શિક્ષણ ના ૭૫ એવા પ્રશ્નો જે HTAT , TET-1 & 2 મા પૂછાયેલા છે આપણું જ્ઞાન અપડેટ કે તાજું કરવા માટેએક વાર જરૂર વાંચવા જોઈએ .
1) પ્રાથમિક શાળામાં ધો. 3 થી 8
ના મુલ્યાંકન પત્રકોમાં ગુણ કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી
ર) પ્રિ- મેટ્રિક
શિષ્યવૃતિ ધોરણ 1 થી 8 કઈ જાતિના વિદ્યાર્થી ઓને મળે છે? - લધુમતિ
3) “ચાલો એક કામ ઉંચે મૂકી
દઉ.......... “ શુ ‘ કહેવા માંગે છે? - ઉપરના બધાજ
4) RTE – 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે મયુ ‘ સાચુ છે? - કાર્યદિવસ રર0 (1000 કલાક)
ર7) પ્રાથમિક શાળામાં ધો.
3 થી 8 ના મુલ્યાંકન પત્રકોમાં ગુણ
કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી
પ) રાજય સરકારના ગતીશીલ
ગુજરાતભ લક્ષણ 100 દિવસ કાર્યક્રમમાં કયા પ્રોજેકટનો સમાવેશ
થાય છે?
- વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેકટ
6) સ્ત્રી વિદ્યા સહાયકોને પ્રસુતી દરમિયાન કેટલી રજાઓ મળવા પાત્ર છે?
- 180 દિવસની
7) શાળા વ્યવસ્થાપન સમીતી માં સભ્ય સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવે છે?
-શાળાના આચાર્ય
8) ધો. 1 થી પ ની પ્રાથમિક શાળા માં ધો. 1 અને ર માં શિક્ષણણ
કાર્યના દરરોજ કેટલા કલાકહોવા જોઈએ?
- 3 થી ઓછા અને પ થી વધુ નહી
9 રાજય પરીક્ષણા
બોર્ડ કઈ પરીક્ષણાના સંચાલન સાથે જોડાયેલુ નથી? - T.A.T.
10) હાલે પ્રાથમિક શાળા ના શિક્ષણકોના ખાનગી અહેવાલ કોણ લખે છે? - બીટકેળવણી નિરીક્ષણક
11) પ્રાથમિક
શાળા ના શિક્ષકાનો પતી રાષ્ટ્રીય સુરક્ષણા સેવામાં હોય તો તેણીની માંગણીની બદલી
કરવાના અધિકાર કોના છે? - પ્રાથમિક શિક્ષણણ નિયામક
1ર) એક
શાળામાં ધોરણ 1 થી પ માં કુલ 10પ
વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષણકો મળવાપાત્ર થાય? - 4
13) Teacher Online Transfer માટે કઈ બાબત સાચી નથી?
- કોઈપણ શિક્ષણક વિદ્યાસહાયક Online ફોર્મભરી શકે છે
14) જીવનના
અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણીભ કયા પાશ્ચાત્ય કેળવણીકારે આ વાત કહી
છે? - એચ. જી. વેલ્સ
1પ) એક શિક્ષણક તરીકે તમારા વિષયનુ ‘ સાચું અઘ્યયન કરાવવા શું કરશો?
- કસોટી ઘ્વારા પરીક્ષણણકરી ને કાર્યપર ભાર મૂકવો
16) જ્ઞાનનું સર્જન એ કયા વર્તન પરિવર્તન ને આધારીત છે? -અપેક્ષતવર્તન- પરીવર્તન
17) બાળકમાં
હતાશા જન્મવાનુ ‘ કારણ કયુ હોઈ શકે? - પ્રેરણાઓના સંધર્ષને પરિણામે
18) શ્રી “શિવ
મહિમ્ન સ્તોત્રભ ના રચિયતા કોણ છે?
- ગન્ધર્વ રાજપુષ્પદન્ત
19) નીચેના પૈકી કયુ પુસ્તક
સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી? - પંચતંત્રની વાર્તા
ર0) ગુજરાત રાજયમાં
ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્યો? - 1961
ર1) S.S.A. નો ઘ્યેય નથી? - શિક્ષણકતાલીમ
રર) સંધ સરકારી
આવકોને કયા જમા કરવામાં આવે છે?
-સંધનિધિ
ર3) ભારતમાં પ્રથમ નાણાપંચના
અઘ્યક્ષણ કોણ હતા? -શ્રી નિયોગી
ર4) લખાનુંદાન એટલે...?
-વોટ ઓફ એકાઉન્ટ
રપ) સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટપતિ
તરીકે ચૂ ‘ટાનાર કોણ? -નીલમ સંજીવ રેડી
ર6) પુન્ટર શબ્દ કઈ રમત
સાથે સંકળાયેલ છે? -હોર્સ રાઈડિંગ
ર7) ઔદ્યોગીક નગરી તરીકે
ગુજરાતના કયા શહેરને ઓળખવામાં આવે છે? -વાપી ર8)સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શુ ‘ કહે છે? -હાલી નૃત્ય
ર9) રાજમાતા મીનળદેવી કયા
વિસ્તારના કુ ‘વરી હતા? -કર્ણાટક
30) નર્મદના
શિક્ષણક અને સુરતમાં થયેલ મીઠાના સત્યાગ્રહના આગેવાન કોણ હતા? -દુર્ગારામ મંછરામ દવે
31) ડુક કૈશલ્ય કઈ
રમતનુ ‘ છે.? ળ્ળ્ ળ્ળ્
3ર) ઓલંમ્પીક
કે એશીયાઈ રમત ઉત્સવ દર કેટલા વર્ષે યોજાય છે? - 4
33) સંગીત
સાસ્ત્રનો પ્રખ્યાત ગ્ર ‘થ મકરંદ ના લેખક કોણ? - નારદ
34) વિશ્વ સ્તરે
પ્રખ્યાત થયેલુ ચિત્ર મોનાલીસાના ચિત્રકાર કોણ હતા? -લિયો-
ર્નોો-દ-વિન્ચી
3પ) કયો રમત વિર રાજય સભાનો સદસ્ય છે? - સચિન
36) પ્રથમ
ગુજરાતી વડાપ્રધાન કોન હતા? - મોરારજી દેસાઈ
37) પ્રથમ લોકસભાના અઘ્યક્ષણ કોણ હતા? - ગણેશ માવલંકર
38) જે પ્રશ્નોના જવાબ
સામાન્ય રીતે મૌખીક રીતે આપવાનો હોય છે. તેવા પ્રશ્નોને કેવા પ્રશ્નો કહેવાય છે?
-તારાંકિત પ્રશ્નો
39) સંધ સરકારી આવકોને
કયા જમા કરવામાં આવે છે? -સંધનિધિ
40) ભારતનું સૌથી નોટુ કુદરતી રીતે બનેલુ મીઠાપાણીનુ ‘ સરોવર કયું? - વુલર(જમ્મુ-કશ્મીર)
41) શરીરના આપેલા
ભાગોને ઉપરથી નીચે ના ક્રમમાં ગોઠવો.
4ર)
વિદ્યાર્થીમાં જયારે કાલ્પનિક “યનુ ‘ સ્તર સામાન્ય સ્તર
કરતા વધી જાય ત્યારે તેને શુ ‘ કહેવાય છે?
- ચિંતા
43) સમુહમાથી જુદા પડતાં
શબ્દને ઓળખો? -બ્યુટુથ
44) વિદ્યાર્થીઓને વિજ્ઞાનનુ ‘ શિક્ષણણ કેવી રીતે આપવુ ‘ જોઈએ? - જાતેપ્રયોગ કરાવીને
૪૫) INDIA = 9349પ, NEPAL = 326પ8
હોય તો NALIA =________ થાય? -3પ89પ
૪૬)
ARE
શબ્દમાંથી કુલ કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? -બે
૪૭) નીચેના પ્રશ્નોમાં
કેટલાક અક્ષણરો નથી અપાયા પ્રશ્નની અક્ષણર શ્રેણી ચોકકસ તરાહ અનુસરે છે. તો યોગ્ય વિકલ્પ શોધો.
C_bbb_
_abbbb_abbb_ - abccb
૪૮) ગણીતશાસ્ત્રી
આર્યભણ્ વિશે કયુ ‘ વિધાન લાગુ પડતુ નથી?
- વૃતનું 1ોત્રફળ , ગોળાનાકદના પરિણામો આપ્યા
૪૯) ATM નું
આખુ નામ શુ ‘ છે.? -Automated Teller Machin
૫૦
રાષ્ટ્રપતિ કોને ઉદેશીને રાજીનામુ ‘ લખે?
- ઉપરાષ્ટ્રપતિ ને
૫૧ ખેડા સત્યાગ્રહ
શા માટે કરવામાં આવ્યો હતો?
- અતિવૃષ્ટિનેકારણે ખેડુતો નુ ‘ મહેસુલ મુલતવી રાખવામા માટે.
૫૨) આઝાદ હિંદ ફોજ
ની રચના કરનાર કોણ હતા? -કેપ્ટનમોહનસિંગ
૫૩ કયા દેશને
અંગ્રુજો વ્રજ દાનવો ની વિહારભૂમિ તરીકે ઓળખાવતા હતા? - ભૂતાન
૫૪ વિશ્વમાં વિસ્તારની ર્ેષ્ટિએ
સૌથી મોટુ ‘ ગરમ રણ કયુ ‘ છે?
- સહારાનું રણ
પ૫) કઈ સમીતીની ભલામણોને
આધારે નેશનલ સ્ટોક એકસચેન્જ ની સ્થાપના કરી? -ફેરવાણી
સમીતી
પ૭) રાજઘાટ કોનુ સમાધિ સ્થળ
છે? -મહાત્માં ગાંધી
પ૮) સંયુકત રાષ્ટ્ર
મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્થિતીમાં સુધારો લાવવા હેતુથી દર વર્ષે કયારે
આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવામાં આવે
છે? -ર3 જુન
પ૯) કવીન સિલ્વર કઈ ધાતુ
ને કહેવાય છે? -પારો
60) વાનર
સેના અને બંજરી સેનાનો સંબંધ કયા આંદોલનમાં છે? -અસહકાર
આંદોલન
61) વૌઠા
શેના માટે જાણીતુ છે? -સાત નદીના સંગમ માટે
6ર) ફતેહપુર
સિકી્રમાં આવેલો ભબુલંદ દરવાજોભ કયા મુગલ બાદશાહે બંધાવેલો? - અકબર
63) ભારતીય
બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરાયો નથી? - સ્પેન
64) નીચેની
શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિન્હ જગ્યાએ શું આવશે?
ર, પ, 10,
17,....?...., 37, પ0 -ર6
6પ) ભારતીય લોકસભા અને રાજયસભાના સભ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
-પ4પ અને રપ0
66) ગુજરાત
રાજયના હાલ પ્રથમ નાગરીક તરીકે કોની નિયુકિત થયેલી છે? - ઓ.પી.
કોહલી
67) તાજેતરમાં
ભારતે અમેરીકા સાથે પોતાના કયા ત્રણ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના કરાર
કર્યા છે? - અજમેર, અલ્હાબાદ, વિશાખાપણ્નમ
68) માહિતી
અધિકાર અધિનિયમ એટલે.....? - કાયદો
69) ભારતના બંધારણ
માં કયા અનુચ્છેદમાં અશ્પૃશ્યતા સમાપ્ત કરવાનુ ‘ સૂચવેલ છે? -અનુચ્છેદ 17 70) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા
જિલ્લામાં થાય છે? - દાહોદ
71) ભડેસિબલભ
એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? - અવાજ
7ર )
ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કી.મી. રણ વિસ્તાર આવેલો છે? - ર7ર00 ચો. કિ. મી.
73) વિક્રમ
સંવત કઈ સાલમાથી શરૂ થયો છે? - ઈ.સ. પૂર્વે પ8
74) આધારકાર્ડ
માં નીચેના પૈકી કઈ વિગતોનો સમાવેશ હોતો નથી? - નોકરીમાં
દાખલ તારીખ
74) શ્રી “શિવ
મહિમ્ન સ્તોત્રભ ના રચિયતા કોણ છે?
- ગન્ધર્વ રાજપુષ્પદન્ત
75) ગુજરાત રાજયમાં ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્યો?
- 1961