શિક્ષણ ના વહીવટી પ્રશ્નો અને તેના જવાબ ક્વિજ રમ્યા વિના સીધા ફાઈલ વાંચો અથવા ડાઉનલોડ કરી લો
1. શિક્ષણ વિભાગ મા કેટલાનાયબસચિવ અનેઉપ સચિવ હોય છે?
શિક્ષણ વિભાગમાં 7 નાયબ સચિવ
અને8 ઉપ સચિવ હોય છે.
2. મધ્યાહન
ભોજન યોજનાનેલગતીકામગીરીશિક્ષણ વિભાગનીકઈ શાખાસંભાળેછે?
"ર" શાખા
3. મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે?
મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ
210 દિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે .
4. શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરીશકેછે? *
શાળાનાવડા( ડિ.ઈ.ઓ. નિમંજુરીલઈને) શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કરીશકે છે.
5. પ્રાથમિક શિક્ષણ ના સાર્વત્રીકરણ સંદર્ભે
ઓપરેશન બ્લેક બોર્ડ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?”
ઇ.સ. ૧૯૩૪
6. ગુજરાતમાં સર્વશિક્ષા અભિયાન ક્યારથી અમલમાં
આવેલ છે?
સન 2002થી
7. ઓપન સ્કુલનાવર્ગો કયાસમયે રાખવામાંઆવેછે?
રવિ– સોમ
8. BALA નીશરુઆત ક્યારેથઇ હતી?
સન 2005માં
9. પ્રાથમિક શાળામાંડેટમ ગ્રાન્ટ કયા પાસાના આધારેઅપાય છે?
વિદ્યાર્થીનીસરસરીહાજરીના આધારેઅપાય છે
10. શાળામાંજે વિજ્ઞાન મેળોયોજાય છે તેમાંપરિપત્રમુજબ કેટલા વિભાગ હોય
છે?
વિજ્ઞાન મેળોયોજાય છે
તેમાં પરિપત્રમુજબ સાત વિભાગ હોય છે
11. ડેટમ ગ્રાન્ટ શેમાં વાપરીશકાય છે?
ડેટમ ગ્રાન્ટ પ્રવાસ મુસાફરીભથ્થામાં , કન્ટીજન્સીમાં અને સ્ટેશનરીમાં વાપરીશકાય છે.
12. કયા સતાધીશ હેઠળ તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે?
TDO હેઠળ
તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે.
13. ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક પામેલ શિક્ષકનીબહાલી માટે કયાસતાધીશ
સમક્ષ જવુંપડશે?
ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક
પામેલ શિક્ષકનીબહાલી માટે DPEO સમક્ષ જવુંપડશે.
14. ખાનગીપ્રાથમિક શાળાઓનેગુજરાત પ્રાથમિક શિક્ષણ
અધિનિયમ મુજબ શાળાનાવાર્ષિક હિસાબોનુંપ્રથમ ઓડીટ કોનીપાસેકરાવવાનુંહોય છે?
ખાનગીપ્રાથમિક શાળાઓને
માન્ય
ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટકરાવવાનું હોય છે .
15.પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય કરવાની સતાકોની
પાસે હોય છે?
પ્રાથમિક શાળાનું સ્થળ
અંગેનો નિર્ણય જીલ્લાશિક્ષણ સમિતિનાચેરમેન પાસે હોય છે.
16.મધ્યાહન ભોજન યોજનાહેઠળ મ્યુનીસીપલ
કોર્પોરેશન વિસ્તારનામધ્યાહન ભોજનસંચાલકને કેટલું વેતન આપવામાં આવેછે?
એક દિવસના 150 રૂપિયા આપવામાં આવેછે
17. ધોરણ ૬ થી૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલોછે?
ધોરણ ૬ થી૮ નો શિક્ષક
વિદ્યાર્થી રેશિયો ૧:૩૫ છે
18.ધોરણ ૧ થી ૫ માં૬૧ થી૯૦ બાળકો હોય તો કેટલા શિક્ષકો
મળવાપાત્ર થાય છે?
3 શિક્ષકો મળવાપાત્ર થાય
19.SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્યકોણ કરેછે?
SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્ય સભ્ય સચિવ કરેછે.
20. SMC માં કુલ કેટલા
ટકા મહિલાઅનામત છે?
SMC માં કુલ ૫૦% મહિલાઅનામત છે.
21. SMC માં કુલ કેટલા સભ્ય વાલીઓ
હોય છે?
SMC માં કુલ 9 સભ્ય વાલીઓ હોય છે
22. ધોરણ ૬ થી૮ માટે વર્ષદીઠ ઓછામાંઓછા કેટલા કલાક
શૈક્ષણિક કામગીરી કરવાનીહોય છે?
ધોરણ ૬ થી૮ માટે ૧૦૦૦ કલાક અને
ધોરણ 1 થી 5 માટે ૮૦૦ કલાક
23 બેટીબચાઓ
બેટીપઢાઓ યોજનાની શરુવાત ક્યારેથઈ? *
22 /1/2015 ના રોજબેટીબચાઓ
બેટીપઢાઓ યોજનાની શરુવાત થઈ
24. સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત ક્યારેથઈ? *
22
/1/2015 ના સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત થઈ
25. જન્મ મરણ
નોંધણીઅધિનિયન ક્યારથીઅમલમાઆવેલ છે? *
ઇસ 1886 થી જન્મ મરણ નોંધણીઅધિનિયન અમલમાઆવેલ છે.
મિત્રો ઉપરની પ્રશ્નોતરી ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો .