I want to help my students And My Friends through my blog.I will write about Confidence ,Anger, Happiness, Attitude ,Success, Motivation and Personality Development in this blog.Educational And Philosophical Guidance
Sunday, June 14, 2020
H.S.C.Result ધોરણ ૧૨ ના પરિણામ અંગે
Labels:
Education
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
interesting information about Rudraksha રુદ્રાક્ષ વિશેની રસપ્રદ માહિતી જાણવા માટે
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Saturday, June 13, 2020
Career Guidance Chart (What Next After 10'th & 12 'th Standard )
Labels:
Education
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Friday, June 12, 2020
કારકિર્દી વિશેષાંક
મિત્રો ધોરણ 10 અને 12 પરિણામ આવી ગયું છે ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન .સ્વભાવિક છે કે હવે કારકિર્દી બનવવા શું કરીશું ? કયો અભ્યાસક્રમ પસંદ કરીશું ? એ વિચારતા હશો ખરુંને મિત્રો . તો આજની આ પોસ્ટ તમારા માટે જ છે મેં અહીં બે કારકિર્દી વિશેષાંક આપણી સમક્ષ રજુ કર્યા છે। આશા છે કે તે તમને ઉપયોગી થશે .તે ડાઉનલોડ કરી લેશો
Labels:
Education
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Sunday, June 7, 2020
*વાયરલ કરવા જેવી વાત
*મારા ઘાસમાંથી બહાર નીકળો*
આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો...!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ છીએ. આપણાં દેશમાં તો દરેકને પોતાના હોદ્દાનો ઘમંડ દિવસને દિવસે વધતો જાય છે. ઉંચા હોદ્દા કે સમૃધ્ધિના ઉંચા શિખરે પહોંચીને સરળ થવું સહેલું નથી હોતું.
આવી જ એક ઘટના બની ઓસ્ટ્રેલિયામાં...! ઘટના કોઇ સાધારણ વ્યકિત સાથે નહી પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે બની...! ત્યાંના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સરળતા અને નિખાલસતાનો એક પ્રસંગ થોડા દિવસ પહેલા જ બન્યો...! કેનબરા વિસ્તારના એક ગૂગોન્ગ ગ્રામ્ય વિસ્તારમાં તેઓની મૂલાકાત હતી. કોરોનાની મહામારી સામે ત્યાં રહેલા લોકો માટે તે કોઇ વિશેષ સહાયની જાહેરાત કરવાના હતા. આ જાહેરાત માટે ન કોઇ મોટી સભા કે ન મોટો મંચ, ન મંડપ કે ન મોટો પ્રપંચ...!! એક ઘરની બહાર જ તાજા ઉગેલા ઘાસમાં ઉભા રહીને તેમને પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી.
આ સમયે એક અસાધારણ ઘટના બની. વડાપ્રધાન જે ઘરની બહાર ઉભા હતા તેનો મકાનમાલિક બહાર આવ્યો અને બહાર ખૂબ વડાપ્રધાનને પોતાના ઘરના ઘાસમાં ઉભેલા જોઇ તેની પ્રતિક્રિયા સાવ ઉલ્ટા પ્રકારની હતી. સામાન્યત: આપણે આપણાં ઘરની બહાર કોઇ નેતા કે કોઇ મોટો માણસ આવે તો હર્ષઘેલા થઇ જઇએ છીએ...! પણ આ વ્યક્તિએ તો એકક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમની ચાલુ કોન્ફરન્સમાં જ વ્યક્તવ્યની વચ્ચે જ સંભળાવ્યું, ‘તમે મારા ઘરના નવા ઉગાડેલા ઘાસમાં ઉભા છો... અહીંથી બહાર નીકળો...!’
સાવ સ્તબ્ધ બની જવાય અને આ પ્રકારના અપમાનને શું કોઇ સહન કરી શકે...? અને તે પણ વડાપ્રધાન જેવા સર્વોચ્ચ કક્ષાની વ્યક્તિ...?? પરંતુ બીજી જ મિનિટે મોરિસન જાણે પોતાની ભૂલ સમજી ગયા હોય તેમ તે ઘાસની બહાર નીકળી ગયા અને પોતાના સ્ટાફ અને બીજા લોકોને પણ તે ઘાસમાંથી દૂર કર્યા. તે વ્યક્તિ પાસે તરત જ પોતાની ભૂલની માફી માંગી અને ત્યાંથી સહેજ દૂર ફરી પોતાની કોન્ફરન્સ શરૂ કરી. પોતાનું અપમાન કરનાર, ટોકનાર અને તેમના ઘરમાંથી બહાર કાઢનાર વ્યક્તિ પ્રત્યે સહેજ પણ વેરભાવના રાખ્યા વિના તેનો આભાર પણ વ્યક્ત કર્યો.
*પોતાની ભૂલ હોવા છતાં પોતાના અહમ કે મિથ્યાઅભિમાનને કારણે નમતું ન જોખતા અનેક વ્યક્તિ માટે આ સત્યઘટના દિવાદાંડી સમાન છે.*
*

Wednesday, May 13, 2020
મિત્રો આ રહ્યો પહેલા કોયડા નો જવાબ જે એક વખત તો અપણ ને વિચારતા કરી મૂકે છે
કોયડા (૧) નો જવાબ
આ કોયડો “સાયન્ટીફીક અમેરિકન”માં છપાયેલ છે અને તે ડીસરેશનાલીયા (dysrationalia) પર આધારિત છે. કોઈવાર બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઠોઠ નિશાળિયાની જેમ વિચારવા માંડે છે, જેને ડીસરેશનાલીયા કહે છે.
કોયડાનો સાચો જવાબ પહેલો વિકલ્પ એટલે કે “હા” છે. પરંતુ ૮૦%થી પણ વધારે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે. આ કોયડામાં ચંપા પરિણીત છે કે નહિ તે માહિતી આપેલી નથી. પણ જો તે પરિણીત હોય તો તે મગન તરફ જોઈ રહી છે, એટલે જવાબ “હા” છે. અને જો ચંપા અપરિણીત હોય તો છગન તેની તરફ જોઈ રહ્યો છે, એટલે પણ જવાબ “હા” છે. આમ કોઈ પણ પરિસ્થિતિમાં જવાબ “હા” છે.
બુદ્ધિશાળી વ્યક્તિ પણ ખોટો વિકલ્પ પસંદ કરે છે, તેનું કારણ એ છે કે ઘણીવાર તેઓ બધી શક્યતાઓનો વિચાર કરતા નથી અને સૌથી સરળ અનુમાન કરી બેસે છે. બધી શક્યતાઓ ઉપર વિચાર કરવાની ધીરજ બધી બુદ્ધિશાળી વ્યક્તિઓમાં હોતી નથી.
તમારો જવાબ શું હતો ?
કૉમેન્ટ આપશો

ચાલો હવે શરુ કરીશું મગજ કસવાનું કામ....?
કોયડો (૧)
છગન ચંપા તરફ જોઈ રહ્યો છે, પરંતુ ચંપા મગન તરફ જોઈ રહી છે.
છગન પરિણીત છે, પરંતુ મગન પરિણીત નથી.
તમારે હવે કહેવાનું છે કે શું પરિણીત વ્યક્તિ અપરિણીત વ્યક્તિ તરફ જોઈ રહી છે ?
તમારો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
૧) હા
૨) ના
૩) નક્કી કહી શકાય નહિ
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Wednesday, May 6, 2020
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Saturday, April 4, 2020
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Monday, January 1, 2018
Tથોડી ટૂંક ી વાતો VANCHVA JEVI VAGOLVA JEVI VATO
Page 1 of 11
થોડી ટ ૂંકી વાતો
(1)
મને એવી કયાૂં ખબર
હતી કે "સુખ અને ઉંમર"
ને બનતુૂં નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો,
પણ ઉંમર રીસાઇને
થોડી ટૂંક ી વાતો
Page 2 of 11
ચાલી ગઇ.
(2)
માણસ વેચાય છે...
સાહેબ... કેટલો મોંઘો કે
કેટલો સસ્તો ?
એ કકિંમત તેની
"મજબ રી"નક્કી કરે છે.
(3)
અદભુત છે ને......
થોડી ટૂંક ી વાતો
Page 3 of 11
"કદવસ" બદલાય છે...
ને એ પણ
"અડધી રાતે".
(4)
જીંદગી છે અઘરી, પણ
છેવટે ટેવાઈ જવાય છે,
શનનવાર અને સોમવાર
ની વચ્ચે થોડુૂં જીવાઈ
જાય છે.
થોડી ટૂંક ી વાતો
Page 4 of 11
(5)
એમ સૂંબૂંધ ના બૂંધાય
શ્વાસ વગર......
ગોપીઓ પણ નકહ આવે
રાસ વગર.......
જગત માૂં બનવુૂં છે બધા
ને રામ....પણ...
વનવાસ વગર.
(6)
થોડી ટૂંક ી વાતો
Page 5 of 11
એક ધડાકે તોડી દેવુ
સહેલુ છે સગપણ.
કેમ કરી ભ લાવી દેશો...
આખેઆખો જણ.
(7)
એક જગ્યાએ સરસ
વાક્ય લખ્ુૂં હતુૂં...
સાહેબ....
થોડી ટૂંક ી વાતો
Page 6 of 11
જો દુનનયામાૂં છોડવા જેવુૂં કૂંઈ હોય, તો
પોતાને ઊંચા
દેખાડવાનુૂં છોડી દો...
(8)
આંખો બૂંધ થાય તે
પહેલા "ઉઘડી" જાય
તો આખો જન્મારો
સુધરી જાય.
થોડી ટૂંક ી વાતો
Page 7 of 11
(9)
શબ્દોને શીખવુૂં છૂં,
થોડાૂં સીધા રહો,
માણસની જેમ મરોડદાર
થવુૂં બહુ સારુૂં નથ.
(10)
હ્રદયના ટુકડા મજબુર
કરે છે કલમ ચલાવવા
માટે સાહેબ....
થોડી ટૂંક ી વાતો
Page 8 of 11
બાકી... હકીકત માૂં કોઈ પોતાનુૂં દુ:ખ લખીને
ખુશ નથી હોતુૂં.
(11)
એકલા થયા જીવનમા
તો ખબર પડી...
ઘણા કલાકો હોય છે
એક કદવસ મા
(12)
થોડી ટૂંક ી વાતો
Page 9 of 11
બાવળ ને પણ
એ ક્ષણ ગમી હશે,
જ્યારે કોઇ વેલ
તેની તરફ નમી હશે
(13)
આ હથેળીમાૂં એની
“હથેળી”નુૂં હોવુૂં,
એ પણ આ હથેળીમાૂં
ની જ “વાત” છે.
થોડી ટૂંક ી વાતો
Page 10 of 11
(14)
કોઈના વગર કૂંઈ
અટકતુૂં નથી....
પણ અધુરુૂં ચોક્કસ
રહે છે.
(15)
લાગણીઓ ઉછીની
મળતી નથી,
કદાચ એટલે જ એ
થોડી ટૂંક ી વાતો
Page 11 of 11
બધાને જડતી નથી.
(16)
પડછાયા સાથે રેસ લગાવી,
છેક સાૂંજે જીત્યો...
પણ એ મારો ભરમ હતો
સવારે એ પાછો મારાથી
આગળ નીકળી ગયો...
I am a teacher and I want to help my students through my blog so I created a blog.In this blog I want to give students academic guidance and guidance on how to develop personality and how to live it.
Subscribe to:
Posts (Atom)