Friday, June 19, 2020

Balance of life , જીવનનું સંતુલન How to take care of your own health


                    
  

How to take care of your own health                      શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે સરળ દૈનિક ચર્યા ના સ્ટેપ                        Easy daily routine steps to maintain physical and mental health


 મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારા સેલ્ફ હેલ્પ બ્લોગ ઉપર.આજે આપણે વાત કરીશું આપણે જાતે જ સ્વસ્થ કઈ રીતે રહી શકીએ?  તંદુરસ્ત કઈ રીતે રહી શકીએ?  ફિટનેસ કેવી રીતે જાળવી શકીએ.? 
     સારું જીવન જીવવા માટે સારું આરોગ્ય હોય એ બહુ જરૂરી છે જીવનના મોટાભાગનાં સુખ દુઃખ નો આધાર આરોગ્ય ઉપર રહેલો છે .તમારી પાસે કરોડો રૂપિયા હોય પરંતુ તમે બીમાર હોય તો એ રૂપિયા ને  શું કરવાના?તમે બત્રીસ ભાતનાં ભોજન બનાવી શકો ભાતભાતના મિષ્ટાન બનાવી શકો પણ એને ખાવા માટે સારું આરોગ્ય હોવું જરૂરી છે જીવનમાં આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૈસા મેળવવા માટે સંપત્તિ મેળવવા માટે સંતોષ મેળવવા માટે શાંતિ મેળવવા માટે સારું આરોગ્ય હોવું એ પૂર્વશરત છે.જીવનના મોટાભાગનાં સુખ દુઃખ નો આધાર આરોગ્ય ઉપર રહેલો છે 
                    Click below to read the post in English






મિત્રો આપણા રોજિંદા જીવનમાં અમુક બાબતો ઉપર જો આપણે સામાન્ય ધ્યાન આપીએ તો આપણું આરોગ્ય સારી રીતે સચવાય છે .આપણે શારીરિક રીતે તંદુરસ્ત થઈશું તો જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના નીચે મુજબના પગલાંઓ અનુસરણ કરો   
1. )  સારા આરોગ્ય માટે કે શારીરિક  ફિટનેસ માટે સૌપ્રથમ તો વહેલા જાગવું જરૂરી છે .જાગીને   ભગવાનનું નામ ભગવાનનો આભાર માનો












2.)   ત્યારબાદ ફ્રેશ થઈને તરત જ વોકિંગ કરવું જોઈએ











3) હળવી કસરત કરવી










4)  ત્રણ કે પાંચ સૂર્યનમસ્કાર કરવા









5) સ્વચ્છ આસન પાથરી તેના ઉપર બેસો અને હળવી કસરતો કરો










6) હળવા આસન કરો તમને અનુકૂળ હોય તેવા આસન કરો 








7) દસ વખત અનુલોમ-વિલોમ કરો.ઊંડો શ્વાસ લો અને ધીરે ધીરે બહાર કાઢો આવી રીતે દસ વખત કરો.આંખો બંધ કરી ઓમકાર કરો.આ પ્રક્રિયાને તમે ધ્યાન કહી શકો છો તમારી પાસે સમય હોય તો વીસ-પચ્ચીસ મિનિટ ચાલુ રાખો.






 


8)     હવે પાંચ મિનિટ પછી આજે દિવસમાં તમારે કયા કયા કામ કરવાના છે એનું આયોજન કરો કયું કામ પહેલાં કરવું જોઈએ એ પણ નક્કી કરો

9)કસરત કર્યાના ત્રીસ મિનિટ પછી નાસ્તો કરો પરિવાર સાથે બેસો પરિવારના દરેક વ્યક્તિ આજે શું કરવાના છે ક્યાં જવાના છે તે જરા જાણી લો.









10)આનંદ અને ઉત્સાહી ચહેરે તમે તમારા કાર્ય પર જાઓ અને સહકર્મચારીઓ નું અભિવાદન કરો








11) તમારા સહકર્મચારીઓને તમારા હરીફ તરીકે ના જુઓ પણ તમારા પરિવારના સભ્ય તરીકે જુઓ સહ કર્મચારી ને શક્ય હોય તો મદદરૂપ થાવ









12).દૈનિક કામની સાથે સાથે દર અડધો કલાકે કલાકે ઊંડા શ્વાસ પાંચ વખત લેવાનું ચૂકશો નહીં
13)તમારા નિયમિત સમયે  સહકર્મચારીઓ સાથે ભોજન લો  

14)જમ્યા પછી તરત જ બહુ પાણીના પીવો જમ્યા પછી 30 મિનિટ પછી દર અડધો કલાકે એક બે ગ્લાસ પાણી પીતા રહો









15)સાંજે હસતા હસતા તમારું કામ પૂર્ણ કરી ઘરે પાછા ફરો.કામ પરથી ઘરે પાછા ફરતી વખતે શક્ય હોય તો પરિવારના સભ્યો માટે કોઈ ખાવાનું કોઈ રમત ગમત નું સાધન એવી કોઈપણ ભેટસોગાદ લેતા આવો









16)પરિવારના સભ્યો સાથે તમારો સમય વિતાવો પરિવારના સુખ દુખ માં ભાગીદાર બનો પરિવારના બધા સભ્યો સાથે ટીવી પર આવતો કોઈ સારો કાર્યક્રમ 30 મિનિટ કે 60 મિનિટ ટીવી ઉપર જુઓ









17)સુતા પહેલા દિવસ દરમિયાન કરેલા કામનું મૂલ્યાંકન કરો પ્રભુને પ્રાર્થના કરો અને મીઠી ઊંઘ માણો રાતના દસ વાગ્યા પહેલા કે દસ વાગ્યે સૂઈ જવું એ સારી આદત છે 







જો ઉપર પ્રમાણે તમે તમારા દૈનિક કાર્યક્રમ નું આયોજન કરશો તો તમે શારીરિક રીતે ફિટ રહેશો અને માનસિક રીતે પણ તંદુરસ્ત રહેશો અને પરિવાર સાથે સંતુલન ભર્યું જીવન જીવી શકો 

મિત્રો ને મારી રીતે તમને શારીરિક અને માનસિક ફિટનેસ જાળવવા ના સ્ટેપ કહ્યા છે તેમાં તમે તમારે જીવન પ્રમાણે સુધારા વધારા કરી એનું અનુસરણ કરી શકો છો
      મિત્રો પોસ્ટ વાંચી ગમી હોય તો ફોલો કરજો અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં 
    

 How to take care of your own health   

Easy daily routine steps to maintain physical and mental health

Hello friends, welcome to my self help blog. Today we will talk about how we can stay healthy ourselves. How can we stay healthy? How to maintain fitness.?
     It is very important to have good health to live a good life. Most of the happiness and sorrow of life depends on health. You have crores of rupees but what to do with that money if you are sick? You can make thirty two rice meals. It is necessary to have good health to eat. To achieve our goal in life, to get money, to get wealth, to get satisfaction, to get peace, to have good health is a prerequisite.

Friends, if we pay general attention to certain things in our daily life, our health will be better preserved.
1.) For good health or physical fitness, it is necessary to wake up early first .Wake up and thank God

.
2.) Walking should be done immediately after freshening up
  

3) Do light exercise

4) To do three or five  SURYA NAMSKAR

5) Sit on a clean asana bed and do light exercises
6) Do light asanas. Do asanas that suit you
    
7) Reverse ten times. Take a deep breath and exhale slowly. Do this ten times. Close your eyes and do Omkar. You can call this process meditation. If you have time, continue for twenty-five minutes.
8) Now after five minutes, plan what you want to do today and also decide what you should do first.

9) Have breakfast thirty minutes after exercising. Sit down with the family. Find out what everyone in the family is going to do today and where they are going.

10) Go to your work with a happy and enthusiastic face and greet colleagues
11) Don't look at your coworkers as your rivals but look at them as a member of your family. Help the co-worker if possible
12) .Do not miss to take deep breaths five times every half hour along with daily work

13) Have meals with coworkers at your regular time

14) Drink plenty of water immediately after a meal Drink one or two glasses of water every half hour for 30 minutes after a meal 
15) Return home after finishing your work with a smile in the evening. When returning home from work, if possible, bring any food, sports equipment or any other gift for the family members. 

16) Spend your time with family members Be a partner in family happiness Happiness with all family members Watch a good program on TV for 30 minutes or 60 minutes on TV
17) Evaluate the work done during the day before going to bed Pray to the Lord and get a good night's sleep It is a good habit to go to bed before ten o'clock or ten o'clock at night

If you plan your daily program as above then you will be physically fit and also mentally healthy and can lead a balanced life with family.

My friends have told you in my way the steps to maintain physical and mental fitness, you can follow it by improving your life.
Friends   if like to read the post, follow and don't forget to leave a comment