Wednesday, June 24, 2020

પર્વત કરતા પણ મજબૂત મન નો માનવી દશરથ માજી Mountain Man


                 



કદમ હોય જો અસ્થિર
, તો રસ્તો જડતો નથી,,                                                    અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.!!!

દવાખાને જલ્દી ન પહોંચવાથી પત્નીનું થયું મોત  આ માણસે પર્વત કાપીને બનાવ્યો રસ્તો વાંચો આખો પ્રસંગ

                  
              મિત્રો આજે આપણે એક એવા માણસની વાત કરીશું કે જે દુનિયામાં માઉન્ટેન મેન'ના નામથી ઓળખાય છે. માઉન્ટેન મેન દશરથ માજી ની વાર્તા.  દશરથ માજી એ સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ કામ અશક્ય નથી. દશરથ માજી એટલે કેવો માણસ કે જેની પાસે પૈસા નથી, સહારો નથી, તાકાત નથી, શિક્ષણ નથી છતાં તેમણે પહાડ કાપીને રસ્તો બનાવ્યો..
                                 
 દશરથ માંઝી બિહારના પહાડી વિસ્તારના એક અંતરિયાળ ગામડામાં રહેતા હતા. એક દિવસ દશરથ માંઝીની પત્ની તેમના માટે જમવાનું લઈને જતા હતા ત્યારે તેઓ પડી ગયા. દશરથ માજી તેમની પત્ની ને દવાખાને લઈ ગયા પરંતુ ડોક્ટરો એવું કીધું કે જો તમે થોડા વહેલા લાવ્યો હોત તો તમારી પત્ની બચી શકત હવે મૃત્યુ પામ્યા છે. તેઓ પત્ની ના અગ્નિસંસ્કાર કરીને ઘરે પરત ફર્યા પછી શેણી ,હથોડી, પાવડો અને તગારુ લઈને નીકળી પડ્યા પહાડ કાપવા. લોકો વાતો કરવા લાગ્યા દશરથ માંજી ગાન્ડો થઈ ગયો છે.!!!! પગલા ગયા હૈ દશરથ માંઝી!!!. લોકો તેમની ઉપર હસવા લાગ્યા!!!
                             
  પરંતુ દશરથ માજી લોકોની આ ટીકા સામે ન જોયું  તેમણે પર્વત કાપવાનું કામ ૧૯૬૨ થી ૧૯૮૨ સુધી દરરોજ 22 વર્ષ સુધી આ કામ કરવાનું ચાલુ રાખ્યું સખત પરિશ્રમ કર્યો .અને પહાડ કાપીને રસ્તો બનાવ્યો.. દશરથ માંઝીની 22 વર્ષની સખત મહેનત બાદ બનાવેલા રસ્તા ઉપર આજે ગામ લોકોના  વાહનો દોડે છે. એમ્બ્યુલન્સ દોડે છે. અને ગામલોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
       
આ રસ્તાનું નામ દશરથ માંઝી રસ્તા હે. જે લોકો દશરથ માંઝીની મજાક ઉડાવતા હતા તે લોકોએ જ આ રસ્તાનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું અને દશરથ માંઝીને પ્રણામ કરવા લાગ્યા

               
તેમના આ કામની નોંધ આખા વિશ્વમાં લેવાણી ભારતમાં અત્યારે માઉન્ટેન મેન'ના નામથી ઓળખવામાં આવે છે  દશરથ માંઝીના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી આપણે તેનો ઉપાય કે રસ્તો કાઢી શકીએ છીએ પરંતુ આપણમા રસ્તો કાઢવાની જીદ હોવી જોઈએ  .
       

           તેથી જ કોઈએ કહ્યું છે કદમ હોય જો અસ્થિર, તો રસ્તો જડતો નથી,, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.!!!
મિત્રો આજે બસ આટલું જ આવીશ કોઈ પ્રેરણાદાયી બીજી પોસ્ટ સાથે આપણે ફરીથી મળીશું


મિત્રો મારી આ પોસ્ટ આપને કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો  અને  મિત્રો સાથે શેર કરજો.



If you are, the path does not go unstuck,the Himalayas do not even take the man of the mind !!!,,

Wife died due to lack of access to the hospital.

                              Friends, today we will talk about a man who'isknown asmountain man in the. The story of Mountain Man Dashrath Maji.. Dashrath Maji has proved that nothing is impossible.. Dashrath Maji is what a man who has no money,, no, no strength,, no education, but he cut the mountain and made a path...
                                                    Dashrath Manzi lived in a remote village in the hilly region of. One day, Dashrath Manzi's wife fell down whileshe was taking her. Dashrath Maji took his wife to the hospital but the doctors said that if you had brought you sooner, your wife would have survived.. After returning home after his wife's cremation, he left with a, ,a hammer,a sandand and a rag.. People started talking. Dashrath manji is gone..!!!! Pagla gaya hai dashrath!!!. People started laughing at them!!!
                               But the Dashrath maji did not look at this criticism, and he continued to do the mountain cutting work for 22 years every day from 1962 to 1982. . And cut the mountain and made a path... Today, the village people's vehicles runon the road built after 22 years of hard work by Dashrath Manzi. . The ambulance runs.. And the villagers use this road as the name of the road.. It was those who mocked Dashrath Manzi that they ' started using this road and started to salute Dashrath Manzi.  .
        So someone has said that if there is a step,if, the path does not go unstuck,,, the Himalayas do not even take the man of the stubborn mind !!!
Friends, i'll just come today with some inspirational post.
Friends, please share how this post feels to you through comments and share with friends.

6 comments: