Saturday, August 14, 2021

શિક્ષણ ના વહીવટી પ્રશ્નો અને તેના જવાબ ક્વિજ રમ્યા વિના સીધા ફાઈલ વાંચો અથવા ડાઉનલોડ કરી લો

   

શિક્ષણ ના વહીવટી  પ્રશ્નો  અને તેના જવાબ   ક્વિજ રમ્યા વિના સીધા ફાઈલ વાંચો  અથવા ડાઉનલોડ કરી લો 



1. શિક્ષણ વિભાગ મા કેટલાનાયબસચિવ અનેઉપ સચિવ હોય છે?

   શિક્ષણ વિભાગમાં    7 નાયબ સચિવ અને8 ઉપ સચિવ  હોય છે.

2. મધ્યાહન ભોજન યોજનાનેલગતીકામગીરીશિક્ષણ વિભાગનીકઈ શાખાસંભાળેછે?

"" શાખા

3. મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે?

મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ  210 દિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે .

4. શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરીશકેછે? *

શાળાનાવડા( ડિ... નિમંજુરીલઈને) શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર  કરીશકે છે.

5. પ્રાથમિક શિક્ષણ ના સાર્વત્રીકરણ સંદર્ભે ઓપરેશન બ્લેક બોર્ડ કાર્યક્રમ ક્યારે શરુ     કરવામાં આવ્યો?”

ઇ.સ. ૧૯૩૪

6. ગુજરાતમાં સર્વશિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવેલ છે?

સન  2002થી

7. ઓપન સ્કુલનાવર્ગો કયાસમયે રાખવામાંઆવેછે?

રવિસોમ

8.   BALA નીશરુઆત ક્યારેથઇ હતી?

સન  2005માં

9. પ્રાથમિક શાળામાંડેટમ ગ્રાન્ટ કયા પાસાના આધારેઅપાય છે?

વિદ્યાર્થીનીસરસરીહાજરીના આધારેઅપાય છે

10. શાળામાંજે વિજ્ઞાન મેળોયોજાય છે તેમાંપરિપત્રમુજબ કેટલા વિભાગ હોય છે?

વિજ્ઞાન મેળોયોજાય છે તેમાં પરિપત્રમુજબ સાત વિભાગ હોય છે

11ડેટમ ગ્રાન્ટ શેમાં વાપરીશકાય છે?

ડેટમ ગ્રાન્ટ   પ્રવાસ મુસાફરીભથ્થામાં , કન્ટીજન્સીમાં અને  સ્ટેશનરીમાં વાપરીશકાય છે.

12. કયા સતાધીશ હેઠળ તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે?

TDO હેઠળ તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે.

13. ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક પામેલ શિક્ષકનીબહાલી માટે કયાસતાધીશ સમક્ષ જવુંપડશે?

ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક પામેલ શિક્ષકનીબહાલી માટે  DPEO સમક્ષ જવુંપડશે.

14. ખાનગીપ્રાથમિક શાળાઓનેગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ શાળાનાવાર્ષિક હિસાબોનુંપ્રથમ ઓડીટ કોનીપાસેકરાવવાનુંહોય છે?

ખાનગીપ્રાથમિક શાળાઓને  માન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટકરાવવાનું હોય છે .

15.પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય કરવાની સતાકોની પાસે હોય છે?

પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય જીલ્લાશિક્ષણ સમિતિનાચેરમેન પાસે હોય છે.

16.મધ્યાહન ભોજન યોજનાહેઠળ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારનામધ્યાહન ભોજનસંચાલકને કેટલું વેતન આપવામાં આવેછે?

એક દિવસના  150 રૂપિયા આપવામાં આવેછે

 

17. ધોરણ ૬ થી૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલોછે?

ધોરણ ૬ થી૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો   :૩૫ છે

18.ધોરણ ૧ થી ૫ માં૬૧ થી૯૦ બાળકો હોય તો કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય છે?

3 શિક્ષકો મળવાપાત્ર થાય

19.SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્યકોણ કરેછે?

SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્ય સભ્ય સચિવ કરેછે.

20.  SMC માં કુલ કેટલા ટકા મહિલાઅનામત છે?

SMC માં કુલ  ૫૦% મહિલાઅનામત છે.

21SMC માં કુલ કેટલા સભ્ય વાલીઓ હોય છે?

SMC માં કુલ 9  સભ્ય વાલીઓ હોય છે

22. ધોરણ ૬ થી૮ માટે વર્ષદીઠ ઓછામાંઓછા કેટલા કલાક શૈક્ષણિક કામગીરી કરવાનીહોય છે?

ધોરણ ૬ થી૮ માટે  ૧૦૦૦ કલાક અને  ધોરણ 1 થી 5  માટે  ૮૦૦ કલાક

23 બેટીબચાઓ બેટીપઢાઓ યોજનાની શરુવાત ક્યારેથઈ? *

22 /1/2015 ના રોજબેટીબચાઓ બેટીપઢાઓ યોજનાની શરુવાત થઈ

24. સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત ક્યારેથઈ? *

22 /1/2015 ના સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત થઈ

25.       જન્મ મરણ નોંધણીઅધિનિયન ક્યારથીઅમલમાઆવેલ છે? *

ઇસ 1886 થી જન્મ મરણ નોંધણીઅધિનિયન અમલમાઆવેલ છે.

 

             મિત્રો  ઉપરની પ્રશ્નોતરી  ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો  અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો . 

Friday, August 13, 2021

NEP 2020 ના 25 IMP પ્રશ્નો અને તેના જવાબ

 


 

NEP 2020  ના કેટલાક IMP પ્રશ્નો  અને તેના જવાબ

1.   કોનીઅધ્યક્ષાતામાંનવીશિક્ષણ નીતિનાવિકાસ માટેસમિતિએ પોતાનોઅહેવાલરજુકર્યો     /     1. કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ  મે 2016માં પોતાનો  અહેવાલ રજૂ કર્યો હતો ? *

          સ્વ. શ્રીટી. એસ.આર. સુબ્રમણ્યમ                                  

 2.  શિક્ષણ નીતીમાંકેટલાવર્ષામાંબદલાવ ?  

              ૩૪ વર્ષ

3.  વર્ષ૩ થી૮ વયજૂથ નેકેટલાભાગ માંવેચવામાંઆવ્યાછે?      

            2 વર્ષ

4.   શાળાશિક્ષણ નીતિનુંમાળખું    //   NEP 2020  મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમપ્રણાલી ના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવા નું કહેવાય છે તે નવી શૈક્ષણિકઅભ્યાસક્રમ પ્રણાલી શું છે?

           ૫+૩+૩+૪

5.  ધોરણ ૧ નાંબાળકોમાટેકેટલામાસ સુધીશાળાતત્પરામોડ્યુલ તૈયાર કરવામાંઆવશે?

          ૩ માસ

6 .  શેમાંથીઉચ્ચકક્ષાનુંઅધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે

          DIKSHA                                                                                               

 7.  વિદ્યાર્થીનીપ્રગતિજાણવામાટેકયુંસોફ્વેર મદદરૂપ બનશે?

                AL સોફ્વેર

8.  કોનાતરફ થીસ્કૂલ બોર્ડમાટેમાર્ગદર્શિકાતૈયાર કરવામાંઆવશે?

           PARAKH NATIONAL CENTER

9.ક્યાંધોરણમાંઅધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનોઉપયોગ કરવામાંઆવશે

        ધો રણ 6 થી 12

10.કયા ધોરણના વિદ્યાર્થીઓની સિદ્ધિનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?

       3,5,8

11.   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં, શિક્ષકને કયા વર્ગ સુધી માતૃ ભાષા / સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષામાં પાઠભણાવવા પર ભાર મૂકવા માં આવ્યો છે?

         ધોરણ  5

12 . કયા વર્ષ સુધી , શિક્ષણ મા ટે લઘુતમ ડિગ્રી લાયકાત 4-વર્ષિય એકીકૃત બી .એડ.ની ડિગ્રી હોવી ફરજિ યાત હશે?

         2030

5.જૂન 2017માં નવ રચિત NEP 2020 ના ચેરમેન કોણ હતા ?

        ડો . કે. કસ્તુરી રંગન

13 .રાષ્ટ્રીય શિક્ષ ણનીતિ 2020 મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં  'ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો - GER'  કેટલા ટકા વધારવા નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો  છે?

      50

14   NEP 2020 માં  MHRD ……… ની સ્થાપનાની માંગ કરી  છે.

            નેશનલ રિર્ચ ફાઉન્ડેશન

15  નવી શિ ક્ષણ નીતિ 2020 માં GDP 4.43% થી વધારીને શિક્ષણ પર કેટલો ખર્ચ થશે?

        6%

16 .કયા વર્ગમાંથી માત્ર વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે , જે થી રસધરાવનાર વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરી શકે ?

  ધોરણ 6

17  બધા વર્ગોના અભ્યાસક્રમમાં કયા વિષયનું મહત્વ વધારવા સમાવેશ કરવામાં  આવશે?

   સંગીત અને કળા

18  નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે?

       M.Phil.

19  ભારતના ઇતિહાસમાં અત્યારસુધી કેટલી વખત શિક્ષણ નીતિ આવી છે?

      3 વખત

20  1986 માં લાગુ કરવામાં આવેલી શિક્ષણ નીતિ માં ક્યારે ફેરફાર થયો હતો ?

     1992 માં 

21  NEP 2020 મુજબ ABCનુંપૂર્ણ ર્સ્વરૂપ શું છે ?

        Academic Bank of Credit.

22 .NEP 2020 કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને બદલે છે ?

     રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

 

 

23 NEP2020 અંતર્ગતકેટલાવર્ષનાં વય જૂથના બાળકોને RTE 2009માંસમાવેલ છે ?

  થી ૧૮ વર્ષ

24 .ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત કયા વર્ષે થઇ હતી ?

      1968 માં

25 . માનવસંસાધન વિકાસ મંત્રાલયને શું નવું નામ આપવામાં આવ્યું છે?

      શિક્ષણ મંત્રાલય


 આ પશ્નોતરી ની pdf ફાઈલ  આપ  આ બ્લોગ મા આપેલ લીંક  પરથી ડાઉનલોડ કરી શક્શો  જો કોઈ મુશ્કેલી જણાય તો  કોમેન્ટ કરજો  અથવા તમારો વોટ્સેપ નંબર  નામ  લખજો  હું આપને  pdf  મોકલી આપીશ

             મિત્રો  ઉપરની પ્રશ્નોતરી  ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો  અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો  
     
     Download   PDF   
                 
      Thank you  Friend.













 

 

 

 

 

 

 

 

 

 

 

Saturday, August 22, 2020

ભારત ના અદ્વિત્ય ,અદભુત સ્થાપત્યો

 
































Tuesday, July 28, 2020

ગમ્મત સાથે જ્ઞાન ના જવાબ તથા નવા કોયડા

ગમ્મત સાથે જ્ઞાન રજા ની મજા

 તર્ક શક્તિ વિકસાવો  કોયડા ઉકેલો , બનો બુદ્ધિશાળી   
    
મિત્રો આજે  ગમ્મત સાથે જ્ઞાન -૧ ના જવાબ   આપ્યા છે  તેને તમારા જવાબ સાથે સરખાવો  અને બીજા નવા ૩ કોયડા રજુ કર્યા છે  જેને ઉકેલવાનો પ્રયાસ કરશો  હું ટૂંક સમય માં એના જવાબ પણ લખીને મુકીશ  તે માટે વાંચતા રહો  ગમ્મત સાથે જ્ઞાન  પોસ્ટ 

ગમ્મત સાથે જ્ઞાન   ના  જવાબ 
કોયડો (૧)  નો  જવાબ    
૯૯મા દિવસે બરણી અડધી ભરાય.
કોયડો (૨)  નો  જવાબ
દુકાનદારે રૂ. ૧૦૦ ની બે નોટ એટલે કે રૂ. ૨૦૦ લઈને રૂ. ૫૦ ની ત્રણ નોટ એટલે કે રૂ. ૧૫૦ પાછા આપ્યા, એટલે દુકાનદારને રૂ. ૫૦ જ મળ્યા. અર્થાત રૂ. ૭૦ ની વસ્તુ પર દુકાનદારને રૂ. ૨૦ ની ખોટ ગઈ.
કોયડો (3)  નો  જવાબ  
એક દિવસના ૧ ફૂટના હિસાબે દેડકો પાંચ દિવસમાં પાંચ ફૂટ ઉપર ચડશે. હવે છઠ્ઠા દિવસે પાંચ ફૂટ ચડતાં તે કુવાની બહાર આવી જશે. પછી રાત્રે પાછા નીચે ઉતારવાનો સવાલ નહિ રહે. આમ દેડકો છઠ્ઠા દિવસે બહાર આવશે.


હવે  આજના  નવા કોયડા  ઉકેલવાનો પ્રયાસ કરજો તમે જરૂર સફળ થશો
કોયડો (૧) 
છ બગલા  છ મીનીટમાં છ માછલી પકડે છે. તો ૬૦ મીનીટમાં ૬૦ માછલી પકડવા માટે કેટલાં બગલા ની જરૂર પડે?

 કોયડો (૨)
એકવાર બીરબલ દુશ્મન રાજાને હાથે પકડાઈ ગયો. બીરબલની હાજરજવાબી વિદ્વતા વિષે જાણતા તે રાજાએ કેદી બીરબલને સજાનો હુકમ સંભળાવ્યો: તું કોઈ પણ એક વાક્ય બોલ. જો તે સાચું હશે તો હું તને કુવામાં ડૂબાડીને મારી નાખીશ અને જો તે વાક્ય ખોટું હશે તો હું તને આગમાં બાળીને મારી નાખીશ.



આના જવાબમાં ચતુર બીરબલ એવું વાક્ય બોલ્યો કે રાજાએ બીરબલને સજા કર્યા વગર છોડી મૂકવો પડ્યો. તો હવે તમે કહો કે બીરબલ એવું તે શું બોલ્યો હશે?

  કોયડો (૩)
તમારી પાસે બે એકસરખી મીણબતીઓ છે, જે ૧ કલાક ચાલે છે. હવે આ મીણબતીઓની મદદથી ૪૫ મીનીટનો સમય કઈ રીતે માપી શકાય?

જવાબ જોવા માટે  વાંચતા રહો  ગમ્મત  સાથે જ્ઞાન  પોસ્ટ