A smile Brings Health, Wealth And Happiness
હાસ્ય જીવનમાં તંદુરસ્તી સંપત્તિ અને ખુશીઓ લઈ આવે છે.
આ સ્ત્રી ની દુકાને મધ
લેનારા ગ્રાહકો ખૂબ આવે છે. અને થોડાક જ સમયમાં વેપાર સારો ચાલવા થી
સ્ત્રી ધનવાન બની જાય છે.
આ જોઈને તેની બાજુ વાળી દુકાન સ્ત્રી
પણ મધ વેચવાનો ધંધો શરૂ કરે છે. આ બીજી સ્ત્રીનો સ્વભાવ ખૂબ જ ચિઢિયો હોય છે. તે ગુસ્સેલ સ્વભાવની હોય છે.
તેનું મોઢું હંમેશાં ચઢેલુ હોય છે. તેના
મોઢા ઉપર કદી હાસ્ય ફરકતુ હોતું નથી એટલે
ગ્રાહકો ત્યાં આવતા નથી અને સ્ત્રી નો ધંધો ચાલતો નથી.
લેખક કહે છે કે પહેલી સ્ત્રી મધના
બદલે કદાચ ઝેર વેચત તો પણ ગ્રાહકોની લાઈન ત્યાં હંમેશા લાગેલી રહેતી !!!
જ્યારે બીજી સ્ત્રી ની દુકાને મધ લેવા માટે
માનવી તો શું માખીઓ પણ નફરકત.
આ ઘટના ઉપરથી આપણને ખ્યાલ આવે છે
કે આપણા ધંધામાં હાસ્યનું કેટલું મહત્વ છે હસતા હસતા જીવન જીવો. હસતા વ્યવસાય કરો , હસતા હસતા સંબંધો જાળવો તો જ તંદુરસ્તી
સંપત્તિમાં અને ખુશીમા વધારો થશે.
A smile Brings Health, Wealth And Happiness
.
A woman in a small town who is a honey seller, has a simple and good
temperament, always smiling at her
lips, which makes her shop a lot of customers.
The
women's shop is full of honey-buyers, and in no time the business is good enough to
make the woman rich.
The woman, who is next to him, also starts
selling honey. This other woman is very irritable. He is angry. His face is
always high. He never laughs at her face, so the customers don't come and the
woman doesn't have a business.
The author says that even if the first lady
sold the poison instead of honey, the customer line was always there !!! When a
man was to buy honey at another woman's shop, would the flies be too.
This phenomenon shows how much laughter is
important in our business.. The business of , maintaining
a smiling relationship will only increase the health and
happiness.