ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ (1 ઓગસ્ટ ૨૦૨૧ ની સ્થિતિએ)
હોદ્દો |
નામ |
રાજ્યપાલ - |
શ્રી આચાર્યદેવવ્રત (20માં રાજ્યપાલ) |
મુખ્યમંત્રી |
શ્રી વિજયભાઈ રૂપાણી |
નાયબ મુખ્યમંત્રી |
શ્રી નીતિનભાઈ પટેલ |
મુખ્ય સચિવ |
શ્રી અનિલ મુકીમ |
મુખ્ય માહિતી કમિશનર |
શ્રી દિલીપ પી. ઠાકર |
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ |
શ્રી વિકમ નાથ (25માં ચીફ જસ્ટિસ) |
ગુજરાત રાજ્યના લોકાયુકત ગુ |
શ્રી રાજેશ એચ. શુકલા |
જરાતના એડવોકેટ જનરલ |
શ્રી કમલ ત્રિવેદી |
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) |
શ્રી રાજેન્દ્ર ત્રિવેદી |
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા |
શ્રી પરેશ ધાનાણી |
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ |
શ્રી સી. આર.પાટીલ |
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ |
શ્રી અમિત ચાવડા |
ડિરેકટર જનરલ ઓફ પોલીસ (DGP) |
શ્રી આશિષ ભાટિયા |
GPSCના અધ્યક્ષ |
શ્રી દિનેશ દાસા |
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ |
શ્રીમતી ઈલાબેન ભટ્ટ |
ગુજરાત વિદ્યાપીઠના ઉપ કુલપતિ |
શ્રી રાજેન્દ્ર ખીમાણી |
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર |
પ્રો. હિમાંશુ પંડયા |
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર |
ડો. નીતિન પેથાણી |
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના વાઈસ ચાન્સલેર |
શ્રી નવીન શેઠ |
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી |
ડો. એસ. મુરલીકિષ્ના |
ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર |
શ્રી અનુપમ આનંદ |
ગુજરાતના ગૃહ સચિવ |
શ્રી પંકજ કુમાર |
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ |
શ્રી વિષ્ણુ પંડયા |
ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ |
શ્રી પ્રકાશ એન. શાહ |
ગુજરાત ત્રીજા નાણાના અધ્યક્ષ |
શ્રી ભરત ગરીવાલા |
No comments:
Post a Comment