Monday, August 16, 2021

મહાન ભારત ની મહાન વિશેષતાઓ

 









આપણેસૌ  ગર્વ થી બોલીએ છીએ મેરા ભારત મહાન  પણ આપણે મહાન ભારત દેશની કેટલી વિશેષતાઓ  જાણીએ છીએ  ?? ૩૦૦ શબ્દોમાં જવાબ લખી શકો ખરા ??          વાંચો અહીં આપણા મહાન ભારત દેશની કેટલીક વિશેષતાઓ  અને  તમારી જાણકારીમા વધારો કરો ..તમારા બાળકો ને વિદ્યાર્થીઓને  જાણવો બતાઓ સચિત્ર માહિતી


            ભારત તે એવો દેશ છે કે જેણે વિશ્વને માર્શલ આર્ટની ભેટ આપી હતી, બૌદ્ધ મિશનરી મારફક્ત તે આર્ટ એશિયાના અન્ય વિસ્તારો સુધી પહોંચી છે. 

              સાપસીડી જેવી લોકપ્રિય રમત ભારતમાં જીવિકસી છે. ઇસ્વીસન બીજી સદીમાં વિકસેલી તે ગેમ નાના-મોટા સૌને ગમે છે. તેનું મૂળ નામ મોક્ષપટમ છે. બાળકોને સારા-નરસા કર્મો વિષેની જાણકારી આપવા તે ગેમ વિકસી હતી,












 

          ઇન્ડિયા નામ ઇન્ડસ અર્થાત સિંધુ નદી પરથી આવ્યું છે. સિંધુ કે ઇન્ડસ નદી તટે પ્રાચીનકાળમાં અનેક લોકોનો વાસ રહ્યો છે. તે નદીના નામ પરથી ઇન્ડસ નામ આપવામાં આવ્યું છે. પ્રાચીનકાળના આર્યો ઇન્ડસ (સિંધુ નદીની પૂજા કરતા હતા,

 

                     દેશમાં ૧૨,૫૨,૨૬.૪૪૯ અંગ્રેજીભાષી લોકો.

વસે છે. ભારત અંગ્રેજીભાષી સૌથી વધુ સંખ્યા ધરાવનારો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે. 

 

    

                           ભારત વિશેની સૌથી રસપ્રદ વાત એ છે કે

મૂળે શ્રીલંકા, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ૩૦,૦૦૦ જેટલા શરણાર્થી અહીં વસે છે. પોતાના દેશમાં થઇ રહેલા રાજકીય અને ધાર્મિક નરસંહારથી બચવા ભાગી છુટીને આ શરણાર્થીઓએ અહીં શરણ લીધું છે.

                                              કોચીનમાં સૌથી જૂનું યુરોપીય ચર્ચ

અને સાયનાગોગ આવેલા છે. વર્ષ ૧૫૦૩ અને ૧૫૬૮માં તેની રચના થઇ હતી.

                           વિશ્વમાં ભારતના રાજસ્થાનમાં ઉંદરોનું એકમાત્ર મંદિર આવેલું છે જેમાં લાખોની સંખ્યામાં ઉંદરે રહે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.


 

                          યોગનો ઉદ્ભવ ભારતમાં થયો છે. ભારતમાં ૫૦૦૦ વર્ષથી તેનું પ્રચલન છે. 


                               મુઘલ શહેનશાહ શાહજહાંએ વર્ષ ૧૬૩૧થી૧૬૪૮ દરમિયાન આગ્રા શહેરમાં વિશ્વની સાત અજાયબીઓ પૈકીના એક તાજ મહાલનું નિર્માણ કરાવ્યું હતું. પ્રતિ વર્ષ ૬૦ થી ૮૦ લાખ મુલાકાતીઓ તેની મુલાકાત લે છે. 



                                    વિશ્વભરમાં બુદ્ધિઝમ અને જૈનિઝમ સૌથીલોકપ્રિય ધર્મ છે. વિશ્વભરના લોકો તેનું પાલન કરે છે. ઇસ્વીસન પૂર્વે ૫૦૦ અને ૬૦૦માં તેની સ્થાપના થઇ હતી.    



                            ઇસ્લામ તે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો. ધર્મ છે અને ભારતમાં તેનું પાલન થાય છે. 

ભારતમાં વિશ્વના કોઇપણ દેશ કરતાંઅને મુસ્લિમ દેશો કરતાં પણ વધુ મસ્જિદ છે. ભારતમાં હાલમાં ૩,૦૦,૦૦૦ મસ્જિદ આવેલી છે.

 

                        ભારતમાં વિશ્વનો સૌથી મોટો 10 ફિલ્મઉધોગ છે. વિવિધ ભાષામાં અહીં વર્ષે સરેરાશ ૧૫૦૦થી વધુ ભિ બનતી હોય છે.



                                  તિરુપતિ મંદિર તે ભારતમાં આવેલું  મહત્વનું વિષ્ણુ મંદિર છે. ૧૦મી સદીમાં બંધાયેલા આ મંદિરની મુલાકાતે મક્કા અને રોમ કરતાં પણ સરેરાશ સૌથી મોટી સંખ્યામાં તીર્થયાત્રી આવતા હોય છે. પ્રતિદિન સરેરાશ ૩૦,૦૦૦ તીર્થયાત્રી આ મંદિરના દર્શને આવે છે. 




                                      શીખધર્મનો વિકાસ ભારતમાં થયો છે.૧પ૭૭માં પવિત્ર શહેર અમૃતસરની ચના સાથે તેનો ઉદય થયો હતો.


                                 પ્રાચીન નગર વારાણસી કે બનારસની  ભગવાન બુદ્ધ ઇપર્વે પ૦૦માં મુલાકાત લીધી હતી. 


                          ભારતના ખગોળવિદ ભાસ્કરાચાર્ય  સુર્યની પ્રદક્ષિણા કરતાં પૃપીને કેટલો સમય લાગે છે તેની સાચી ગણતરી સામે મૂકી હતી. ખગોળવિદો પાસે આધુનિક ઉપકરણો આવ્યા તના સેંકડો વર્ષ પહેલાં તેમણે આ ગણતરી માંડી હતી. ભાસ્કરાચાર્યે કહ્યું હતું કે પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી કરતા ૩૬૫ ૨૫૮૭પ૬૪૮૪ દિવસ લાગે છે. 

                              ભારતે જ બીજગણિતના અંક પાઇના  મૂલ્યની સૌ પ્રથમ ગણતરી કરી હતી. ગણિતજ્ઞ બુદ્ધયાનાએ પાઇનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. છઠ્ઠ સદીમાં પાયથાગોરસે તે સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો હતો.

         કેલક્યુલસ, ટ્રીંગોનોમેન્ટ્રી અને  એન્જિબ્રા ભારતમાં વિકસ્યા હતા ૧૧મી સદીમાં શ્રીધરાચાર્યે સમીકરણનો ઉપયોગ  કર્યો હતો. 

                      ભારતના ગણિતજ્ઞ આર્યભટ્ટઅંકશાસ્ત્રમાં શુન્યને સામેલ કર્યું હતું સ્વીસન પૂર્વે ૧૦૦માં ભારતમાં - ડેસિમલ અને પ્લેસ વેલ્થ સિસ્ટમ  વિકસી હતી. 

                     શકુતલા દેવી વુમન કેલક્યુટર તરીકેજ ઓળખાતા હતાં. તેઓ મોટી મોટી. સંખ્યાનાં ગુણાકાર-ભાગાકાર ૨૮ સેકન્ડ કરતાં ઓછા સમયમાં કરી દેતા હતા

                    ભારતના અંતરિક્ષ કાર્યક્રમોની વિશ્વના ટોચના પાંચ અંતિરક્ષ સંશોધન કાર્યક્રમમાં સમાવેશ થાય છે. 

                       જાપાન અને અમેરિકા જેવા દેશોને બાદ કરતાં સ્થાનિક કોમપ્યુટર  વિકસાવવામાં ભારતનું મોટું પ્રદાન છે. 

              ભારત વિશ્વનો સાતમા ક્રમનો સૌથી મોટો દેશ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે 

મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર પ૨,૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ઉલ્કા પડી હોવાને કારણે બનેલું છે. 



                            ભારતના તામિલનાડુમાં ૧૧મી સદીમાં તૈયાર થયેલું બૃહદેશ્વર મંદિર વિશ્વમાં ગ્રેનાઇટથી તૈયાર થયેલું પ્રયમ મંદિર છે

.

                          ૧૮મી સદી સુધી ભારત વિશ્વનો સૌથી ધનવાન દેશ હતો. 

              વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં શાકભાજી ભારતમાં પાકે છે. 

              વિશ્વના ૯૦ જેટલા દેશો ભારતમાંથી સોફટવેર ખરીદે છે.

 

                           ભારત વિશ્વનો સૌથી ઊંચો ગર્ભપાત દરધરાવે છે.

             દિલ્હી અને મુંબઇ જેવા ભારતીય શહેરોને મુકાબલે લંડનમાં વધુ ભારતીય રેસ્ટોરન્ટ છે.

            દિલ્હીના ખારી બોલી ખાતે એશિયાનું સૌથી મોટું તેજાના બજાર આવેલું છે. 

 

             ભારતમાં વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું ક્રિકેટ મેદાન આવેલું છે. હિમાચલના ચૅલમાં ૧૮૯૩માં પહાડના શિખરને સમતળ કરીને બનાવાયું હતું તે સમુદ્ર સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઇએ આવેલું છે,

 

                   ભારત તે વિશ્વનો એકમાત્ર દેશ છે કે જેના નામે મહાસાગરનું નામ આવેલું છે. વિપ્નમાં પાંચ મહાસાગર આવેલા છે અને તે પૈકી એકનું નામ ભારતને નામે આવેલું છે.

                     વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલાનું નિર્માણ ઇ પૂર્વે ૭૦૦માં ભારતમાં થયું હતું.

                ભારતમાં યોજતા કુંભમેળામાં વિશ્વમાં છે સૌથી વધુ લોકો એકઠા થાય છે. વર્ષ ૨૦૦૧માં વિશ્વના વિવિધ વિસ્તારોમાંચ આવીને  ૬૦ અબજ લોકોએ કુંભની મુલાકાત લીધી હતી.


 

                      વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ૫૪ 99કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું હતું.

                            ભારત શસ્ત્રસરંજામની સૌથી વધુઆયાત કરે છે, પરંતુ તેણે કોઇ દેશ પર હુમલો કરવા પ્રયાસ નથી કર્યો 

                ભારતે હજી એક પણ વાર ઓલિમ્પિકગેમ્સનું યજમાન પદ નથી સંભાળ્યું

               વિશ્વનું સૌથી વધુ ઊંચાઇએ આવેલુંયુદ્ધક્ષેત્ર એટલે સિયાચીન ભારતનું તેના પર નિયંત્રણ છે. 

                 નરેન્દ્ર મોદી   ભારતના એકમાત્રમએવા  વડા પ્રધાન     

 લોકલાડીલા લોકનેતા છે જે પુરા વિશ્વમાં  ગાંધજી પછીના  સૌથી વધુ લોકપ્રિય છે.

                          


અલભ્ય સફેદ વાઘ માત્ર ભારતમાં :જોવા મળે છે.

                  ભારતીય રેલવેમાં વિશ્વમાં સૌથી વધુ૧૦ લાખ કરતાં વધુ કર્મચારી છે. ભારતીય રેલવે વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.

 

                               ભારતના પૂર્વ પ્રમુખ એપીજે અબ્દુલ કલામના માનમાં સ્વિટ્ઝર્લેન્ડ ૨૬મી મે ને વિજ્ઞાન દિવસ જાહેર કર્યો છે. 

               ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું ટેલિકોમ બજાર છે. વિશ્વભરમાં તેના દર  બહુજ સસ્તા છે 

               ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં પોસ્ટ ઓફિસ ધરાવે છે. 

                  ભારતમાં ચરકને આયુર્વેદના પિતાકહેવામાં આવે છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તેમણે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ વિકસાવી હતી.

                        લખનઉની સિટી મોન્ટેસરી સ્કૂલવિશ્વની સૌથી વધુ ૫,૦૦૦ વિધા સંખ્યા ધરાવતી સ્કૂલ છે. 

                       ચંદ્રની સપાટી પર ભારતે સૌ પ્રથમ પાણીની હાજરી શોધી કાઢી હતી, ચંદ્રસપાટી પર ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ ચંદ્રસપાટી પર પાણીની હાજરી શોધી કાઢી હતી.

                  બાંગ્લાદેશના રાષ્ટ્રગીત અમારસોનાર બાંગ્લાની રચના ભારતના  કવિ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. 

                     ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. વિશ્વમાં ઉત્પાદિત દૂધના ૧૬ ટકાનું ઉત્પાદન ભારત કરે છે. 

                 ભારતમાં બ્રિટિશ શાસન સુધી ભારતને વિશ્વનો સૌથી ધનવાન દેશ માનવામાં આવતો હતો

                          નૌકાસફરની કળા સિંધુ નદીમાં ૬૦૦૦વર્ષ પહેલાં વિકસી હતી, નેવિગેશન શબ્દ ઉત્પત્તિ પણ સંસ્કૃતમાં છે, ‘નવી ગતિહ' નેવી શબ્દના મૂળનોઉ' સંસ્કૃત શબ્દમાં રહેલા

                                      ભારતમાં વિશ્વનો સૌથી મોટો પરિવાર વસે છે. ઘરના વડા ૩૯ પત્ની, 31 પૌત્ર-પૌત્રી અને ૯૪ બાળકો ધરાવે છે. પરિવાર જે ઇમારતમાં રહે છે તે ૧૦૦ ખંડ ધરાવે છે.] મિઝોરમના બતવાંગમાં આ પરિવાર વસે છે.

                             ૧૯૨૮માં ભારતની હોકી ટીમ ખૂબ છે. સારી હોવાથી બ્રિટને આન્સ્ટરડેમ ઓલિમ્પિકમાંથી વિડ્રો કર્યું હતું. બ્રિટનને હોકીમાં પરાજિત થવાનો ડર હતો. તે વર્ષે ભારતે મેચ જીતી લીધી હતી. ૧૯૩૨ માં પણ તે જ પ્રમાણેપોતાના વિજયને દોહરાવ્યો હતો.  

                લોકપ્રિય રમત ચેસની શોધ ભારતમાં થઇ હતી.

                       વિશ્વની સૌથી ઠીંગણી મહિલા ભારતમાં જીવે છે, જ્યોતિ કિસાંગ આમગેનો જન્મ ૧૯૯૩માં થયો હતો અને તે ૨૮ સેન્ટિમીટરની ઊંચાઇ ધરાવે છે. 

                                    ભારતના બેનીપ્રસાદે માત્ર ૬.૫ વર્ષમાંસૌથી વધુ ઝડપે ૧૬૫ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. ૧૯૭૫માં તેમનો જન્મ થયો હતો, તેઓ ભારતના ગિટારવાદક છે. 

                                 શેમ્પુનો દૃષ્ટિકોણ સૌ પ્રથમ ભારતમાં વિકસ્યો હતો. તેને ચાપુ તરીકે ઓળખવામાં આવતું હતું. વાળને ખરતા અટકાવવા ઔષધો અને ઝાડના પાંદડાનો  ઉપયોગ થતો હતો. 

                              ભારત વિશ્વમાં સોનાનું સૌથી મોટું ખરીદદાર છે, જ્યારે અમેરિકા વિશ્વના સૌથી મોટા સુવર્ણ ભંડારો ધરાવે છે,

 

                   ભારતમાં બહુમત લોકોને ક્રિકેટ ગમે છે અને હોકીમાં તે વિશ્વના સૌથી વધુ દેશોથી આગળ છે. ૧૯૨૮થી ૧૫૬ દરમિયાન ભારતે સતત છ વાર ઓલિમ્પિક જીત્યો હતો.

                          ભારત પૂરા દેશમાં સિંગલ ટાઈમ ઝોનનું અનુસરણ કરે છે. 

                       ભારત બહાર તમે ભારતીય ચલણ સાથે નથી રાખી શકતા તેને ગેરકાયદે માનવામાં આવે છે. 

                          ભારતના શાર્પશૂટર દાદી ૮૦ વર્ષના હતા. ૧૬ વર્ષે કારકિર્દીનો આરંભ કર્યો હતો, સંદ્રો તોમરનો જનમ ઉત્તરપ્રદેશના શામલી ખાતે થયો હતો અને ૨૫ નેશનલ ચેમ્પિયનશિપ જીતી ચુકેલા દાદી ૨૦૨૧માં જ મૃત્યુ પામ્યા છે.

                 કબડીનો જન્મ ભારતમાં થયો હતોભારતીય ટીમ વિશ્વની પ્રત્યેક બી ટ્રોફી જીતવા ઇચ્છે છે. તે પાચ વિશ્વ કપ ટ્રોફી જીતી ચુકી છે. મહિલા બી ટીમ પણ અણનમાં રહીને મહિલા કબડી  વિશ્વ કસ જીતી ચૂકી છે. 

             ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં 90 સમાચાર ચેનલ્સ ધરાવે છે. વર્ષ ૨૦૧૪માં ૯૮ સમાચાર ચેનલ્સ હતી,

                       ભારત તે અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે સૌથી મોટું સૈન્ય ધરાવે છે. ૧૩,૨૫,૦૦૦ની સક્રિય સેના અને ૯,૬૦,૦૦૦ની રિઝર્ડ સેના ઉપરાંત ભારત પરમાણુ હથિયાર  ધરાવતી સેનાથી પણ સજ્જ છે.

                             વિશ્વના ૧૦ સૌથી ઊંચા પર્વત શિખરો છપૈકી શિખરો હિમાલયમાં આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ તે તમામ શિખરોમાં સૌથી ઊંચો પર્વત છે અને નેપાળમાં આવેલો છે.

                                    જમ્મુમાં વિશ્વમાં સૌથી ઊંચો રેલવેબ્રિજ છે. ચિનાબ નદી પર આવેલો આ પુલ એફિલ  ટાવર કરતાં ૩૫ મીટર ઊંચો છે. તેને ચિનાબ નામ આપવામાં આવ્યું છે. સમુદ્ર સપાટીથી તે ૧૧૭૮ ફૂટની ઊંચાઇએ આવેલો છે

                                       બાંદ્રા-વર્લી સી લિંક પર પૃથ્વીનાવ્યાસને બરોબર સ્ટીલ વાયરનો ઉપયોગ થયો છે. બ્રિજ પર લાગેલા કેબલનું વજન ૯૦૦ ટેન છે.

                                         ભારતમાં રોજ ઓસ્ટ્રેલિયાની પૂરી વસતીની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

                                   ભારતીય રેલવે ૭૧૭ર રેલવે સ્ટેશનને જોડે છે, એશિયાનું આ સૌથી મોટું રેલવે નેટવર્ક રોજ ૧૨,૬૧૭ ટ્રેનમાં ૨.૩ લાખ લોકોનું વહન કરે છે. 

                               વિશ્વમાં સૌ પ્રથમ ભારતમાં જ ટ્રેનમાં હોસ્પિટલ શરૂ થઇ હતી. ટ્રેનને લાઇફ્લાઇન એક્સપ્રેસ કે જીવનરેખા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. આ ટ્રેનની મદદથી ભારતના અંતરિયાળ ગામોમાં કેન્સરની સારવારથી માંડીને સર્જરી સુધીની સેવા આપવામાં આવે છે

                      તબલા સંગીતનું એવું વાઘ છે જેની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી.

 

 

 

    જય હિન્દ      ભારત માતા કી જય

Sunday, August 15, 2021

શિક્ષણ ના ૭૫ એવા પ્રશ્નો જે HTAT , TET-1 & 2 મા પૂછાયેલા છે આપણું જ્ઞાન અપડેટ કે તાજું કરવા માટેએક વાર જરૂર વાંચવા જોઈએ .

 








શિક્ષણ ના ૭૫ એવા પ્રશ્નો જે  HTAT , TET-1 & 2  મા  પૂછાયેલા છે  આપણું જ્ઞાન અપડેટ કે તાજું કરવા માટેએક વાર જરૂર વાંચવા જોઈએ .

1) પ્રાથમિક શાળામાં ધો. 3 થી 8 ના મુલ્‍યાંકન પત્રકોમાં ગુણ કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી

ર) પ્રિ- મેટ્રિક શિષ્‍યવૃતિ ધોરણ 1 થી 8 કઈ જાતિના વિદ્યાર્થી ઓને મળે છે? - લધુમતિ

3) ચાલો એક કામ ઉંચે મૂકી દઉ.......... શુ ‘ કહેવા માંગે છે? - ઉપરના બધાજ

4) RTE – 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે મયુ ‘ સાચુ છે? - કાર્યદિવસ રર0 (1000 કલાક)

7) પ્રાથમિક શાળામાં ધો. 3 થી 8 ના મુલ્‍યાંકન પત્રકોમાં ગુણ કયા અંકોમાં લખવાના હોય છે? - અંગ્રેજી

) રાજય સરકારના ગતીશીલ ગુજરાતભ લક્ષણ 100 દિવસ કાર્યક્રમમાં કયા પ્રોજેકટનો સમાવેશ થાય છે?

- વર્ચ્‍યુઅલ કલાસરૂમ પ્રોજેકટ

6) સ્‍ત્રી વિદ્યા સહાયકોને પ્રસુતી દરમિયાન કેટલી રજાઓ મળવા પાત્ર છે? - 180 દિવસની

7) શાળા વ્‍યવસ્‍થાપન સમીતી માં સભ્‍ય સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવે છે? -શાળાના આચાર્ય

8) ધો. 1 થી પ ની પ્રાથમિક શાળા માં ધો. 1 અને ર માં શિક્ષણણ કાર્યના દરરોજ કેટલા કલાકહોવા જોઈએ?  - 3 થી ઓછા અને પ થી વધુ નહી

9 રાજય પરીક્ષણા બોર્ડ કઈ પરીક્ષણાના સંચાલન સાથે જોડાયેલુ નથી? - T.A.T.

10) હાલે પ્રાથમિક શાળા ના શિક્ષણકોના ખાનગી અહેવાલ કોણ લખે છે? - બીટકેળવણી નિરીક્ષણક

11) પ્રાથમિક શાળા ના શિક્ષકાનો પતી રાષ્‍ટ્રીય સુરક્ષણા સેવામાં હોય તો તેણીની માંગણીની બદલી કરવાના અધિકાર  કોના છે? - પ્રાથમિક શિક્ષણણ નિયામક

1ર) એક શાળામાં ધોરણ 1 થી પ માં કુલ 10પ વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષણકો મળવાપાત્ર થાય? - 4

13) Teacher Online Transfer માટે કઈ બાબત સાચી નથી?

- કોઈપણ શિક્ષણક વિદ્યાસહાયક Online ફોર્મભરી શકે છે

14) જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણીભ કયા પાશ્‍ચાત્‍ય કેળવણીકારે આ વાત કહી છે? - એચ. જી. વેલ્‍સ

1) એક શિક્ષણક તરીકે તમારા વિષયનુ ‘ સાચું અઘ્‍યયન કરાવવા શું કરશો?

- કસોટી ઘ્‍વારા પરીક્ષણણકરી ને કાર્યપર ભાર મૂકવો

16) જ્ઞાનનું સર્જન એ કયા વર્તન પરિવર્તન ને આધારીત છે? -અપેક્ષતવર્તન- પરીવર્તન

17) બાળકમાં હતાશા જન્‍મવાનુ ‘ કારણ કયુ હોઈ શકે? - પ્રેરણાઓના સંધર્ષને પરિણામે

18) શ્રી શિવ મહિમ્‍ન સ્‍તોત્રભ ના રચિયતા કોણ છે? - ગન્‍ધર્વ રાજપુષ્‍પદન્‍ત

19) નીચેના પૈકી કયુ પુસ્‍તક સ્‍વામી સચ્‍ચિદાનંદની કૃતિ નથી? - પંચતંત્રની વાર્તા

0) ગુજરાત રાજયમાં ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્‍યો? - 1961

1) S.S.A. નો ઘ્‍યેય નથી? - શિક્ષણકતાલીમ

રર) સંધ સરકારી આવકોને કયા જમા કરવામાં આવે છે? -સંધનિધિ

3) ભારતમાં પ્રથમ નાણાપંચના અઘ્‍યક્ષણ કોણ હતા? -શ્રી નિયોગી

4) લખાનુંદાન એટલે...? -વોટ ઓફ એકાઉન્‍ટ

રપ) સૌ પ્રથમ બિનહરીફ રાષ્‍ટપતિ તરીકે ચૂ ‘ટાનાર કોણ? -નીલમ સંજીવ રેડી

6) પુન્‍ટર શબ્‍દ કઈ રમત સાથે સંકળાયેલ છે? -હોર્સ રાઈડિંગ

7) ઔદ્યોગીક નગરી તરીકે ગુજરાતના કયા શહેરને ઓળખવામાં આવે છે? -વાપી ર8)સુરત જિલ્‍લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્‍યને શુ ‘ કહે છે? -હાલી નૃત્‍ય

9) રાજમાતા મીનળદેવી કયા વિસ્‍તારના કુ ‘વરી હતા? -કર્ણાટક

30) નર્મદના શિક્ષણક અને સુરતમાં થયેલ મીઠાના સત્‍યાગ્રહના આગેવાન કોણ હતા? -દુર્ગારામ મંછરામ દવે

31) ડુક કૈશલ્‍ય કઈ રમતનુ ‘ છે.? ળ્‍ળ્‍ ળ્‍ળ્‍

3ર) ઓલંમ્‍પીક કે એશીયાઈ રમત ઉત્‍સવ દર કેટલા વર્ષે યોજાય છે? - 4

33) સંગીત સાસ્‍ત્રનો પ્રખ્‍યાત ગ્ર ‘થ મકરંદ ના લેખક કોણ? - નારદ

34) વિશ્વ સ્‍તરે પ્રખ્‍યાત થયેલુ ચિત્ર મોનાલીસાના ચિત્રકાર કોણ હતા? -લિયો- ર્નોો-દ-વિન્‍ચી

3) કયો રમત વિર રાજય સભાનો સદસ્‍ય છે? - સચિન

36) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોન હતા? - મોરારજી દેસાઈ

37) પ્રથમ લોકસભાના અઘ્‍યક્ષણ કોણ હતા? - ગણેશ માવલંકર

38) જે પ્રશ્‍નોના જવાબ સામાન્‍ય રીતે મૌખીક રીતે આપવાનો હોય છે. તેવા પ્રશ્‍નોને કેવા પ્રશ્‍નો કહેવાય છે? -તારાંકિત પ્રશ્‍નો

39) સંધ સરકારી આવકોને કયા જમા કરવામાં આવે છે? -સંધનિધિ

40) ભારતનું સૌથી નોટુ કુદરતી રીતે બનેલુ મીઠાપાણીનુ ‘ સરોવર કયું? - વુલર(જમ્‍મુ-કશ્‍મીર)

41) શરીરના આપેલા ભાગોને ઉપરથી નીચે ના ક્રમમાં ગોઠવો.

4ર) વિદ્યાર્થીમાં જયારે કાલ્‍પનિક યનુ ‘ સ્‍તર સામાન્‍ય સ્‍તર કરતા વધી જાય ત્‍યારે તેને શુ ‘ કહેવાય છે? - ચિંતા

43) સમુહમાથી જુદા પડતાં શબ્‍દને ઓળખો? -બ્‍યુટુથ

44) વિદ્યાર્થીઓને વિજ્ઞાનનુ ‘ શિક્ષણણ કેવી રીતે આપવુ ‘ જોઈએ? - જાતેપ્રયોગ કરાવીને

૪૫) INDIA = 9349, NEPAL = 3268 હોય તો NALIA =________ થાય? -389

૪૬) ARE શબ્‍દમાંથી કુલ કેટલા અર્થપૂર્ણ શબ્‍દો બનાવી શકાય? -બે

૪૭) નીચેના પ્રશ્‍નોમાં કેટલાક અક્ષણરો નથી અપાયા પ્રશ્‍નની અક્ષણર શ્રેણી ચોકકસ તરાહ અનુસરે છે. તો યોગ્‍ય  વિકલ્‍પ શોધો.

C_bbb_ _abbbb_abbb_ - abccb

૪૮) ગણીતશાસ્‍ત્રી આર્યભણ્‍ વિશે કયુ ‘ વિધાન લાગુ પડતુ નથી? - વૃતનું 1ોત્રફળ , ગોળાનાકદના પરિણામો  આપ્‍યા

૪૯) ATM નું આખુ નામ શુ ‘ છે.? -Automated Teller Machin

૫૦ રાષ્‍ટ્રપતિ કોને ઉદેશીને રાજીનામુ ‘ લખે? - ઉપરાષ્‍ટ્રપતિ ને

૫૧ ખેડા સત્‍યાગ્રહ શા માટે કરવામાં આવ્‍યો હતો? - અતિવૃષ્‍ટિનેકારણે ખેડુતો નુ ‘ મહેસુલ મુલતવી રાખવામા  માટે.

૫૨) આઝાદ હિંદ ફોજ ની રચના કરનાર કોણ હતા? -કેપ્‍ટનમોહનસિંગ

૫૩ કયા દેશને અંગ્રુજો વ્રજ દાનવો ની વિહારભૂમિ તરીકે ઓળખાવતા હતા? - ભૂતાન

૫૪ વિશ્વમાં વિસ્‍તારની ર્ેષ્‍ટિએ સૌથી મોટુ ‘ ગરમ રણ કયુ ‘ છે? - સહારાનું રણ

પ૫) કઈ સમીતીની ભલામણોને આધારે નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ ની સ્‍થાપના કરી? -ફેરવાણી સમીતી

પ૭) રાજઘાટ કોનુ સમાધિ સ્‍થળ છે? -મહાત્‍માં ગાંધી

પ૮) સંયુકત રાષ્‍ટ્ર મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્‍થિતીમાં સુધારો લાવવા હેતુથી દર વર્ષે કયારે આંતરરાષ્‍ટ્રીય  વિધવા દિવસ મનાવવામાં આવે છે? -3 જુન

પ૯) કવીન સિલ્‍વર કઈ ધાતુ ને કહેવાય છે? -પારો

60) વાનર સેના અને બંજરી સેનાનો સંબંધ કયા આંદોલનમાં છે? -અસહકાર આંદોલન

61) વૌઠા શેના માટે જાણીતુ છે? -સાત નદીના સંગમ માટે

6ર) ફતેહપુર સિકી્રમાં આવેલો ભબુલંદ દરવાજોભ કયા મુગલ બાદશાહે બંધાવેલો? - અકબર

63) ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્‍ટતાઓનો સમાવેશ કરાયો નથી? - સ્‍પેન

64) નીચેની શ્રેણીમાં પ્રશ્‍નાર્થ ચિન્‍હ જગ્‍યાએ શું આવશે?

, , 10, 17,....?...., 37, 0 -6

6) ભારતીય લોકસભા અને રાજયસભાના સભ્‍યોની સંખ્‍યા અનુક્રમે કેટલી છે? -4પ અને રપ0

66) ગુજરાત રાજયના હાલ પ્રથમ નાગરીક તરીકે કોની નિયુકિત થયેલી છે? - ઓ.પી. કોહલી

67) તાજેતરમાં ભારતે અમેરીકા સાથે પોતાના કયા ત્રણ શહેરોને સ્‍માર્ટ સિટી તરીકે વિકસાવવાના કરાર કર્યા છે? - અજમેર, અલ્‍હાબાદ, વિશાખાપણ્‍નમ

68) માહિતી અધિકાર અધિનિયમ એટલે.....? - કાયદો

69) ભારતના બંધારણ માં કયા અનુચ્‍છેદમાં અશ્‍પૃશ્‍યતા સમાપ્‍ત કરવાનુ ‘ સૂચવેલ છે? -અનુચ્‍છેદ 17 70) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્‍લામાં થાય છે? - દાહોદ

71) ભડેસિબલભ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? - અવાજ

7ર ) ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કી.મી. રણ વિસ્‍તાર આવેલો છે? - 700 ચો. કિ. મી.

73) વિક્રમ સંવત કઈ સાલમાથી શરૂ થયો છે? - ઈ.સ. પૂર્વે પ8

74) આધારકાર્ડ માં નીચેના પૈકી કઈ વિગતોનો સમાવેશ હોતો નથી? - નોકરીમાં દાખલ તારીખ

74) શ્રી શિવ મહિમ્‍ન સ્‍તોત્રભ ના રચિયતા કોણ છે? - ગન્‍ધર્વ રાજપુષ્‍પદન્‍ત

75) ગુજરાત રાજયમાં ફરજિયાત શિક્ષણણ અધિનિયમ કયારે અમલમાં આવ્‍યો? -        1961

 

 

 

 

 

 


15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી ના દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની રીત વચ્ચે નો તફાવત

 









               આપણે જાણવું જોઈએ કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ જે રાષ્ટ્રધ્વજ કે તિરંગાને આપણે સલામી આપીએ છીએ એને આ બંને દિવસો પર અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે.


૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ' કહેવાય છે, જેના માટે અંગ્રેજીમાં Flag hoisting શબ્દ વાપરવામાં આવે છે.

જ્યારે ૨૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે,  જેને 'ઝંડો ફરકાવવો' કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag unfurling શબ્દ વપરાય છે.



                            જય હિન્દ