Wednesday, May 13, 2020

મિત્રો આ રહ્યો પહેલા કોયડા નો જવાબ જે એક વખત તો અપણ ને વિચારતા કરી મૂકે છે
કોયડા (૧) નો જવાબ

આ કોયડો “સાયન્ટીફીક અમેરિકન”માં છપાયેલ છે અને તે ડીસરેશનાલીયા (dysrationalia) પર આધારિત છે. કોઈવાર બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઠોઠ નિશાળિયાની જેમ વિચારવા માંડે છે, જેને ડીસરેશનાલીયા કહે છે.

કોયડાનો સાચો જવાબ પહેલો વિકલ્પ એટલે કે “હા” છે. પરંતુ ૮૦%થી પણ વધારે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે. આ કોયડામાં ચંપા પરિણીત છે કે નહિ તે માહિતી આપેલી નથી. પણ જો તે પરિણીત હોય તો તે મગન તરફ જોઈ રહી છે, એટલે જવાબ “હા” છે. અને જો ચંપા અપરિણીત હોય તો છગન તેની તરફ જોઈ રહ્યો છે, એટલે પણ જવાબ “હા” છે. આમ કોઈ પણ  પરિસ્થિતિમાં જવાબ “હા” છે.

બુદ્ધિશાળી વ્યક્તિ પણ ખોટો વિકલ્પ પસંદ કરે છે, તેનું કારણ એ છે કે ઘણીવાર તેઓ બધી શક્યતાઓનો વિચાર કરતા નથી અને સૌથી સરળ અનુમાન કરી બેસે છે. બધી શક્યતાઓ ઉપર વિચાર કરવાની ધીરજ બધી બુદ્ધિશાળી વ્યક્તિઓમાં હોતી નથી.

 તમારો જવાબ શું હતો ?
કૉમેન્ટ આપશો

ચાલો હવે શરુ કરીશું મગજ કસવાનું કામ....?

 

કોયડો (૧) 

છગન ચંપા તરફ જોઈ રહ્યો છે, પરંતુ ચંપા મગન તરફ જોઈ રહી છે.

છગન પરિણીત છે, પરંતુ મગન પરિણીત નથી.

તમારે હવે કહેવાનું છે કે શું પરિણીત વ્યક્તિ અપરિણીત વ્યક્તિ તરફ જોઈ રહી છે ?

તમારો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

૧) હા

૨) ના

૩) નક્કી કહી શકાય નહિ

Wednesday, May 6, 2020


Saturday, April 4, 2020


Monday, January 1, 2018

Tથોડી ટૂંક ી વાતો VANCHVA JEVI VAGOLVA JEVI VATO


Page 1 of 11
થોડી ટ ૂંકી વાતો
(1)
મને એવી કયાૂં ખબર
હતી કે "સુખ અને ઉંમર"
ને બનતુૂં નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો,
પણ ઉંમર રીસાઇને
થોડી ટૂંક ી વાતો
Page 2 of 11
ચાલી ગઇ.
(2)
માણસ વેચાય છે...
સાહેબ... કેટલો મોંઘો કે
કેટલો સસ્તો ?
એ કકિંમત તેની
"મજબ રી"નક્કી કરે છે.
(3)
અદભુત છે ને......
થોડી ટૂંક ી વાતો
Page 3 of 11
"કદવસ" બદલાય છે...
ને એ પણ
"અડધી રાતે".
(4)
જીંદગી છે અઘરી, પણ
છેવટે ટેવાઈ જવાય છે,
શનનવાર અને સોમવાર
ની વચ્ચે થોડુૂં જીવાઈ
જાય છે.
થોડી ટૂંક ી વાતો
Page 4 of 11
(5)
એમ સૂંબૂંધ ના બૂંધાય
શ્વાસ વગર......
ગોપીઓ પણ નકહ આવે
રાસ વગર.......
જગત માૂં બનવુૂં છે બધા
ને રામ....પણ...
વનવાસ વગર.
(6)
થોડી ટૂંક ી વાતો
Page 5 of 11
એક ધડાકે તોડી દેવુ
સહેલુ છે સગપણ.
કેમ કરી ભ લાવી દેશો...
આખેઆખો જણ.
(7)
એક જગ્યાએ સરસ
વાક્ય લખ્ુૂં હતુૂં...
સાહેબ....
થોડી ટૂંક ી વાતો
Page 6 of 11
જો દુનનયામાૂં છોડવા જેવુૂં કૂંઈ હોય, તો
પોતાને ઊંચા
દેખાડવાનુૂં છોડી દો...
(8)
આંખો બૂંધ થાય તે
પહેલા "ઉઘડી" જાય
તો આખો જન્મારો
સુધરી જાય.
થોડી ટૂંક ી વાતો
Page 7 of 11
(9)
શબ્દોને શીખવુૂં છૂં,
થોડાૂં સીધા રહો,
માણસની જેમ મરોડદાર
થવુૂં બહુ સારુૂં નથ.
(10)
હ્રદયના ટુકડા મજબુર
કરે છે કલમ ચલાવવા
માટે સાહેબ....
થોડી ટૂંક ી વાતો
Page 8 of 11
બાકી... હકીકત માૂં કોઈ પોતાનુૂં દુ:ખ લખીને
ખુશ નથી હોતુૂં.
(11)
એકલા થયા જીવનમા
તો ખબર પડી...
ઘણા કલાકો હોય છે
એક કદવસ મા
(12)
થોડી ટૂંક ી વાતો
Page 9 of 11
બાવળ ને પણ
એ ક્ષણ ગમી હશે,
જ્યારે કોઇ વેલ
તેની તરફ નમી હશે
(13)
આ હથેળીમાૂં એની
“હથેળી”નુૂં હોવુૂં,
એ પણ આ હથેળીમાૂં
ની જ “વાત” છે.
થોડી ટૂંક ી વાતો
Page 10 of 11
(14)
કોઈના વગર કૂંઈ
અટકતુૂં નથી....
પણ અધુરુૂં ચોક્કસ
રહે છે.
(15)
લાગણીઓ ઉછીની
મળતી નથી,
કદાચ એટલે જ એ
થોડી ટૂંક ી વાતો
Page 11 of 11
બધાને જડતી નથી.
(16)
પડછાયા સાથે રેસ લગાવી,
છેક સાૂંજે જીત્યો...
પણ એ મારો ભરમ હતો
સવારે એ પાછો મારાથી
આગળ નીકળી ગયો...

Wednesday, December 20, 2017

     





 good morning miteo

Tuesday, December 12, 2017




🍃💐🌴.. શુભ પ્રભાત ...🌴💐🍃

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો
"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......

     good morning✍🏻



NAVO BLOG BANAVI TENA PAR PAHELI POST MUKVANO ANUBHAV


જેસંગપુરા  2014


   


મોઢેરા 
     મેરે  ભોલેનાથ 
 ભાવનગર 
 મારા જીવન સાથી 

  ૐ  નમઃ શિવાય 



ગવાન  એવા લોકો  ને   જ મદદ  કરે છે  જે પોતાની  મદદ  કરે છે,