Sunday, August 15, 2021

શિક્ષણ ના ૭૫ એવા પ્રશ્નો જે HTAT , TET-1 & 2 મા પૂછાયેલા છે આપણું જ્ઞાન અપડેટ કે તાજું કરવા માટેએક વાર જરૂર વાંચવા જોઈએ .

 








શિક્ષણ ના ૭૫ એવા પ્રશ્નો જે  HTAT , TET-1 & 2  મા  પૂછાયેલા છે  આપણું જ્ઞાન અપડેટ કે તાજું કરવા માટેએક વાર જરૂર વાંચવા જોઈએ .

1) પ્રાથમિક શાળામાં ધો. 3 થી 8 ના મુલ્‍યાંકન પત્રકોમાં ગુણ કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી

ર) પ્રિ- મેટ્રિક શિષ્‍યવૃતિ ધોરણ 1 થી 8 કઈ જાતિના વિદ્યાર્થી ઓને મળે છે? - લધુમતિ

3) “ચાલો એક કામ ઉંચે મૂકી દઉ.......... “ શુ ‘ કહેવા માંગે છે? - ઉપરના બધાજ

4) RTE – 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે મયુ ‘ સાચુ છે? - કાર્યદિવસ રર0 (1000 કલાક)

ર7) પ્રાથમિક શાળામાં ધો. 3 થી 8 ના મુલ્‍યાંકન પત્રકોમાં ગુણ કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી

પ) રાજય સરકારના ગતીશીલ ગુજરાતભ લક્ષણ 100 દિવસ કાર્યક્રમમાં કયા પ્રોજેકટનો સમાવેશ થાય છે?

- વર્ચ્‍યુઅલ કલાસરૂમ પ્રોજેકટ

6) સ્‍ત્રી વિદ્યા સહાયકોને પ્રસુતી દરમિયાન કેટલી રજાઓ મળવા પાત્ર છે? - 180 દિવસની

7) શાળા વ્‍યવસ્‍થાપન સમીતી માં સભ્‍ય સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવે છે? -શાળાના આચાર્ય

8) ધો. 1 થી પ ની પ્રાથમિક શાળા માં ધો. 1 અને ર માં શિક્ષણણ કાર્યના દરરોજ કેટલા કલાકહોવા જોઈએ?  - 3 થી ઓછા અને પ થી વધુ નહી

9 રાજય પરીક્ષણા બોર્ડ કઈ પરીક્ષણાના સંચાલન સાથે જોડાયેલુ નથી? - T.A.T.

10) હાલે પ્રાથમિક શાળા ના શિક્ષણકોના ખાનગી અહેવાલ કોણ લખે છે? - બીટકેળવણી નિરીક્ષણક

11) પ્રાથમિક શાળા ના શિક્ષકાનો પતી રાષ્‍ટ્રીય સુરક્ષણા સેવામાં હોય તો તેણીની માંગણીની બદલી કરવાના અધિકાર  કોના છે? - પ્રાથમિક શિક્ષણણ નિયામક

1ર) એક શાળામાં ધોરણ 1 થી પ માં કુલ 10પ વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષણકો મળવાપાત્ર થાય? - 4

13) Teacher Online Transfer માટે કઈ બાબત સાચી નથી?

- કોઈપણ શિક્ષણક વિદ્યાસહાયક Online ફોર્મભરી શકે છે

14) જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણીભ કયા પાશ્‍ચાત્‍ય કેળવણીકારે આ વાત કહી છે? - એચ. જી. વેલ્‍સ

1પ) એક શિક્ષણક તરીકે તમારા વિષયનુ ‘ સાચું અઘ્‍યયન કરાવવા શું કરશો?

- કસોટી ઘ્‍વારા પરીક્ષણણકરી ને કાર્યપર ભાર મૂકવો

16) જ્ઞાનનું સર્જન એ કયા વર્તન પરિવર્તન ને આધારીત છે? -અપેક્ષતવર્તન- પરીવર્તન

17) બાળકમાં હતાશા જન્‍મવાનુ ‘ કારણ કયુ હોઈ શકે? - પ્રેરણાઓના સંધર્ષને પરિણામે

18) શ્રી “શિવ મહિમ્‍ન સ્‍તોત્રભ ના રચિયતા કોણ છે? - ગન્‍ધર્વ રાજપુષ્‍પદન્‍ત

19) નીચેના પૈકી કયુ પુસ્‍તક સ્‍વામી સચ્‍ચિદાનંદની કૃતિ નથી? - પંચતંત્રની વાર્તા

ર0) ગુજરાત રાજયમાં ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્‍યો? - 1961

ર1) S.S.A. નો ઘ્‍યેય નથી? - શિક્ષણકતાલીમ

રર) સંધ સરકારી આવકોને કયા જમા કરવામાં આવે છે? -સંધનિધિ

ર3) ભારતમાં પ્રથમ નાણાપંચના અઘ્‍યક્ષણ કોણ હતા? -શ્રી નિયોગી

ર4) લખાનુંદાન એટલે...? -વોટ ઓફ એકાઉન્‍ટ

રપ) સૌ પ્રથમ બિનહરીફ રાષ્‍ટપતિ તરીકે ચૂ ‘ટાનાર કોણ? -નીલમ સંજીવ રેડી

ર6) પુન્‍ટર શબ્‍દ કઈ રમત સાથે સંકળાયેલ છે? -હોર્સ રાઈડિંગ

ર7) ઔદ્યોગીક નગરી તરીકે ગુજરાતના કયા શહેરને ઓળખવામાં આવે છે? -વાપી ર8)સુરત જિલ્‍લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્‍યને શુ ‘ કહે છે? -હાલી નૃત્‍ય

ર9) રાજમાતા મીનળદેવી કયા વિસ્‍તારના કુ ‘વરી હતા? -કર્ણાટક

30) નર્મદના શિક્ષણક અને સુરતમાં થયેલ મીઠાના સત્‍યાગ્રહના આગેવાન કોણ હતા? -દુર્ગારામ મંછરામ દવે

31) ડુક કૈશલ્‍ય કઈ રમતનુ ‘ છે.? ળ્‍ળ્‍ ળ્‍ળ્‍

3ર) ઓલંમ્‍પીક કે એશીયાઈ રમત ઉત્‍સવ દર કેટલા વર્ષે યોજાય છે? - 4

33) સંગીત સાસ્‍ત્રનો પ્રખ્‍યાત ગ્ર ‘થ મકરંદ ના લેખક કોણ? - નારદ

34) વિશ્વ સ્‍તરે પ્રખ્‍યાત થયેલુ ચિત્ર મોનાલીસાના ચિત્રકાર કોણ હતા? -લિયો- ર્નોો-દ-વિન્‍ચી

3પ) કયો રમત વિર રાજય સભાનો સદસ્‍ય છે? - સચિન

36) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોન હતા? - મોરારજી દેસાઈ

37) પ્રથમ લોકસભાના અઘ્‍યક્ષણ કોણ હતા? - ગણેશ માવલંકર

38) જે પ્રશ્‍નોના જવાબ સામાન્‍ય રીતે મૌખીક રીતે આપવાનો હોય છે. તેવા પ્રશ્‍નોને કેવા પ્રશ્‍નો કહેવાય છે? -તારાંકિત પ્રશ્‍નો

39) સંધ સરકારી આવકોને કયા જમા કરવામાં આવે છે? -સંધનિધિ

40) ભારતનું સૌથી નોટુ કુદરતી રીતે બનેલુ મીઠાપાણીનુ ‘ સરોવર કયું? - વુલર(જમ્‍મુ-કશ્‍મીર)

41) શરીરના આપેલા ભાગોને ઉપરથી નીચે ના ક્રમમાં ગોઠવો.

4ર) વિદ્યાર્થીમાં જયારે કાલ્‍પનિક “યનુ ‘ સ્‍તર સામાન્‍ય સ્‍તર કરતા વધી જાય ત્‍યારે તેને શુ ‘ કહેવાય છે? - ચિંતા

43) સમુહમાથી જુદા પડતાં શબ્‍દને ઓળખો? -બ્‍યુટુથ

44) વિદ્યાર્થીઓને વિજ્ઞાનનુ ‘ શિક્ષણણ કેવી રીતે આપવુ ‘ જોઈએ? - જાતેપ્રયોગ કરાવીને

૪૫) INDIA = 9349પ, NEPAL = 326પ8 હોય તો NALIA =________ થાય? -3પ89પ

૪૬) ARE શબ્‍દમાંથી કુલ કેટલા અર્થપૂર્ણ શબ્‍દો બનાવી શકાય? -બે

૪૭) નીચેના પ્રશ્‍નોમાં કેટલાક અક્ષણરો નથી અપાયા પ્રશ્‍નની અક્ષણર શ્રેણી ચોકકસ તરાહ અનુસરે છે. તો યોગ્‍ય  વિકલ્‍પ શોધો.

C_bbb_ _abbbb_abbb_ - abccb

૪૮) ગણીતશાસ્‍ત્રી આર્યભણ્‍ વિશે કયુ ‘ વિધાન લાગુ પડતુ નથી? - વૃતનું 1ોત્રફળ , ગોળાનાકદના પરિણામો  આપ્‍યા

૪૯) ATM નું આખુ નામ શુ ‘ છે.? -Automated Teller Machin

૫૦ રાષ્‍ટ્રપતિ કોને ઉદેશીને રાજીનામુ ‘ લખે? - ઉપરાષ્‍ટ્રપતિ ને

૫૧ ખેડા સત્‍યાગ્રહ શા માટે કરવામાં આવ્‍યો હતો? - અતિવૃષ્‍ટિનેકારણે ખેડુતો નુ ‘ મહેસુલ મુલતવી રાખવામા  માટે.

૫૨) આઝાદ હિંદ ફોજ ની રચના કરનાર કોણ હતા? -કેપ્‍ટનમોહનસિંગ

૫૩ કયા દેશને અંગ્રુજો વ્રજ દાનવો ની વિહારભૂમિ તરીકે ઓળખાવતા હતા? - ભૂતાન

૫૪ વિશ્વમાં વિસ્‍તારની ર્ેષ્‍ટિએ સૌથી મોટુ ‘ ગરમ રણ કયુ ‘ છે? - સહારાનું રણ

પ૫) કઈ સમીતીની ભલામણોને આધારે નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ ની સ્‍થાપના કરી? -ફેરવાણી સમીતી

પ૭) રાજઘાટ કોનુ સમાધિ સ્‍થળ છે? -મહાત્‍માં ગાંધી

પ૮) સંયુકત રાષ્‍ટ્ર મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્‍થિતીમાં સુધારો લાવવા હેતુથી દર વર્ષે કયારે આંતરરાષ્‍ટ્રીય  વિધવા દિવસ મનાવવામાં આવે છે? -ર3 જુન

પ૯) કવીન સિલ્‍વર કઈ ધાતુ ને કહેવાય છે? -પારો

60) વાનર સેના અને બંજરી સેનાનો સંબંધ કયા આંદોલનમાં છે? -અસહકાર આંદોલન

61) વૌઠા શેના માટે જાણીતુ છે? -સાત નદીના સંગમ માટે

6ર) ફતેહપુર સિકી્રમાં આવેલો ભબુલંદ દરવાજોભ કયા મુગલ બાદશાહે બંધાવેલો? - અકબર

63) ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્‍ટતાઓનો સમાવેશ કરાયો નથી? - સ્‍પેન

64) નીચેની શ્રેણીમાં પ્રશ્‍નાર્થ ચિન્‍હ જગ્‍યાએ શું આવશે?

ર, પ, 10, 17,....?...., 37, પ0 -ર6

6પ) ભારતીય લોકસભા અને રાજયસભાના સભ્‍યોની સંખ્‍યા અનુક્રમે કેટલી છે? -પ4પ અને રપ0

66) ગુજરાત રાજયના હાલ પ્રથમ નાગરીક તરીકે કોની નિયુકિત થયેલી છે? - ઓ.પી. કોહલી

67) તાજેતરમાં ભારતે અમેરીકા સાથે પોતાના કયા ત્રણ શહેરોને સ્‍માર્ટ સિટી તરીકે વિકસાવવાના કરાર કર્યા છે? - અજમેર, અલ્‍હાબાદ, વિશાખાપણ્‍નમ

68) માહિતી અધિકાર અધિનિયમ એટલે.....? - કાયદો

69) ભારતના બંધારણ માં કયા અનુચ્‍છેદમાં અશ્‍પૃશ્‍યતા સમાપ્‍ત કરવાનુ ‘ સૂચવેલ છે? -અનુચ્‍છેદ 17 70) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્‍લામાં થાય છે? - દાહોદ

71) ભડેસિબલભ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? - અવાજ

7ર ) ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કી.મી. રણ વિસ્‍તાર આવેલો છે? - ર7ર00 ચો. કિ. મી.

73) વિક્રમ સંવત કઈ સાલમાથી શરૂ થયો છે? - ઈ.સ. પૂર્વે પ8

74) આધારકાર્ડ માં નીચેના પૈકી કઈ વિગતોનો સમાવેશ હોતો નથી? - નોકરીમાં દાખલ તારીખ

74) શ્રી “શિવ મહિમ્‍ન સ્‍તોત્રભ ના રચિયતા કોણ છે? - ગન્‍ધર્વ રાજપુષ્‍પદન્‍ત

75) ગુજરાત રાજયમાં ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્‍યો? -        1961

 

 

 

 

 

 


15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી ના દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની રીત વચ્ચે નો તફાવત

 









               આપણે જાણવું જોઈએ કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ જે રાષ્ટ્રધ્વજ કે તિરંગાને આપણે સલામી આપીએ છીએ એને આ બંને દિવસો પર અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે.


૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ' કહેવાય છે, જેના માટે અંગ્રેજીમાં Flag hoisting શબ્દ વાપરવામાં આવે છે.

જ્યારે ૨૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે,  જેને 'ઝંડો ફરકાવવો' કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag unfurling શબ્દ વપરાય છે.



                            જય હિન્દ 



Saturday, August 14, 2021

શિક્ષણ ના વહીવટી પ્રશ્નો અને તેના જવાબ ક્વિજ રમ્યા વિના સીધા ફાઈલ વાંચો અથવા ડાઉનલોડ કરી લો

   

શિક્ષણ ના વહીવટી  પ્રશ્નો  અને તેના જવાબ   ક્વિજ રમ્યા વિના સીધા ફાઈલ વાંચો  અથવા ડાઉનલોડ કરી લો 



1. શિક્ષણ વિભાગ મા કેટલાનાયબસચિવ અનેઉપ સચિવ હોય છે?

   શિક્ષણ વિભાગમાં    7 નાયબ સચિવ અને8 ઉપ સચિવ  હોય છે.

2. મધ્યાહન ભોજન યોજનાનેલગતીકામગીરીશિક્ષણ વિભાગનીકઈ શાખાસંભાળેછે?

"ર" શાખા

3. મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે?

મદદનિશ શિક્ષક વર્ષમાકેટલાદિવસ  210 દિવસ શૈક્ષણિક કેવહિવટીપ્રવાસ કરીશકે .

4. શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરીશકેછે? *

શાળાનાવડા( ડિ.ઈ.ઓ. નિમંજુરીલઈને) શાળાનાજનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર  કરીશકે છે.

5. પ્રાથમિક શિક્ષણ ના સાર્વત્રીકરણ સંદર્ભે ઓપરેશન બ્લેક બોર્ડ કાર્યક્રમ ક્યારે શરુ     કરવામાં આવ્યો?”

ઇ.સ. ૧૯૩૪

6. ગુજરાતમાં સર્વશિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવેલ છે?

સન  2002થી

7. ઓપન સ્કુલનાવર્ગો કયાસમયે રાખવામાંઆવેછે?

રવિ– સોમ

8.   BALA નીશરુઆત ક્યારેથઇ હતી?

સન  2005માં

9. પ્રાથમિક શાળામાંડેટમ ગ્રાન્ટ કયા પાસાના આધારેઅપાય છે?

વિદ્યાર્થીનીસરસરીહાજરીના આધારેઅપાય છે

10. શાળામાંજે વિજ્ઞાન મેળોયોજાય છે તેમાંપરિપત્રમુજબ કેટલા વિભાગ હોય છે?

વિજ્ઞાન મેળોયોજાય છે તેમાં પરિપત્રમુજબ સાત વિભાગ હોય છે

11.  ડેટમ ગ્રાન્ટ શેમાં વાપરીશકાય છે?

ડેટમ ગ્રાન્ટ   પ્રવાસ મુસાફરીભથ્થામાં , કન્ટીજન્સીમાં અને  સ્ટેશનરીમાં વાપરીશકાય છે.

12. કયા સતાધીશ હેઠળ તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે?

TDO હેઠળ તાલુકાકેળવણીનિરીક્ષક કાર્યકરેછે.

13. ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક પામેલ શિક્ષકનીબહાલી માટે કયાસતાધીશ સમક્ષ જવુંપડશે?

ખાનગીપ્રાથમિક શાળાનાનિમણુક પામેલ શિક્ષકનીબહાલી માટે  DPEO સમક્ષ જવુંપડશે.

14. ખાનગીપ્રાથમિક શાળાઓનેગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ શાળાનાવાર્ષિક હિસાબોનુંપ્રથમ ઓડીટ કોનીપાસેકરાવવાનુંહોય છે?

ખાનગીપ્રાથમિક શાળાઓને  માન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટકરાવવાનું હોય છે .

15.પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય કરવાની સતાકોની પાસે હોય છે?

પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય જીલ્લાશિક્ષણ સમિતિનાચેરમેન પાસે હોય છે.

16.મધ્યાહન ભોજન યોજનાહેઠળ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારનામધ્યાહન ભોજનસંચાલકને કેટલું વેતન આપવામાં આવેછે?

એક દિવસના  150 રૂપિયા આપવામાં આવેછે

 

17. ધોરણ ૬ થી૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલોછે?

ધોરણ ૬ થી૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો   ૧:૩૫ છે

18.ધોરણ ૧ થી ૫ માં૬૧ થી૯૦ બાળકો હોય તો કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય છે?

3 શિક્ષકો મળવાપાત્ર થાય

19.SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્યકોણ કરેછે?

SMC નીબેઠક બોલાવવાનીઅનેઅન્ય નોંધ રાખવાનું કાર્ય સભ્ય સચિવ કરેછે.

20.  SMC માં કુલ કેટલા ટકા મહિલાઅનામત છે?

SMC માં કુલ  ૫૦% મહિલાઅનામત છે.

21.  SMC માં કુલ કેટલા સભ્ય વાલીઓ હોય છે?

SMC માં કુલ 9  સભ્ય વાલીઓ હોય છે

22. ધોરણ ૬ થી૮ માટે વર્ષદીઠ ઓછામાંઓછા કેટલા કલાક શૈક્ષણિક કામગીરી કરવાનીહોય છે?

ધોરણ ૬ થી૮ માટે  ૧૦૦૦ કલાક અને  ધોરણ 1 થી 5  માટે  ૮૦૦ કલાક

23 બેટીબચાઓ બેટીપઢાઓ યોજનાની શરુવાત ક્યારેથઈ? *

22 /1/2015 ના રોજબેટીબચાઓ બેટીપઢાઓ યોજનાની શરુવાત થઈ

24. સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત ક્યારેથઈ? *

22 /1/2015 ના સુકન્યા સમ્રુધ્ધિયોજના ની શરુવાત થઈ

25.       જન્મ મરણ નોંધણીઅધિનિયન ક્યારથીઅમલમાઆવેલ છે? *

ઇસ 1886 થી જન્મ મરણ નોંધણીઅધિનિયન અમલમાઆવેલ છે.

 

             મિત્રો  ઉપરની પ્રશ્નોતરી  ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો  અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો . 

Friday, August 13, 2021

NEP 2020 ના 25 IMP પ્રશ્નો અને તેના જવાબ

 


 

NEP 2020  ના કેટલાક IMP પ્રશ્નો  અને તેના જવાબ

1.   કોનીઅધ્યક્ષાતામાંનવીશિક્ષણ નીતિનાવિકાસ માટેસમિતિએ પોતાનોઅહેવાલરજુકર્યો     /     1. કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ  મે 2016માં પોતાનો  અહેવાલ રજૂ કર્યો હતો ? *

          સ્વ. શ્રીટી. એસ.આર. સુબ્રમણ્યમ                                  

 2.  શિક્ષણ નીતીમાંકેટલાવર્ષામાંબદલાવ ?  

              ૩૪ વર્ષ

3.  વર્ષ૩ થી૮ વયજૂથ નેકેટલાભાગ માંવેચવામાંઆવ્યાછે?      

            2 વર્ષ

4.   શાળાશિક્ષણ નીતિનુંમાળખું    //   NEP 2020  મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમપ્રણાલી ના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવા નું કહેવાય છે તે નવી શૈક્ષણિકઅભ્યાસક્રમ પ્રણાલી શું છે?

           ૫+૩+૩+૪

5.  ધોરણ ૧ નાંબાળકોમાટેકેટલામાસ સુધીશાળાતત્પરામોડ્યુલ તૈયાર કરવામાંઆવશે?

          ૩ માસ

6 .  શેમાંથીઉચ્ચકક્ષાનુંઅધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે

          DIKSHA                                                                                               

 7.  વિદ્યાર્થીનીપ્રગતિજાણવામાટેકયુંસોફ્વેર મદદરૂપ બનશે?

                AL સોફ્વેર

8.  કોનાતરફ થીસ્કૂલ બોર્ડમાટેમાર્ગદર્શિકાતૈયાર કરવામાંઆવશે?

           PARAKH NATIONAL CENTER

9.ક્યાંધોરણમાંઅધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનોઉપયોગ કરવામાંઆવશે

        ધો રણ 6 થી 12

10.કયા ધોરણના વિદ્યાર્થીઓની સિદ્ધિનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?

       3,5,8

11.   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં, શિક્ષકને કયા વર્ગ સુધી માતૃ ભાષા / સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષામાં પાઠભણાવવા પર ભાર મૂકવા માં આવ્યો છે?

         ધોરણ  5

12 . કયા વર્ષ સુધી , શિક્ષણ મા ટે લઘુતમ ડિગ્રી લાયકાત 4-વર્ષિય એકીકૃત બી .એડ.ની ડિગ્રી હોવી ફરજિ યાત હશે?

         2030

5.જૂન 2017માં નવ રચિત NEP 2020 ના ચેરમેન કોણ હતા ?

        ડો . કે. કસ્તુરી રંગન

13 .રાષ્ટ્રીય શિક્ષ ણનીતિ 2020 મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં  'ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો - GER'  કેટલા ટકા વધારવા નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો  છે?

      50

14   NEP 2020 માં  MHRD એ ……… ની સ્થાપનાની માંગ કરી  છે.

            નેશનલ રિર્ચ ફાઉન્ડેશન

15  નવી શિ ક્ષણ નીતિ 2020 માં GDP 4.43% થી વધારીને શિક્ષણ પર કેટલો ખર્ચ થશે?

        6%

16 .કયા વર્ગમાંથી માત્ર વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે , જે થી રસધરાવનાર વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરી શકે ?

  ધોરણ 6

17  બધા વર્ગોના અભ્યાસક્રમમાં કયા વિષયનું મહત્વ વધારવા સમાવેશ કરવામાં  આવશે?

   સંગીત અને કળા

18  નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે?

       M.Phil.

19  ભારતના ઇતિહાસમાં અત્યારસુધી કેટલી વખત શિક્ષણ નીતિ આવી છે?

      3 વખત

20  1986 માં લાગુ કરવામાં આવેલી શિક્ષણ નીતિ માં ક્યારે ફેરફાર થયો હતો ?

     1992 માં 

21  NEP 2020 મુજબ ABCનુંપૂર્ણ ર્સ્વરૂપ શું છે ?

        Academic Bank of Credit.

22 .NEP 2020 કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને બદલે છે ?

     રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

 

 

23 NEP2020 અંતર્ગતકેટલાવર્ષનાં વય જૂથના બાળકોને RTE 2009માંસમાવેલ છે ?

  3  થી ૧૮ વર્ષ

24 .ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત કયા વર્ષે થઇ હતી ?

      1968 માં

25 . માનવસંસાધન વિકાસ મંત્રાલયને શું નવું નામ આપવામાં આવ્યું છે?

      શિક્ષણ મંત્રાલય


 આ પશ્નોતરી ની pdf ફાઈલ  આપ  આ બ્લોગ મા આપેલ લીંક  પરથી ડાઉનલોડ કરી શક્શો  જો કોઈ મુશ્કેલી જણાય તો  કોમેન્ટ કરજો  અથવા તમારો વોટ્સેપ નંબર  નામ  લખજો  હું આપને  pdf  મોકલી આપીશ

             મિત્રો  ઉપરની પ્રશ્નોતરી  ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો  અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો  
     
     Download   PDF   
                 
      Thank you  Friend.