाने के लिए कहा।तानसेन
जानते थे कि दीपक राग को गाकर न केवल दीप जलाया जाता है, बल्कि राग गायक
के शरीर को भी जलाया जाता है।शरीर में जलन को शांत करने का एकमात्र तरीका था
मल्हार राग गाना और बारिश करना !!!तानसेन मल्हार सही तरीके से राग नहीं गा सकते थे
इसलिए पहले उन्होंने अकबर बादशाह को दीपक राग गाने के लिए बधाई नहीं दी,लेकिन अकबर
बादशाह ने हठ किया और उन्होंने दीपक राग गाया और उस राग के माध्यम से दीप
प्रज्वलित हुए।उसी दौरान तानसेन के शरीर में आग लग गई।
तानसेन किसी ऐसे व्यक्ति
की तलाश में निकले, जो मल्हार राग का
सही-सही गायन कर सके, जो उसके शरीर में
व्याप्त लपटों को शांत कर सके।सही व्यक्ति की तलाश में तानसेन वडनगर पहुंचे और रात
होते ही शर्मिष्ठा झील में रुके।सुबह-सुबह गाँव की बहनें शर्मिष्ठा को पानी पिलाने
के लिए आने लगीं। ताना-रिरी भी आए।रीरी
ने पानी का एक जग भरा जबकि ताना ने पानी का एक जग भरा और वापस झील में डाल दिया। ताना
की बहन, तुम क्या कर रही
हो? ”उत्सुक रारी ने
ताना से पूछा।"राणी, जब मैं गुड़ को
पानी से भरती हूँ, तो पानी भरने की
आवाज़ आती है, यह मल्हार चीर की
तरह आवाज़ करेगी, तभी मैं गुड़ को
पानी से भर कर घर ले जाऊँगी," ताना ने अपनी बहन को जवाब दिया। ताना ने बर्तन को अलग-अलग तरीकों से पानी से भर
दिया और जब उसने मल्हार राग की तरह पानी भरने की आवाज़ सुनी, तो वह खुश हो गया
और बर्तन को अपने सिर पर रख दिया।
तानसेन शर्मिष्ठा झील के
तट पर दोनों बहनों को देख रहा था। ताना की बात सुनकर वह हँसने लगा।
'जिस एकमात्र व्यक्ति की मुझे तलाश है, वह ये दोनों
बहनें हैं। जो भी मल्हार राग
के साथ पानी भरने की आवाज़ की तुलना कर सकता है, वह मल्हार राग को सटीक रूप से गा सकता है।
"यह सोचकर तानसेन दोनों बहनों के पास गए और अपना परिचय ब्राह्मण के रूप में
दिया उसके शरीर में
लगी आग के बारे में बात की।
आग को शांत करने के लिए, दो बहनों ने
तानसेन को मल्हार राग गाने के लिए कहा। अपने पिता की
सहमति से, ताना-गिरि ने झील
के पास हाटकेश्वर महादेव के मंदिर में मल्हार राग गाना शुरू किया। नाजुक कोमल उंगलियाँ तानपुरा के तारों पर बजने
लगीं।ताना-रीरी बादल से टूट गया और कुछ ही समय में बादल बरस गया। तानसेन के तन और मन की अग्नि शांत हो गई। तानसेन ने दोनों बहनों को धन्यवाद दिया। ताना-रीरी ने तानसेन को इस मामले के बारे में
किसी को नहीं बताने का वादा किया।
जब तानसेन कुछ समय बाद
अकबर के दरबार में फिर से आया, तो उसने देखा कि उसकी आग चुपचाप जल रही है।अकबर ने उनसे
पूछा, "तानसेन, आप कह रहे थे कि
आपके शरीर की आग को शांत नहीं किया जा सकता है, तो यह चमत्कार क्यों है?"तानसेन, वादे से बंधे, अकबर बादशाह से
झूठ बोले। सम्राट संतुष्ट
नहीं था, इसलिए उसने
तानसेन को मृत्युदंड की धमकी दी तब तानसेन ने सच
कहा। तानसेन की बातें सुनकर अकबर ने ताना-रीरी को विनम्र
तरीके से अपने दरबार में लाने का आदेश दिया।
सेनापति वडनगर
से ताना -रीरी को दिल्ली लाने के लिए आए थे। सेनापतियों ने राजा की इच्छा व्यक्त की लेकिन
ताना-रीरी ने दिल्ली आने से इनकार कर दिया क्योंकि उन्हें लगा कि कुछ गलत है।इसलिए
सेनापतियों ने ताना-रीरी को दिल्ली ले जाने के लिए मजबूर करना शुरू कर दिया।
दोनों बहनों ने
विचार-मंथन किया और आत्म-बलिदान का मार्ग अपनाया।दोनों बहनों ने इष्टदेव की पूजा
की और अग्नि स्नान किया।
तानसेन के बारे में जानकर
तानसेन हैरान रह गया। उन दो महान बहनों
के सम्मान में, तानसेन ने पूरी
दुनिया में "नोम .... टॉम .... घराना ... ताना-रीरी ..." शब्द का प्रसार
किया।आज भी, संगीतकार किसी अलाप
को गाना शुरू करने से पहले,
नाना .... टॉम .... घराना ... ताना-गिरि ... आलाप गाकर ताना-रीरी को
श्रद्धांजलि देते हैं। वडनगर में आज
भी टाना-रीरी देरी मौजूद है। शर्मिष्ठा झील के
पास स्थित ताना-गिरि उद्यान ताना-रीरी शास्त्रीय संगीत का आयोजन करता है, जिसे हर साल
हजारों दर्शकों द्वारा आनंद लिया जाता है।