આપણેસૌ ગર્વ થી બોલીએ છીએ મેરા ભારત મહાન પણ આપણે મહાન ભારત દેશની કેટલી વિશેષતાઓ જાણીએ છીએ ?? ૩૦૦ શબ્દોમાં જવાબ લખી શકો ખરા ?? વાંચો અહીં આપણા મહાન ભારત દેશની કેટલીક વિશેષતાઓ અને તમારી જાણકારીમા વધારો કરો ..તમારા બાળકો ને વિદ્યાર્થીઓને જાણવો બતાઓ સચિત્ર માહિતી
ભારત તે એવો દેશ
છે કે જેણે વિશ્વને માર્શલ
આર્ટની ભેટ આપી હતી, બૌદ્ધ
મિશનરી મારફક્ત તે આર્ટ એશિયાના અન્ય વિસ્તારો સુધી પહોંચી છે.
સાપસીડી જેવી લોકપ્રિય રમત ભારતમાં જીવિકસી છે. ઇસ્વીસન બીજી સદીમાં વિકસેલી તે ગેમ નાના-મોટા સૌને ગમે છે. તેનું મૂળ નામ મોક્ષપટમ છે. બાળકોને સારા-નરસા કર્મો વિષેની જાણકારી આપવા તે ગેમ વિકસી હતી,
ઇન્ડિયા
નામ ઇન્ડસ અર્થાત સિંધુ નદી પરથી આવ્યું છે. સિંધુ કે ઇન્ડસ નદી તટે
પ્રાચીનકાળમાં અનેક લોકોનો વાસ રહ્યો છે. તે નદીના નામ પરથી ઇન્ડસ નામ આપવામાં
આવ્યું છે. પ્રાચીનકાળના આર્યો ઇન્ડસ (સિંધુ નદીની પૂજા કરતા હતા,
દેશમાં ૧૨,૫૨,૨૬.૪૪૯ અંગ્રેજીભાષી લોકો.
વસે છે. ભારત
અંગ્રેજીભાષી સૌથી વધુ સંખ્યા ધરાવનારો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે.
ભારત વિશેની સૌથી રસપ્રદ વાત એ છે કે
મૂળે શ્રીલંકા, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ૩૦,૦૦૦ જેટલા શરણાર્થી અહીં વસે છે. પોતાના
દેશમાં થઇ રહેલા રાજકીય અને ધાર્મિક નરસંહારથી બચવા ભાગી છુટીને આ શરણાર્થીઓએ અહીં
શરણ લીધું છે.
કોચીનમાં સૌથી જૂનું યુરોપીય ચર્ચ
અને
સાયનાગોગ આવેલા છે. વર્ષ ૧૫૦૩ અને ૧૫૬૮માં તેની રચના થઇ હતી.
વિશ્વમાં ભારતના રાજસ્થાનમાં ઉંદરોનું
એકમાત્ર મંદિર આવેલું છે જેમાં લાખોની સંખ્યામાં ઉંદરે રહે છે અને તેમની પૂજા
કરવામાં આવે છે.
યોગનો ઉદ્ભવ ભારતમાં થયો છે. ભારતમાં ૫૦૦૦
વર્ષથી તેનું પ્રચલન છે.
મુઘલ શહેનશાહ શાહજહાંએ વર્ષ ૧૬૩૧થી૧૬૪૮ દરમિયાન આગ્રા શહેરમાં વિશ્વની સાત અજાયબીઓ પૈકીના એક તાજ મહાલનું નિર્માણ કરાવ્યું હતું. પ્રતિ વર્ષ ૬૦ થી ૮૦ લાખ મુલાકાતીઓ તેની મુલાકાત લે છે.
વિશ્વભરમાં બુદ્ધિઝમ અને જૈનિઝમ સૌથીલોકપ્રિય ધર્મ છે. વિશ્વભરના
લોકો તેનું પાલન કરે છે. ઇસ્વીસન પૂર્વે ૫૦૦ અને ૬૦૦માં તેની સ્થાપના થઇ હતી.
ઇસ્લામ તે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો. ધર્મ
છે અને ભારતમાં તેનું પાલન થાય છે.
ભારતમાં વિશ્વના
કોઇપણ દેશ કરતાંઅને મુસ્લિમ દેશો કરતાં પણ વધુ મસ્જિદ છે. ભારતમાં હાલમાં ૩,૦૦,૦૦૦ મસ્જિદ આવેલી છે.
ભારતમાં વિશ્વનો સૌથી મોટો 10 ફિલ્મઉધોગ છે. વિવિધ ભાષામાં અહીં વર્ષે સરેરાશ
૧૫૦૦થી વધુ ભિ બનતી હોય છે.
તિરુપતિ મંદિર તે ભારતમાં આવેલું મહત્વનું વિષ્ણુ મંદિર છે. ૧૦મી સદીમાં
બંધાયેલા આ મંદિરની મુલાકાતે મક્કા અને રોમ કરતાં પણ સરેરાશ સૌથી મોટી સંખ્યામાં
તીર્થયાત્રી આવતા હોય છે. પ્રતિદિન સરેરાશ ૩૦,૦૦૦ તીર્થયાત્રી આ મંદિરના દર્શને આવે છે.
શીખધર્મનો વિકાસ ભારતમાં થયો છે.૧પ૭૭માં પવિત્ર
શહેર અમૃતસરની ચના સાથે તેનો ઉદય થયો હતો.
પ્રાચીન નગર વારાણસી કે બનારસની ભગવાન બુદ્ધ ઇપર્વે પ૦૦માં મુલાકાત લીધી હતી.
ભારતના ખગોળવિદ ભાસ્કરાચાર્ય સુર્યની પ્રદક્ષિણા કરતાં પૃપીને કેટલો સમય
લાગે છે તેની સાચી ગણતરી સામે મૂકી હતી. ખગોળવિદો પાસે આધુનિક ઉપકરણો આવ્યા તના
સેંકડો વર્ષ પહેલાં તેમણે આ ગણતરી માંડી હતી. ભાસ્કરાચાર્યે કહ્યું હતું કે
પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી કરતા ૩૬૫ ૨૫૮૭પ૬૪૮૪ દિવસ લાગે છે.
ભારતે જ બીજગણિતના અંક પાઇના મૂલ્યની સૌ પ્રથમ ગણતરી કરી હતી. ગણિતજ્ઞ બુદ્ધયાનાએ પાઇનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. છઠ્ઠ સદીમાં પાયથાગોરસે તે સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો હતો.
કેલક્યુલસ, ટ્રીંગોનોમેન્ટ્રી અને એન્જિબ્રા ભારતમાં વિકસ્યા હતા ૧૧મી સદીમાં
શ્રીધરાચાર્યે સમીકરણનો ઉપયોગ કર્યો હતો.
ભારતના ગણિતજ્ઞ આર્યભટ્ટઅંકશાસ્ત્રમાં શુન્યને
સામેલ કર્યું હતું ઈસ્વીસન
પૂર્વે ૧૦૦માં ભારતમાં - ડેસિમલ અને પ્લેસ વેલ્થ સિસ્ટમ વિકસી હતી.
શકુતલા દેવી વુમન કેલક્યુટર
તરીકેજ ઓળખાતા હતાં. તેઓ મોટી મોટી. સંખ્યાનાં ગુણાકાર-ભાગાકાર ૨૮ સેકન્ડ કરતાં
ઓછા સમયમાં કરી દેતા હતા,
ભારતના અંતરિક્ષ
કાર્યક્રમોની વિશ્વના
ટોચના પાંચ અંતિરક્ષ સંશોધન કાર્યક્રમમાં સમાવેશ થાય છે.
જાપાન અને અમેરિકા જેવા
દેશોને બાદ કરતાં સ્થાનિક કોમપ્યુટર વિકસાવવામાં ભારતનું મોટું પ્રદાન છે.
ભારત વિશ્વનો સાતમા ક્રમનો સૌથી મોટો દેશ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે
મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર પ૨,૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ઉલ્કા પડી હોવાને કારણે બનેલું છે.
ભારતના તામિલનાડુમાં ૧૧મી સદીમાં તૈયાર થયેલું બૃહદેશ્વર મંદિર વિશ્વમાં ગ્રેનાઇટથી તૈયાર થયેલું પ્રયમ મંદિર છે
.
૧૮મી સદી સુધી ભારત
વિશ્વનો સૌથી ધનવાન
દેશ હતો.
વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં
શાકભાજી ભારતમાં પાકે છે.
વિશ્વના ૯૦ જેટલા દેશો ભારતમાંથી
સોફટવેર ખરીદે છે.
ભારત વિશ્વનો સૌથી
ઊંચો ગર્ભપાત દરધરાવે
છે.
દિલ્હી અને મુંબઇ જેવા ભારતીય શહેરોને મુકાબલે લંડનમાં વધુ ભારતીય રેસ્ટોરન્ટ
છે.
દિલ્હીના ખારી બોલી ખાતે એશિયાનું
સૌથી મોટું તેજાના બજાર આવેલું છે.
ભારતમાં વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું ક્રિકેટ મેદાન આવેલું
છે. હિમાચલના ચૅલમાં ૧૮૯૩માં પહાડના શિખરને સમતળ કરીને બનાવાયું હતું તે સમુદ્ર
સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઇએ આવેલું છે,
ભારત તે વિશ્વનો એકમાત્ર દેશ છે
કે જેના નામે મહાસાગરનું નામ આવેલું છે. વિપ્નમાં પાંચ મહાસાગર આવેલા છે અને તે
પૈકી એકનું નામ ભારતને નામે આવેલું છે.
વિશ્વની પ્રથમ યુનિવર્સિટી
તક્ષશિલાનું નિર્માણ ઇ પૂર્વે ૭૦૦માં ભારતમાં થયું હતું.
ભારતમાં યોજતા કુંભમેળામાં
વિશ્વમાં છે સૌથી વધુ લોકો એકઠા થાય છે. વર્ષ ૨૦૦૧માં વિશ્વના વિવિધ વિસ્તારોમાંચ
આવીને
૬૦ અબજ લોકોએ
કુંભની મુલાકાત લીધી હતી.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી
ચૂંટણીમાં ૫૪ 99કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું હતું.
ભારત શસ્ત્રસરંજામની
સૌથી વધુઆયાત કરે છે, પરંતુ
તેણે કોઇ દેશ પર હુમલો કરવા પ્રયાસ નથી કર્યો
ભારતે હજી એક પણ વાર ઓલિમ્પિકગેમ્સનું યજમાન પદ નથી
સંભાળ્યું
વિશ્વનું
સૌથી વધુ ઊંચાઇએ આવેલુંયુદ્ધક્ષેત્ર એટલે સિયાચીન ભારતનું તેના પર નિયંત્રણ છે.
નરેન્દ્ર મોદી ભારતના એકમાત્રમએવા વડા પ્રધાન
લોકલાડીલા લોકનેતા છે જે પુરા વિશ્વમાં ગાંધજી પછીના સૌથી વધુ લોકપ્રિય છે.
અલભ્ય સફેદ વાઘ માત્ર
ભારતમાં :જોવા મળે છે.
ભારતીય રેલવેમાં વિશ્વમાં સૌથી
વધુ૧૦ લાખ કરતાં વધુ
કર્મચારી છે. ભારતીય રેલવે વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.
ભારતના પૂર્વ
પ્રમુખ એપીજે અબ્દુલ કલામના માનમાં સ્વિટ્ઝર્લેન્ડ ૨૬મી મે ને વિજ્ઞાન દિવસ જાહેર
કર્યો છે.
ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું ટેલિકોમ બજાર છે. વિશ્વભરમાં તેના
દર બહુજ સસ્તા છે
ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં
પોસ્ટ ઓફિસ ધરાવે છે.
ભારતમાં ચરકને આયુર્વેદના પિતાકહેવામાં આવે છે. ૨૫૦૦ વર્ષ
પહેલાં તેમણે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ વિકસાવી હતી.
લખનઉની સિટી મોન્ટેસરી
સ્કૂલવિશ્વની સૌથી વધુ
૫,૦૦૦ વિધા સંખ્યા ધરાવતી સ્કૂલ છે.
ચંદ્રની સપાટી પર ભારતે
સૌ પ્રથમ પાણીની હાજરી શોધી કાઢી હતી, ચંદ્રસપાટી પર ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ
ચંદ્રસપાટી પર પાણીની હાજરી શોધી કાઢી હતી.
બાંગ્લાદેશના રાષ્ટ્રગીત
અમારસોનાર બાંગ્લાની રચના ભારતના કવિ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.
ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ
ઉત્પાદન કરે છે. વિશ્વમાં ઉત્પાદિત દૂધના ૧૬ ટકાનું
ઉત્પાદન ભારત કરે છે.
ભારતમાં બ્રિટિશ શાસન સુધી
ભારતને વિશ્વનો સૌથી ધનવાન દેશ માનવામાં આવતો હતો
નૌકાસફરની કળા સિંધુ
નદીમાં ૬૦૦૦વર્ષ પહેલાં વિકસી હતી, નેવિગેશન શબ્દ ઉત્પત્તિ પણ
સંસ્કૃતમાં છે, ‘નવી ગતિહ' નેવી શબ્દના મૂળ ‘ નોઉ' સંસ્કૃત શબ્દમાં રહેલા
ભારતમાં
વિશ્વનો સૌથી મોટો પરિવાર વસે છે. ઘરના વડા ૩૯ પત્ની, 31 પૌત્ર-પૌત્રી અને ૯૪ બાળકો ધરાવે છે. પરિવાર જે
ઇમારતમાં રહે છે તે ૧૦૦ ખંડ ધરાવે છે.] મિઝોરમના બતવાંગમાં આ પરિવાર વસે છે.
૧૯૨૮માં ભારતની
હોકી ટીમ ખૂબ છે. સારી હોવાથી બ્રિટને આન્સ્ટરડેમ ઓલિમ્પિકમાંથી વિડ્રો કર્યું
હતું. બ્રિટનને હોકીમાં પરાજિત થવાનો ડર હતો. તે વર્ષે ભારતે મેચ જીતી લીધી હતી.
૧૯૩૨ માં પણ તે જ પ્રમાણેપોતાના વિજયને દોહરાવ્યો હતો.
લોકપ્રિય રમત ચેસની શોધ ભારતમાં થઇ હતી.
વિશ્વની સૌથી ઠીંગણી
મહિલા ભારતમાં જીવે છે, જ્યોતિ
કિસાંગ આમગેનો જન્મ ૧૯૯૩માં થયો હતો અને તે ૨૮ સેન્ટિમીટરની ઊંચાઇ ધરાવે છે.
ભારતના
બેનીપ્રસાદે માત્ર ૬.૫ વર્ષમાંસૌથી વધુ ઝડપે ૧૬૫ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.
૧૯૭૫માં તેમનો જન્મ થયો હતો, તેઓ ભારતના ગિટારવાદક છે.
શેમ્પુનો
દૃષ્ટિકોણ સૌ પ્રથમ ભારતમાં વિકસ્યો હતો. તેને ચાપુ તરીકે ઓળખવામાં આવતું હતું.
વાળને ખરતા અટકાવવા ઔષધો અને ઝાડના પાંદડાનો ઉપયોગ થતો હતો.
ભારત વિશ્વમાં
સોનાનું સૌથી મોટું ખરીદદાર છે, જ્યારે અમેરિકા વિશ્વના સૌથી
મોટા સુવર્ણ ભંડારો ધરાવે છે,
ભારતમાં બહુમત લોકોને ક્રિકેટ
ગમે છે અને હોકીમાં તે વિશ્વના સૌથી વધુ દેશોથી આગળ છે. ૧૯૨૮થી ૧૫૬ દરમિયાન ભારતે
સતત છ વાર ઓલિમ્પિક જીત્યો હતો.
ભારત પૂરા દેશમાં
સિંગલ ટાઈમ ઝોનનું અનુસરણ કરે છે.
ભારત બહાર તમે ભારતીય ચલણ
સાથે નથી રાખી શકતા તેને ગેરકાયદે માનવામાં આવે છે.
ભારતના શાર્પશૂટર દાદી
૮૦ વર્ષના હતા. ૧૬ વર્ષે કારકિર્દીનો આરંભ કર્યો હતો, સંદ્રો તોમરનો જનમ ઉત્તરપ્રદેશના શામલી ખાતે
થયો હતો અને ૨૫ નેશનલ ચેમ્પિયનશિપ જીતી ચુકેલા દાદી ૨૦૨૧માં જ મૃત્યુ પામ્યા છે.
કબડીનો જન્મ ભારતમાં થયો હતો, ભારતીય ટીમ વિશ્વની પ્રત્યેક
બી ટ્રોફી જીતવા ઇચ્છે છે. તે પાચ વિશ્વ કપ ટ્રોફી જીતી ચુકી છે. મહિલા બી ટીમ પણ
અણનમાં રહીને મહિલા કબડી વિશ્વ કસ જીતી ચૂકી છે.
ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં 90 સમાચાર ચેનલ્સ ધરાવે છે.
વર્ષ ૨૦૧૪માં ૯૮ સમાચાર ચેનલ્સ હતી,
ભારત તે અમેરિકા અને ચીન
પછી ત્રીજા ક્રમે સૌથી મોટું સૈન્ય ધરાવે છે. ૧૩,૨૫,૦૦૦ની સક્રિય સેના અને ૯,૬૦,૦૦૦ની રિઝર્ડ સેના ઉપરાંત
ભારત પરમાણુ હથિયાર
ધરાવતી
સેનાથી પણ સજ્જ છે.
વિશ્વના ૧૦ સૌથી
ઊંચા પર્વત શિખરો છપૈકી
શિખરો હિમાલયમાં આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ તે તમામ શિખરોમાં સૌથી ઊંચો પર્વત છે
અને નેપાળમાં આવેલો છે.
જમ્મુમાં
વિશ્વમાં સૌથી ઊંચો રેલવેબ્રિજ છે. ચિનાબ નદી પર આવેલો આ પુલ એફિલ ટાવર કરતાં ૩૫ મીટર ઊંચો છે.
તેને ચિનાબ નામ આપવામાં આવ્યું છે. સમુદ્ર સપાટીથી તે ૧૧૭૮ ફૂટની ઊંચાઇએ આવેલો છે,
બાંદ્રા-વર્લી સી લિંક પર
પૃથ્વીનાવ્યાસને બરોબર
સ્ટીલ વાયરનો ઉપયોગ થયો છે. બ્રિજ પર લાગેલા કેબલનું વજન ૯૦૦ ટેન છે.
ભારતમાં રોજ ઓસ્ટ્રેલિયાની પૂરી વસતીની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
ભારતીય રેલવે ૭૧૭ર રેલવે સ્ટેશનને જોડે છે, એશિયાનું આ સૌથી મોટું રેલવે નેટવર્ક રોજ ૧૨,૬૧૭ ટ્રેનમાં ૨.૩ લાખ લોકોનું વહન કરે છે.
વિશ્વમાં સૌ
પ્રથમ ભારતમાં જ ટ્રેનમાં હોસ્પિટલ શરૂ થઇ હતી.
ટ્રેનને લાઇફ્લાઇન એક્સપ્રેસ કે જીવનરેખા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. આ
ટ્રેનની મદદથી ભારતના અંતરિયાળ ગામોમાં કેન્સરની સારવારથી માંડીને સર્જરી સુધીની
સેવા આપવામાં આવે છે
તબલા સંગીતનું એવું વાઘ છે
જેની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી.
જય હિન્દ ભારત માતા કી જય
No comments:
Post a Comment