Friday, July 10, 2020

TANA RIRI તાના રીરી

                               



TANA RIRI  તાના રીરી  



TANA RIRI  તાના રીરી  





         
           સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.
 In the sixteenth century, Kunwarbai, the daughter of the devotee poet Narasimha Mehta, married his daughter Sharmishtha in Vadnagar.Sharmishtha had two daughters named Tana and Riri.

તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.
બન્ને બહેનો ભૈરવ, વસંત,દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
Tana-Riri assimilated the ragas with a rigorous instrument of music.
Both sisters Bhairav,Spring,She could sing ragas like Deepak and Malhar with great precision.

સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા.
એ નવ રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.
એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.
તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!

At that time in the sixteenth century, there were nine gems in the court of Emperor Akbar of Delhi.
One of the nine gems was Tansen.Tansen was an ardent fan of music, but not as much as Tana-Riri.
Akbar Badshah once asked Tansen to sing Deepak Raag and light lamps.Tansen knew that singing Deepak Raag not only lit the lamps but also inflamed the body of the Raag singer.
The only way to calm down the burning in the body was to sing Malhar Raag and make it rain !!!

તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા.યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.

Tansen Malhar could not sing the raga accurately so at first he did not compliment Akbar Badshah to sing Deepak raga,But Akbar Badshah persisted so he sang Deepak Raag and the lamps shone through that Raag.At the same time, fire broke out in Tansen's body.Tansen set out in search of someone who could sing the Malhar raga accurately to quell the flames that had engulfed his body.Searching for the right person, Tansen reached Vadnagar and stayed at Sharmishtha Lake as night fell.

વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. તાના બહેન આ તું શું કરે છે?"કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.
'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ."તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.
તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.'હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ."તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી.તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશવર મહાદેવના મંદિરમાં  


મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી.તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો.તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો.તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.

Early in the morning the sisters of the village started coming to fill the Sharmishtha lake with water.
Tana-riri also came.Riri filled a jug of water while Tana filled a jug of water and poured the jug back into the lake.Tana's sister, what are you doing? "Curious Riri asked Tana."Riri, when I fill the pot with water, there is a sound of water filling, it will sound like a Malhar rag, only then will I fill the pot with water and take it home," Tana replied to her sister.Tana filled the pot with water in different ways and when he heard the sound of water filling like Malhar Raag, he was happy and put the pot on his head.Tansen was watching the two sisters on the shores of Sharmishtha Lake.Listening to Tana, he started laughing.'The only person I'm looking for is these two sisters.Anyone who can compare the sound of water filling with Malhar Raag can sing Malhar Raag accurately. "Thinking this, Tansen went to the two sisters and introduced himself as a BrahminTalked about the fire in his body.To calm the fire, the two sisters asked Tansen to sing Malhar Raag.With the consent of his father, Tana-Riri started singing Malhar Raag in the temple of Hatkeshwar Mahadev near the lake.Delicate soft fingers began to play on the strings of Tanpura.Tana-Riri broke through the cloud and in a short time the cloud rained.The fire of Tansen's body and mind calmed down.Tansen thanked the two sisters.Tana-Riri promised Tansen not to tell anyone about the matter.

થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું,'તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો?"વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી.
બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધીતાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં 'નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી..."આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો.
આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે. વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. 


શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે.



When Tansen reappeared at Akbar's court shortly afterwards, he saw his fire burning quietly.
Akbar asked him, "Tansen, you were saying that the fire of your body cannot be calmed down, so why this miracle?"Tansen, bound by promise, lied to Akbar Badshah.The emperor was not satisfied, so he threatened Tansen with the death penaltyThen Tansen told the truth.Hearing Tansen's words, Akbar ordered Tana-Riri to be brought to his court in a humane manner.The generals came to Vadnagar to bring Tana-riri to Delhi.The generals expressed the king's wish but Tana-Riri refused to come to Delhi as he felt nothing was wrong.So the generals started forcing Tana-Riri to be taken to Delhi.The two sisters brainstormed and took the path of self-sacrifice.The two sisters worshiped Ishtadev and took a fire bath.Tansen was shocked to learn about Tana-Riri.
In honor of those two great sisters, Tansen spread the word "Nom .... Tom .... Gharanama ... Tana-Riri ..." all over the world.
Even today, before musicians start singing any alap, they pay homage to Tana-Riri by singing Nom .... Tom .... Gharanama ... Tana-Riri ... Aalap.Tana-Riri delays still exist in Vadnagar today.The Tana-Riri garden near Sharmishtha Lake hosts Tana-Riri classical music which is enjoyed by thousands of spectators every year.

ताना ररी ताना रिरी

सोलहवीं शताब्दी में, भक्त कवि नरसिंह मेहता की बेटी कुंवरबाई ने अपनी बेटी शर्मिष्ठा की शादी वडनगर में की थी।शर्मिष्ठा की दो बेटियाँ थीं जिनका नाम ताना  और रिरी था। ताना-रिरी ने रागों को संगीत के एक कठोर उपकरण के साथ आत्मसात किया।दोनों बहनें भैरव,वसंत,वह दीपक और मल्हार जैसे रागों को बड़ी सटीकता के साथ गा सकती थी।
उस समय सोलहवीं शताब्दी में, दिल्ली के सम्राट अकबर के दरबार में नौ रत्न थे।नौ रत्नों में से एकतानसेन था।तानसेन संगीत के एक उत्साही प्रशंसक थे, लेकिन ताना-रिरी जितना नहीं।अकबर बादशाह ने एक बार तानसेन से दीपक राग और लाइट लैंप गाने के लिए कहा।तानसेन जानते थे कि दीपक राग को गाकर न केवल दीप जलाया जाता है, बल्कि राग गायक के शरीर को भी जलाया जाता है।शरीर में जलन को शांत करने का एकमात्र तरीका था मल्हार राग गाना और बारिश करना !!!तानसेन मल्हार सही तरीके से राग नहीं गा सकते थे इसलिए पहले उन्होंने अकबर बादशाह को दीपक राग गाने के लिए बधाई नहीं दी,लेकिन अकबर बादशाह ने हठ किया और उन्होंने दीपक राग गाया और उस राग के माध्यम से दीप प्रज्वलित हुए।उसी दौरान तानसेन के शरीर में आग लग गई।
तानसेन किसी ऐसे व्यक्ति की तलाश में निकले, जो मल्हार राग का सही-सही गायन कर सके, जो उसके शरीर में व्याप्त लपटों को शांत कर सके।सही व्यक्ति की तलाश में तानसेन वडनगर पहुंचे और रात होते ही शर्मिष्ठा झील में रुके।सुबह-सुबह गाँव की बहनें शर्मिष्ठा को पानी पिलाने के लिए आने लगीं। ताना-रिरी भी आए।रीरी ने पानी का एक जग भरा जबकि ताना ने पानी का एक जग भरा और वापस झील में डाल दिया। ताना  की बहन, तुम क्या कर रही हो? ”उत्सुक रारी ने ताना से पूछा।"राणी, जब मैं गुड़ को पानी से भरती हूँ, तो पानी भरने की आवाज़ आती है, यह मल्हार चीर की तरह आवाज़ करेगी, तभी मैं गुड़ को पानी से भर कर घर ले जाऊँगी," ताना ने अपनी बहन को जवाब दिया। ताना ने बर्तन को अलग-अलग तरीकों से पानी से भर दिया और जब उसने मल्हार राग की तरह पानी भरने की आवाज़ सुनी, तो वह खुश हो गया और बर्तन को अपने सिर पर रख दिया।
तानसेन शर्मिष्ठा झील के तट पर दोनों बहनों को देख रहा था। ताना की बात सुनकर वह हँसने लगा।
'जिस एकमात्र व्यक्ति की मुझे तलाश है, वह ये दोनों बहनें हैं। जो भी मल्हार राग के साथ पानी भरने की आवाज़ की तुलना कर सकता है, वह मल्हार राग को सटीक रूप से गा सकता है। "यह सोचकर तानसेन दोनों बहनों के पास गए और अपना परिचय ब्राह्मण के रूप में दिया  उसके शरीर में लगी आग के बारे में बात की।
आग को शांत करने के लिए, दो बहनों ने तानसेन को मल्हार राग गाने के लिए कहा। अपने पिता की सहमति से, ताना-गिरि ने झील के पास हाटकेश्वर महादेव के मंदिर में मल्हार राग गाना शुरू किया। नाजुक कोमल उंगलियाँ तानपुरा के तारों पर बजने लगीं।ताना-रीरी बादल से टूट गया और कुछ ही समय में बादल बरस गया। तानसेन के तन और मन की अग्नि शांत हो गई। तानसेन ने दोनों बहनों को धन्यवाद दिया। ताना-रीरी ने तानसेन को इस मामले के बारे में किसी को नहीं बताने का वादा किया।
     जब तानसेन कुछ समय बाद अकबर के दरबार में फिर से आया, तो उसने देखा कि उसकी आग चुपचाप जल रही है।अकबर ने उनसे पूछा, "तानसेन, आप कह रहे थे कि आपके शरीर की आग को शांत नहीं किया जा सकता है, तो यह चमत्कार क्यों है?"तानसेन, वादे से बंधे, अकबर बादशाह से झूठ बोले। सम्राट संतुष्ट नहीं था, इसलिए उसने तानसेन को मृत्युदंड की धमकी दी तब तानसेन ने सच कहा। तानसेन की बातें सुनकर अकबर ने ताना-रीरी को विनम्र तरीके से अपने दरबार में लाने का आदेश दिया।

सेनापति  वडनगर से ताना -रीरी को दिल्ली लाने के लिए आए थे। सेनापतियों ने राजा की इच्छा व्यक्त की लेकिन ताना-रीरी ने दिल्ली आने से इनकार कर दिया क्योंकि उन्हें लगा कि कुछ गलत है।इसलिए सेनापतियों ने ताना-रीरी को दिल्ली ले जाने के लिए मजबूर करना शुरू कर दिया।
दोनों बहनों ने विचार-मंथन किया और आत्म-बलिदान का मार्ग अपनाया।दोनों बहनों ने इष्टदेव की पूजा की और अग्नि स्नान किया।
तानसेन के बारे में जानकर तानसेन हैरान रह गया। उन दो महान बहनों के सम्मान में, तानसेन ने पूरी दुनिया में "नोम .... टॉम .... घराना ... ताना-रीरी ..." शब्द का प्रसार किया।आज भी, संगीतकार किसी अलाप को गाना शुरू करने से पहले, नाना .... टॉम .... घराना ... ताना-गिरि ... आलाप गाकर ताना-रीरी को श्रद्धांजलि देते हैं। वडनगर  में आज भी टाना-रीरी देरी मौजूद है। शर्मिष्ठा झील के पास स्थित ताना-गिरि उद्यान ताना-रीरी शास्त्रीय संगीत का आयोजन करता है, जिसे हर साल हजारों दर्शकों द्वारा आनंद लिया जाता है।









Wednesday, July 8, 2020

डर' से ज्यादा खतरनाक इस दुनिया में कोई भी वायरस नहीं है









 

'डर' से ज्यादा खतरनाक इस दुनिया में कोई भी वायरस नहीं है।




ओशो, 
गजब का ज्ञान दे गये 
करोना जैसी जगत बिमारी के लिए

70 के दशक में हैजा महामारी के रूप में पूरे विश्व में फैला तब अमेरिका में किसी ने ओशो रजनीशजी से  प्रश्न किया

-इस महामारी से कैसे बचे?
और ओशो ने विस्तार से समझाया जो आज कोरोना के।सम्बंध में भी बिल्कुल प्रासंगिक है
 ओशो...
 यह प्रश्न ही 
आप गलत  पूछ रहे हैं| 

प्रश्न ऐसा होना चाहिए था, महामारी के कारण मेरे मन में मरने का जो डर बैठ गया है उसके सम्बन्ध में कुछ कहिए ? 
इस डर से कैसे बचा जाए..?'


क्योंकि  वायरस से बचना तो बहुत ही आसान हैं, 

लेकिन जो डर आपके और दुनियाके अधिक लोगों के भीतर बैठ गया है, उससे बचना बहुत ही मुश्किल है ।

अब, इस महामारी  से कम 
लोग इस डर के कारण ज्यादा मरेंगे...।

 'डर' से ज्यादा खतरनाक इस दुनिया में कोई भी वायरस नहीं है।

इस डर को समझिये, 
अन्यथा मौत से पहले ही आप एक जिंदा लाश बन जाएँगे । 

यह जो भयावह माहौल आप अभी देख रहे हैं इसका वायरस आदि से कोई लेना देना नहीं है ।

 यह एक सामूहिक पागलपन है, जो एक अन्तराल के बाद हमेशा घटता रहता है  ।  कारण बदलते रहते हैं, कभी सरकारों की प्रतिस्पर्धा , कभी कच्चे तेल की कीमतें कभी दो देशों की लड़ाई तो कभी जैविक हथियारों की टेस्टिंग !!

 इस तरह का सामूहिक पागलपन समय-समय पर प्रगट होता रहता है । व्यक्तिगत पागलपन की तरह, कौमगत, राज्यगत, देशगत और वैश्वीक पागलपन भी होता है ।

 इस में बहुत से लोग या तो हमेशा के लिए विक्षिप्त हो जाते हैं या फिर मर जाते हैं ।

 ऐसा पहले भी हजारों बार हुआ है, और आगे भी होता रहेगा । और आप देखेंगे कि आने वाले बरसों में युद्ध तोपों से नहीं बल्कि जैविक हथियारों से लडे जाएंगे

लेकिन में फिर कहता हूं हर समस्या मूर्ख के लिए डर होती है जबकि ज्ञानी के लिए विद्वानों के लिए अवसर!!
इस महामारी में आप घर बैठिए, 

पुस्तकें पढिये, 





एक्सरसाइज कीजिये शरीर को कष्ट दीजिए, व्यायाम कीजिये, फिल्में देखिये, 
योग कीजिये 

एक माह में 15 किलो वजन घटाइए, चेहरे पर बच्चों जैसी ताजगी लाइये
अपने शोंक पूरे कीजिए मुझे अगर 15 दिन घर बैठने को कहा जाए तो में इन 15 दिनों में 30 पुस्तकें पढूंगा

और नहीं तो एक बुक लिख डालिये,

 इस महामन्दी में पैसा इन्वेस्ट कीजिये  ये अवसर है जो बीस तीस साल में एक बार आता है पैसा बनाने का सोचिए
कहां बीमारी की बात करतें है

 ये'भय और भीड़' का मनोविज्ञान सब के समझ नहीं आता हैं । 

'डर' में रस लेना बंद कीजिए...

आमतौर पर हर आदमी डर में थोड़ा बहुत रस लेता है , अगर डरने में मजा नहीं आता तो लोग भूतहा फिल्म देखने क्यों जाते ?


ये एक सामूहिक पागलपन है जो अखबारों और TV के माध्यम से भीड़ को बेचा जा रहा है
 लेकिन सामूहिक पागलपन के क्षण में आपकी मालकियत छिन सकती हैं... आप महामारी से डर सकते है तो आप भी भीड़ का ही हिस्सा है


ओशो कहते है..V पर खबरे सुनना ये अखबार पढ़ना बंद करें
ऐसा कोई भी विडियो या न्यूज़ मत देखिये जिससे आपके भीतर डर पैदा हो.. 
महामारी के बारे में बात करना बंद कर दीजिए, 

डर भी एक तरह का आत्म-सम्मोहन ही है। 
एक ही तरह के विचार को बार-बार घोकने से शरीर के भीतर रासायनिक बदलाव होने लगता है और यह रासायनिक बदलाव कभी कभी इतना जहरीला हो सकता है कि आपकी जान भी ले ले  

महामारीओ के अलावा भी बहुत कुछ दुनिया में हो रहा है, उन पर ध्यान दीजिए| 

 'ध्यान-साधना' से साधक के चारो तरफ एक प्रोटेक्टिव Aura बन जाता है, 

जो बाहर की नकारात्मक उर्जा को उसके भीतर प्रवेश नहीं करने देता है
अभी पूरी दुनिया की उर्जा नाकारात्मक हो चुकी है...

ऐसे में आप कभी भी इस ब्लैक-होल में गिर सकते हैं.... ध्यान की नाव में बैठ कर हीआप इस झंझावात से बच सकते हैं ।

शास्त्रों का अध्यन कीजिए, 
साधू संगत कीजिए, और साधना कीजिए... विद्वानों से सीखें

आहार का भी विशेष ध्यान रखिए- स्वच्छ जल पीएं

अंतिम बात- 
धीरज रखिए...जल्द ही सब कुछ बदल जाएगा..

जब तक मौत आ ही न जाए 
तब तक उससे डरने की कोई ज़रूरत नहीं है और जो अपरिहार्य है उससे डरने का कोई अर्थ भी नहीं है, 

डर एक प्रकार की मूढ़ता है
अगर किसी  महामारी से अभी नहीं भी मरे तो भी एक न एक दिन मरना ही होगा, और वो एक दिन कोई भी दिन हो सकता है| इसीलिए विद्वानों की तरह जीयें भीड़ की तरह नहीं!!

 ओशो
 में जीना सिखाता हूं 'किताब से


दोस्तों, कृपया मुझे टिप्पणियों में बताएं कि आपको यह पोस्ट कैसी लगी। अपने दोस्तों के साथ शेयर करें 

Tuesday, June 30, 2020

જુલાઈ મહિનાનું ધોરણ પ્રમાણે Time Table

    


જુલાઈ મહિનાનું ધોરણ પ્રમાણે  Time Table    PDF  

                 નમસ્કાર 
   શિક્ષક  મિત્રો , ધોરણ ૩ થી ૧૨ માં ભણતા બાળકોના  વાલી શ્રીઓ , અને  વ્હાલા વિદ્યાર્થી મિત્રો  આજે તમે  આ પોસ્ટ  પરથી   જુલાઈ મહિનાનું ધોરણ પ્રમાણે  Time Table
    અલગ અલગ   ધોરણ  પ્રમાણે   PDF  ડાઉનલોડ કરી લેશો જેથી જુલાઈ મહિનામાં ક્યાં દિવસે  ,,કયા સમયે કયા વિષય નું , કયો પાઠ કે પ્રકરણ  ડીડી ગીરનાર પર પ્રસારિત થશે તે જાણી શકાય  અને ભણવાનું આયોજન કરી શકાય .




ધોરણ ૩ નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો 


ધોરણ 4 નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 5 નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 6  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 7  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ  8 નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો

ધોરણ 9  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 10  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 11  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ 12  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


ધોરણ ૩ TO  12  નું ટાઈમ ટેબલ  નીચે થી    ડાઉનલોડ કરો


  શાળા ઉપયોગી  કે વિદ્યાર્થી ને લગતી કોઈ પણ ⇖માહિતી મેળવવા માટે   મારા WHATSAPP  8347417251    પર   મેસેજ કરવો  શકાય તેટલી પ્રમાણભૂત માહિતી  મોકલી આપીશ      




                    મિત્રો અભાર  પોસ્ટ ઉપયોગી થઇ હોય તો  શેર  કરશો કોમેન્ટ  કરશો 





Sunday, June 28, 2020

अमृत क्या है ? और सिकंदर ने अमृत क्यों नहीं पिया ? Why did Alexander not drink Amrit ?




કુદરતે આપેલું જીવન અને મૃત્યુ એ જ અમૃત છે.

         અમૃત અને મૃત્યુ બેમાંથી સિકંદર કયુ પસંદ કરે છે ?  વાંચો




सिकंदर उस जल की तलाश में था, जिसे पीने से मानव अमर हो जाते हैं.!


काफी दिनों तक  दुनियाँ में भटकने के पश्चात आखिरकार उस ने वह जगह पा ही ली, जहाँ उसे अमृत की प्राप्ति हो


                       उसके सामने ही अमृत जल बह रहा था, वह अंजलि में अमृत को लेकर पीने के लिए झुका ही था कि तभी एक बुढा व्यक्ती जो उस गुफा के भीतर बैठा था, जोर से बोला,  रुक जा, यह भूल मत करना...!’

बड़ी दुर्गति की अवस्था में था वह बुढा !


सिकंदर ने कहा, ‘तू रोकने वाला कौन...?’

                             बुढे ने उत्तर दिया, ..मैं अमृत की तलाश में था और यह गुफा मुझे भी मिल गई थी !, मैंने यह अमृत पी लिया !
                    अब मैं मर नहीं सकता, पर मैं अब मरना चाहता हूँ... ! देख लो मेरी हालत...अंधा हो गया हूँ, पैर गल गए हैं,  देखो...अब मैं चिल्ला रहा हूँ...चीख रहा हूँ...कि कोई मुझे मार डाले, लेकिन मुझे मारा भी नहीं जा सकता !
                    अब प्रार्थना कर रहा हूँ  परमात्मा से कि प्रभु मुझे मौत दे !

 सिकंदर  चुपचाप गुफा से बाहर वापस लौट आया, बिना अमृत पिए !

              सिकंदर समझ चुका था कि जीवन का आनन्द उस समय तक ही रहता है, जब तक हम उस आनन्द को भोगने की स्थिति में होते हैं!


इसलिए स्वास्थ्य की रक्षा कीजिये !  जितना जीवन मिला है,उस जीवन का भरपूर आनन्द लीजिये !
 हमेशा खुश रहिये

दुनियां में सिकंदर कोई नहीं, वक्त ही सिकंदर है..

કુદરતે આપેલું જીવન અને મૃત્યુ એ જ અમૃત છે

મિત્રો મારી આ પોસ્ટ આપને કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો મિત્રો સાથે શેર કરજો


   
    Alexander was looking for water that make human beings immortal by drinking.!  
      After wandering in the world for a long time, he finally found the place where he was flowing nectar in front of him at the receiving of nectar, he was inclined to drink nectar in Anjali, only to speak loudly, to stop, not to forget it...!'  He was in a state of great degradation!

            He was in a state of great degradation!  Alexander said, 'Who's going to stop you...?'  Old replied, .. I was looking for nectar and this cave got me too!, I drank this nectar!


     Now I can't die, but I want to die now...! See my condition... I'm blind, the legs are thawed, look... Now I'm screaming... Scream... That someone would kill me, but I can't even kill!  Now I am praying to god that the Lord give me death!

                Alexander quietly returned out of the cave, without taking nectar!   Alexander had understood that the joy of life lasts until we are in a position to enjoy that joy!


           So protect health! Enjoy the full joy of life as much as you have found!  Always be happy in the world, 

Alexander is  Not alexander in the world, time is Alexander..

Life and death given by nature are the same nectar

Friends, please let me know in the comments how you like this post. Share it with your friends