જુલાઈ મહિનાનું ધોરણ પ્રમાણે Time Table PDF
નમસ્કાર
શિક્ષક મિત્રો , ધોરણ ૩ થી ૧૨ માં ભણતા બાળકોના વાલી શ્રીઓ , અને વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે તમે આ પોસ્ટ પરથી જુલાઈ મહિનાનું ધોરણ પ્રમાણે Time Table
અલગ અલગ ધોરણ પ્રમાણે PDF ડાઉનલોડ કરી લેશો જેથી જુલાઈ મહિનામાં ક્યાં દિવસે ,,કયા સમયે કયા વિષય નું , કયો પાઠ કે પ્રકરણ ડીડી ગીરનાર પર પ્રસારિત થશે તે જાણી શકાય અને ભણવાનું આયોજન કરી શકાય .
ધોરણ ૩ નું ટાઈમ ટેબલ નીચે થી ડાઉનલોડ કરો
ધોરણ 9 નું ટાઈમ ટેબલ નીચે થી ડાઉનલોડ કરો
શાળા ઉપયોગી કે વિદ્યાર્થી ને લગતી કોઈ પણ ⇖માહિતી મેળવવા માટે મારા WHATSAPP 8347417251 પર મેસેજ કરવો શકાય તેટલી પ્રમાણભૂત માહિતી મોકલી આપીશ
મિત્રો અભાર પોસ્ટ ઉપયોગી થઇ હોય તો શેર કરશો કોમેન્ટ કરશો