Tuesday, June 16, 2020

Attitude to Live Life,જીવન જીવવાનો અભિગમ

Attitude to Live Life,જીવન જીવવાનો અભિગમ

             

 જીવનમાં પ્રેરણા  આપતી સ્ટોરી  છે  નીચે   પુરી ઘટના ગુજરાતીમાં  છે  મિત્રો  વાંચજો  જરૂર પોસ્ટ ગમે તો પોસ્ટ ની નીચે કોમેન્ટ આપજો આવી જ બીજી કોઈ ઘટના આપના  માટે લઈને આવીશ

Why is this with me? * WHY TO ME? 

* Our reaction when there is sorrow in life !!!!! *
Why is this with me? * WHY TO ME? *

* Beautiful message from legendary Wimbledon player Arthur Ashe ... *

Arthur Ashe was diagnosed with the deadly disease 'cancer' due to infectious blood transfusions during his heart surgery and died tragically at the end of a long treatment.

* During his long treatment, he received thousands of letters daily from millions of his fans, one of whom wrote sadly in his letter, "Why did God choose you for such a bad illness?" *

* Then Arthur Ashe gave a beautiful answer to this fan of his ... *

In that world
  •  20 million children dream of playing tennis!
  •  5 million learn to play tennis!
  • 5 lakh professional tennis learners!
  •  50 thousandComes in circuits!
  •  5 thousand reach Grand Slam!
  •  50 arrives at Wimbledon!
  •  4 Reaches the semifinals!
  •  2 Reaches the finals!
  •  And in the end I won in the final !!!

* Now when I was standing holding the Wimbledon cup in my hand, I did not ask God for this achievement, why did God give this achievement to me? 'Why me?' WHY TO ME? *

And now when I am in this pain, how can I ask God: Why this pain in me? 'Why me?' WHY TO ME?

* Friends, such events happen in all our lives. When pleasant events occur, we do not ask God, 'Why me?' Then why do we ask God in sorrow: 'Why is this with me?' WHY TO ME
So when grief comes, think calmly that even though you are not satisfied with your life today, many people in this world dream of living a life like yours. Apart from the sorrow that has befallen you in your life today, other happiness has been given to you by God !!!

* So enjoy life without being moved by any sorrow ... enjoy life ... there will be a plan of God even behind such sorrow !!! *

    This is life!



Monday, June 15, 2020

International Yoga Day ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ


   21' June is International Yoga Day  ૨૧ જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ


                                                                                            A healthy mind lives in a healthy        body       Health is Wealth                              How to know the fitness of our body ?
How can we stay healthy?



યોગ ભગાવે રોગ ,પહેલું સુખ તે જાતે નર્યા 
             



યોગ ભગાવે રોગ ,પહેલું સુખ તે જાતે નર્યા 
  પહેલું સુખ તે જાતે નર્યા 
Good morning friends, on the occasion of World Yoga Day, I present to you a file that provides great information about Yogasana and Pranayama.  What are the rules to follow in doing yoga? How to do an asana? How many benefits of which asana and how to do pranayama?



ગુડમોર્નિંગ મિત્રો વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસન અને પ્રાણાયામ વિશે સરસ મજાની માહિતી આપતી ફાઈલ આપની સમક્ષ રજુ કરું છું યોગ કરવા માટે કયા નિયમો પાળવા જોઈએ કોઈ આસન કેવી રીતે કરાય કયા આસન ના કેટલા ફાયદા છે અને પ્રાણાયામ કેવી રીતે કરાય એના વિશેની સરસ માહિતી મેળવવા માટે પીડીએફ ખોલો

મિત્રો નીચે કોમેન્ટ જરૂર લખજો  
 મિત્રો  યોગ વિશે ની ફાઈલ ડાઉનલોડ  કરવા માટે  પોસ્ટ માં આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કર




      



Sunday, June 14, 2020

Nal Sarovar Bird Sanctuary is My Hometown

Nal Sarovar Bird Sanctuary  માહિતી ગજરાતીમાં  પણ છે  નીચે જોતાં જાવ 

 Nal Sarovar Bird Sanctuary is my hometown and today I am going to give you some great information about this bird sanctuary.My village Kumarkhan is located right next to Nal Sarovar and if you want to see Nal Sarovar, you have to visit the surrounding villages and take advantage of the villages.Perennial birds are found in Nal Sarovar but the migratory birds that come are mainly found in the months of November, December, January and February in which December and January are considered bird seasons.For bird lovers, it doesn't matter if the birds are migratory or endemic, but it is a pleasure to watch the birds play in the wild.Nal Sarovar means water can be seen as far as the sea and Anand Sarovar has many islands, big and small. This island attracts travelers.The largest island in Nal Sarovar Island is Panwad Island where Hinglaj Manu Temple is locatedAt the Hinglaj Mana Temple on Panwad Island, you can sit in the open air and watch the birds as long as you feel like it.For true bird lovers living in a village around Nal Sarovar is a kind of lava and living in these villages and under the guidance of people like us you can see birds well
Let's Enjoy  some picture





ગુજરાતી અનુવાદ
નળ સરોવર પક્ષી અભયારણ્ય એ મારું વતન છે અને આ પક્ષી અભયારણ્ય વિશે હું આજે તમને સરસ મજાની માહિતી આપવાનો છુંનળ સરોવરને અડીને જ મારું ગામ કુમરખાણ આવેલું છે અને નળ સરોવરને જોવું હોય તો એની આજુબાજુના ગામડાઓમાં ફરવું પડે એ ગામડાઓનો લાભ લેવો પડેનળ સરોવરમાં બારેમાસ પક્ષીઓ જોવા મળે છે પરંતુ જે યાયાવર પક્ષીઓ આવે છે એ ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી પક્ષીઓની મોસમ ગણાય છે પક્ષી પ્રેમીઓ માટે પક્ષીઓ યાયાવર છે કે સ્થાનિક પક્ષીઓ છે એ મહત્વનું નથી પરંતુ પક્ષીઓને કુદરતના ખોળે રમતા જોવા કુદરતના ખોળે કિલ્લોલ કરતા જોવા એનો આનંદ હોય છે નળ સરોવર એટલે જાણે દરિયો દૂર સુધી પાણી જ દેખાય અને આનંદ સરોવરમાં નાના મોટા ઘણા બધા ટાપુ આવેલા છે આ ટાપુ સહેલાણીઓને આકર્ષે છે ટાપુઓ દરિયા કિનારા ની ગરજ સારે છે નળ સરોવરના ટાપુમાં સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે જ્યાં હિંગળાજ માનુ મંદિર છે પાનવડ ટાપુ પર આવેલા હિંગળાજ માના મંદિરે ઓટલે બેસી કુદરતના ખોળે બેસી તમે પક્ષીઓને નિહાળી શકો છો તમારું મન ભરાય ત્યાં સુધી 

મિત્રો પોસ્ટ  અંગે આપનો પ્રતિભાવ આપશો
જય મહાદેવ 



H.S.C.Result ધોરણ ૧૨ ના પરિણામ અંગે

H.S.C Result
The result of SSC will be declared tomorrow આવતી કાલે ધોરણ ૧૨  કોમર્સ અને આર્ટસ નું પરિણામ જાહેર થશે પરિણામ www.gseb.org.  વેબસાઈટ પર જોવા મળશે.અથવા મને કૉમેન્ટ માં  આપનો  બેઠક નં અને બર્થ ડેટ મોકલો
     



interesting information about Rudraksha રુદ્રાક્ષ વિશેની રસપ્રદ માહિતી જાણવા માટે

                         



 
મિત્રો તમે રુદ્રાક્ષ વિશે જાણવા માગો છો તો રુદ્રાક્ષ વિશેની રસપ્રદ માહિતી જાણવા માટે આ ફાઇલ ઓપન કરો
                  Friends if you want to know about Rudraksha open this file to know interesting information about Rudraksha 

  રુદ્રાક્ષ વિશે ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટનને બે વખત પ્રેસ કરો






Saturday, June 13, 2020

Career Guidance Chart (What Next After 10'th & 12 'th Standard )


Friday, June 12, 2020

કારકિર્દી વિશેષાંક

       મિત્રો ધોરણ 10 અને 12 પરિણામ આવી ગયું છે ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન .સ્વભાવિક છે કે હવે કારકિર્દી બનવવા શું કરીશું ? કયો અભ્યાસક્રમ પસંદ કરીશું ? એ વિચારતા હશો ખરુંને મિત્રો . તો આજની આ પોસ્ટ તમારા માટે જ છે મેં અહીં બે કારકિર્દી વિશેષાંક આપણી સમક્ષ રજુ કર્યા છે। આશા છે કે તે તમને ઉપયોગી થશે .તે ડાઉનલોડ કરી લેશો

Sunday, June 7, 2020

*વાયરલ કરવા જેવી વાત

*મારા ઘાસમાંથી બહાર નીકળો*

આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો...!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ છીએ. આપણાં દેશમાં તો દરેકને પોતાના હોદ્દાનો ઘમંડ દિવસને દિવસે વધતો જાય છે. ઉંચા હોદ્દા કે સમૃધ્ધિના ઉંચા શિખરે પહોંચીને સરળ થવું સહેલું નથી હોતું.

આવી જ એક ઘટના બની ઓસ્ટ્રેલિયામાં...! ઘટના કોઇ સાધારણ વ્યકિત સાથે નહી પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે બની...! ત્યાંના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સરળતા અને નિખાલસતાનો એક પ્રસંગ થોડા દિવસ પહેલા જ બન્યો...!  કેનબરા વિસ્તારના એક ગૂગોન્ગ ગ્રામ્ય વિસ્તારમાં તેઓની મૂલાકાત હતી. કોરોનાની મહામારી સામે ત્યાં રહેલા લોકો માટે તે કોઇ વિશેષ સહાયની જાહેરાત કરવાના હતા. આ જાહેરાત માટે ન કોઇ મોટી સભા કે ન મોટો મંચ, ન મંડપ કે ન મોટો પ્રપંચ...!! એક ઘરની બહાર જ તાજા ઉગેલા ઘાસમાં ઉભા રહીને તેમને પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી.

આ સમયે એક અસાધારણ ઘટના બની. વડાપ્રધાન જે ઘરની બહાર ઉભા હતા તેનો મકાનમાલિક બહાર આવ્યો અને બહાર ખૂબ વડાપ્રધાનને પોતાના ઘરના ઘાસમાં ઉભેલા જોઇ તેની પ્રતિક્રિયા સાવ ઉલ્ટા પ્રકારની હતી. સામાન્યત: આપણે આપણાં ઘરની બહાર કોઇ નેતા કે કોઇ મોટો માણસ આવે તો હર્ષઘેલા થઇ જઇએ છીએ...! પણ આ વ્યક્તિએ તો એકક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમની ચાલુ કોન્ફરન્સમાં જ વ્યક્તવ્યની વચ્ચે જ સંભળાવ્યું, ‘તમે મારા ઘરના નવા ઉગાડેલા ઘાસમાં ઉભા છો... અહીંથી બહાર નીકળો...!’

સાવ સ્તબ્ધ બની જવાય અને આ પ્રકારના અપમાનને શું કોઇ સહન કરી શકે...?  અને તે પણ વડાપ્રધાન જેવા સર્વોચ્ચ કક્ષાની વ્યક્તિ...??  પરંતુ બીજી જ મિનિટે મોરિસન જાણે પોતાની ભૂલ સમજી ગયા હોય તેમ તે ઘાસની બહાર નીકળી ગયા અને પોતાના સ્ટાફ અને બીજા લોકોને પણ તે ઘાસમાંથી દૂર કર્યા. તે વ્યક્તિ પાસે તરત જ પોતાની ભૂલની માફી માંગી અને ત્યાંથી સહેજ દૂર ફરી પોતાની કોન્ફરન્સ શરૂ કરી. પોતાનું અપમાન કરનાર, ટોકનાર અને તેમના ઘરમાંથી બહાર કાઢનાર વ્યક્તિ પ્રત્યે સહેજ પણ વેરભાવના રાખ્યા વિના તેનો આભાર પણ વ્યક્ત કર્યો.

*પોતાની ભૂલ હોવા છતાં પોતાના અહમ કે મિથ્યાઅભિમાનને કારણે નમતું ન જોખતા અનેક વ્યક્તિ માટે આ સત્યઘટના દિવાદાંડી સમાન છે.*

*

Wednesday, May 13, 2020

મિત્રો આ રહ્યો પહેલા કોયડા નો જવાબ જે એક વખત તો અપણ ને વિચારતા કરી મૂકે છે
કોયડા (૧) નો જવાબ

આ કોયડો “સાયન્ટીફીક અમેરિકન”માં છપાયેલ છે અને તે ડીસરેશનાલીયા (dysrationalia) પર આધારિત છે. કોઈવાર બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઠોઠ નિશાળિયાની જેમ વિચારવા માંડે છે, જેને ડીસરેશનાલીયા કહે છે.

કોયડાનો સાચો જવાબ પહેલો વિકલ્પ એટલે કે “હા” છે. પરંતુ ૮૦%થી પણ વધારે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે. આ કોયડામાં ચંપા પરિણીત છે કે નહિ તે માહિતી આપેલી નથી. પણ જો તે પરિણીત હોય તો તે મગન તરફ જોઈ રહી છે, એટલે જવાબ “હા” છે. અને જો ચંપા અપરિણીત હોય તો છગન તેની તરફ જોઈ રહ્યો છે, એટલે પણ જવાબ “હા” છે. આમ કોઈ પણ  પરિસ્થિતિમાં જવાબ “હા” છે.

બુદ્ધિશાળી વ્યક્તિ પણ ખોટો વિકલ્પ પસંદ કરે છે, તેનું કારણ એ છે કે ઘણીવાર તેઓ બધી શક્યતાઓનો વિચાર કરતા નથી અને સૌથી સરળ અનુમાન કરી બેસે છે. બધી શક્યતાઓ ઉપર વિચાર કરવાની ધીરજ બધી બુદ્ધિશાળી વ્યક્તિઓમાં હોતી નથી.

 તમારો જવાબ શું હતો ?
કૉમેન્ટ આપશો

ચાલો હવે શરુ કરીશું મગજ કસવાનું કામ....?

 

કોયડો (૧) 

છગન ચંપા તરફ જોઈ રહ્યો છે, પરંતુ ચંપા મગન તરફ જોઈ રહી છે.

છગન પરિણીત છે, પરંતુ મગન પરિણીત નથી.

તમારે હવે કહેવાનું છે કે શું પરિણીત વ્યક્તિ અપરિણીત વ્યક્તિ તરફ જોઈ રહી છે ?

તમારો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

૧) હા

૨) ના

૩) નક્કી કહી શકાય નહિ