Thursday, August 19, 2021

ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ વિશે ટૂંકમાં પરિચય

 




ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ
                    


ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ વિશે  ટૂંકમાં પરિચય  ટૂંકમાં પરિચય .

૧)ગુ.રા.શા.પા.પુ.મંડળની સ્થાપના કયારે થઈ? /- ૨૧/૧૦/૧૯૬૯.

૨) ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું છે?

સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦.

૩)ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા રજિસ્ટ્રેશન નંબરથી રજિસ્ટથયેલ છે?

- રજિસ્ટર નંબર– F - ૩૯૦.

૪)ધો. ૧ થી ૧૨ ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામકોણ કરે છે?

- ગુ.રા.શા.પા.પુ.મંડળ.

૫) ગુ.રા.શા.પા.પુ.મંડળ.કેટલી ભાષામાં પાઠય પુસ્તક બહાર પાડે છે?

- ૮ (આઠ) ભાષામાં.

૬)ગુ.રા.શા.પા.પુ.મંડળ કઈ-કઈ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે?

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, ઉર્દુ,સિન્ધી, તમિલ

૭)ગુ.રા.શા.પા.પુ.મંડળના સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે?

૩૨ (બત્રીસ).

૮)ગુ.રા.શા.પા.પુ.મંડળના નિયામક સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે?

- ૨૧ (એકવીસ).

૯)ગુ.રા.શા.પા.પુ.મંડળના કાર્યવાહક સમિતિના સભ્યોની  સંખ્યા કેટલી હોય છે?

- ૧૧ (અગિયાર).

૧૦)કાર્યવાહક સમિતિમાં કઈ-કઈ સમિતિઓ કામ કરે છે?

શૈક્ષણિક સમિતિ. ઉત્પાદન સમિતિ. , સંશોધન સમિતિ.,  સામાન્ય સભા.,નિયામક સભા. અને  કાર્યવાહક સમિતિ.

૧૧)સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કોણ સ્થાન સંભાળે છે?

- માનનીય શિક્ષણમંત્રીશ્રી,

૧૨)ગુ.રા.શા.પા.પુ.મંડળના પ્રમુખ તરીકે કોણ સ્થાન શોભાવે છે?

- માનનીય શિક્ષણમંત્રીશ્રી.

 

૧૩)કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખશ્રી ઉપરાંત કેટલા સરકારી સભ્યો હોય છે?

- ૧૧ (અગિયાર) સભ્યો,

૧૪)કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખશ્રી ઉપરાંત કેટલા બિન સરકારી સભ્યો હોય છે?

 ૯ (નવ) સભ્યો.

૧૫)ગુ.રા.શા.પા.પુ.મંડળમાં શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?

- ૧૩ (તેર) સભ્યો.

ગુ.રા.શા.પા.પુ.મંડળે બુનિયાદી વિષયોના (ધોરણ-૧૧અને ૧૨) ના પુસ્તકો કયારથી પ્રકાશિત કરવાની શરૂઆત કરી ?

- ઈ.સ. ૧૯૯૯ થી.

૧૭)ગુ.રા.શા.પા.પુ.મંડળ બુનિયાદી વિષયના કેટલા પાઠયપુસ્તકનું પ્રકાશન કરે છે?

- ૨૬ (છવ્વીસ).

૧૮)ગુ.રા.શા.પા.પુ.મંડળનું સામયિક કયું છે?

- બાલસૃષ્ટિ.

 

૧૯)'બાલસૃષ્ટિ' સામયિકનું વિદ્યાર્થીઓ માટે લવાજમ કેટલું છે?

૪૦ રૂપિયા. 

૨૦)બાલસૃષ્ટિ સામયિકનું સામાન્ય નાગરિક માટે લવાજમ કેટલું છે?

- ૮૦ રૂપિયા.

૨૧)નવા પાઠય પુસ્તકના છાપકામ બાદવાચનના ગુ.રા.શા.પા.પુ.મંડળ પાના દિઠ કેટલા રૂપિયા આપે છે?

- ૧૦ રૂપિયા. 

૨૨)ગુ.રા.શા.પા.પુ.મંડળ વિષય સલાહકારને કેટલું ઈનામ આપે છે?

- ૧૦૦૦૦ રૂપિયા,

23) ગુ.રા.શા.પા.પુ.મંડળનું મુખ્ય મથક કયા આવેલું છે?

સેક્ટર ૧૦/A, વિદ્યાયન, ગાંધીનગર.

24) ગુ.રા.શા.પા.પુ.મંડળનું આદર્શ વાકય કયું છે?

> तमसो मा ज्योतिर्गमय

 

Wednesday, August 18, 2021

 

R.T.E. – 2009 R.T.E. – 2009  મા સમાવિષ્ટ  ૭ પ્રકરણ અને   ૩૮   કલમો નો વિગતવાર અભ્યાસ કરવા માટે    ઉપયોગી ફક્ત એકજ વાર વાંચો અને યાદ રહી જાય તેવી સરળ રીતે રજુ કરેલ છે

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ માં સમાવિષ્ટ પ્રકરણો અને તેની કલમોના શીર્ષક વિગતવાર 

 

 

પ્રકરણઃ૧-પ્રારંભિક (  સમાવિષ્ટ કલમોની પ્રકરણ  યાદી)

કલમ: ૧ ટૂકું શીર્ષક, વ્યાપઅને પ્રારંભ

કલમઃ ૨ વ્યાખ્યાઓ કલમ

પ્રકરણ ૨-મફત અને ફરજિયાત  શિક્ષણનો હક

 કલમ : ૩ મફત અને ફરજિયાત શિક્ષણ  અંગે બાળકનો હક

ક્લમ : ૪ પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે - પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યુ હોય તેવાં બાળકો માટે ખાસ જોગવાઈઓ.

કલમ : ૫ બીજી શાળામાં બદલી મેળવવાનો હક

 પ્રકરણ ૩ યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા-પિતાની ફરજો

કલમ ૬ - શાળા સ્થાપવા માટે યોગ્ય અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો.

કલમઃ૭નાણાકીય જવાબદારીઓનું વિભાજનઅને બીજી જવાબદારીઓનું વિભાજન

કલમઃ ૮ યોગ્ય સરકારની ફરજો.

કલમઃ ૯ સ્થાનિક સત્તાતંત્રની ફરજો.

કલમ : ૧૦ માતા પિતા અને વાલીની  ફરજો.

કલમ  ૧૧યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું.

પ્રકરણ : ૪ શાળા અને શિક્ષકોની જવાબદારીઓ

 

કલમ  ૧૨ મફત અને ફરજિયાત શિક્ષણ માટેશાળાની જવાબદારીનું પ્રમાણ.

 

કલમઃ ૧૩ પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહીં.

 

કલમઃ ૧૪ પ્રવેશ માટે ઉંમરની સાબિતી બાબત.

 

કલમઃ ૧૫ પ્રવેશની ના પાડવી નહીં.

 

કલમઃ ૧૬ રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ.

 

લમઃ ૧૭ બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ.

કલમઃ૧૮ - માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં.

 કલમ : ૧૯ શાળા માટેના ધોરણ અને માપ દંડ.

- કલમ ૨૦ અનસૂચિ સુધારવાની સત્તા.

કલમઃ ૨૧- શાળા વ્યવસ્થાપન સમિતિ.

કલમ : ૨૨ શાળા વિકાસ યોજના.

કલમ ૨૩ શિક્ષકોની નિમણૂંક માટેની લાયકાત અને નોકરીની શરતો.

કલમ : ૨૪ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ.

કલમ  ૨૫  વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર.

કલમ ૨૬ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી

કલમઃ૨૭- શિક્ષકોને બિનશૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ.

કલમઃ૨૮ શિક્ષકોના ખાનગી ટયુશન ઉપર પ્રતિબંધ.

 

પ્રકરણ : ૫ અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું.

 

કલમ : ૨૯ અભયાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ.

કલમ ૩૦ પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર.

 

    પ્રકરણ : ૬ બાળકોના હકનું રક્ષણ.

 

કલમઃ ૩૧ બાળકના શિક્ષણના હક પર દેખરેખ નિયંત્રણ.

કલમઃ ૩૨ ફરિયાદ નિવારણ

કલમ : ૩૩ રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. ૪ કલમ ૩૪ રાજય સલાહકાર પરિષદની રચના.

   પ્રકરણ : ૭ પ્રકીર્ણ

કલમઃ ૩૫ માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા.

કલમઃ ૩૬ ફોજદારી કાર્યવાહી(Prosecution) માટે પૂર્વ

કલમઃ ૩૭ શુભ આશયથી લીધેલાં પગલાં અંગે રક્ષણ.

કલમઃ ૩૮ નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા..

Monday, August 16, 2021

Full Froms શૈક્ષણિક સંસ્થાઓ ના અંગ્રેજીમા અને ગુજરાતીમા પુરા નામ

   


 શૈક્ષણિક સંસ્થાઓ ના અંગ્રેજીમા અને ગુજરાતીમા  પુરા નામ  


1.  DISE  District Information System for Education. (ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સીસ્ટમ ફોર એજ્યુકેશન)

 

2.  PTTI  Primary Teacher Training Intitute. (પ્રાઈમરી ટીચર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ)

 

3.  ICT  Information Communication Technology. (ઈન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી)

 

4.  DME  Distance Mode Education. (ડિસ્ટન્સ મોડ એજ્યુકેશન)

5.  CABE Cantral Advisory Board of Education. (સેન્ટ્રલ એડ્વાઈઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન)

 

6.  GAP Gujarat Achivement at Primary. (ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાઈમરી)

7.  NAAC National Assessment Accreditation Council. (નેશનલ એસેસમેન્ટ એક્રેડીએશન કાઉન્સિલ)

8.  COBSE   Council of Boards of School Education in India. (કાઉન્સિલ ઓફ બોર્ડસ્ ઓફ સ્કૂલ એજ્યુકેશન ઓફ ઈન્ડિયા)

 

9.  TQM  Total Quality Management. (ટોટલ કવોલિટી મેનેજમેન્ટ)

 

10.                   FICCI  Formation of Indian Chambers of Commerce & Industry. (ફોર્મેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)

 

11.                   MUDRA  Micro Units Development and Refinance Agency. (માઈક્રો યુનિટસ્ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી)

12.                   CCCનું પૂરું નામ જણાવો. જવાબ : કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર

 

13.                   GSQACનું પૂરું નામ જણાવો. જવાબ : Gujarat School Quality Accreditation Council Suru

 

14.                   સ્કૂલ ઓફ એકસીલન્સ કાર્યક્રમ અંતર્ગત GOALનું પૂરું નામ જણાવો. જવાબ : Gujarat Outcomes for Accelerated Learning

 

15.                   સ્કૂલ ઓફ એકસીલન્સ કાર્યક્રમ અંતર્ગત SEEP નું પૂરું નામ જણાવો. જવાબ – School Education Excellence Program

 

16.                   PISAનું પૂરું નામ શું છે? જવાબ : Programme for InternationalStudents Assessment

17.                   NCERT        National Council of Education Research And Training (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

 

18.                   MHRD  Ministry of Human Resource and Development. (મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્સ એન્ડ ડેવલપમેન્ટ)  માનવ સંસાધન વિકાસ મંત્રાલય.

19.                   NCTE     National Council for Teacher Education. (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન) રાષ્ટ્રીય શિક્ષણપ્ર  શિક્ષણ સંસ્થા. .

20.                   CTE       Centre for Teacher Education. (સેન્ટર ફોર ટીચર એજ્યુકેશન) શિક્ષણ-પ્રશિક્ષણ સંસ્થા. .

21.                   CCERT      Center for Cultural Education Resource and  Training (સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન રીસોર્સ એન્ડ ટ્રેનિંગ)   સાંસ્કૃતિક શિક્ષણ, સ્રોત અને તાલીમ સંસ્થા.

22.                   GCERT      Gujarat Council of Educational Research and Training (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ ટ્રેનિંગ) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ.

23.                   DIET       District Institute of Education and Training. (ડિસ્ટ્રિક્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ) -જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન.

24.                   Spo    State Project Office. (સ્ટેટ પ્રાજેક્ટ ઓફિસ)

SSAM      Sarva Shiksha Abhiyan Mission (સર્વ શિક્ષા અભિયાન મિશન) મિત્રો આ ફાઈલ   કેવી લાગી તે કોમેન્ટ મા   અવશ્ય  જણાવજો  

આ ફાઈલ  ની PDF મેળવવા માટે કોમેન્ટ મા આપનું જિ મેલ અડ્રેસ લખો

25.                    

26.                    BRC    Block Resource Centre  (બ્લોક રીસોર્સ સેન્ટર) તાલુકા સંસાધન કેન્દ્ર,

27.                    CRC    Cluster Resource Centre. (ક્લસ્ટર રીસોર્સ સેન્ટ૨) જુથ સંસાધન કેન્દ્ર.

28.                   DPEO      District Primary Education Officer. (ડિસ્ટ્રિક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી.

29.                   MLL     Mirnimum Level of Learning.  (મિનિમમ લેવલ ઓફ ર્નિંગ) લઘુત્તમ અધ્યયન કક્ષા.

30.                   NEE   Non Formal Education. (નોન ફોરમલ એજ્યુકેશન)અવૈધિક શિક્ષણ

31.                   EMIS      Educational Management Information System. (એજ્યુકેશનલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સીસ્ટમ) શૈક્ષણિક વ્યવસ્થાપન માહિતી વ્યવસ્થાપન

UNICEF    United Nations International Children Emergency Fund. (યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ઈમરજન્સી ફંડ) - સંયુકત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ સંકટ કોષ, મિત્રો આ ફાઈલ   કેવી લાગી તે કોમેન્ટ મા   અવશ્ય  જણાવજો  

આ ફાઈલ  ની PDF મેળવવા માટે કોમેન્ટ મા આપનું જિ મેલ અડ્રેસ લખો

32.                    

33.                   NUEPA National University of Education Planning and Management Administration. (નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ અને મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન) રાષ્ટ્રીય શૈક્ષણિક આયયોજન અને પ્રબંધન સંસ્થા.

34.                   GIET  Gujarat Institute of Education and Technology (ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન ટેક્નોલોજી) ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિક(તકનીકી) ભવન.

35.                   CMDE Curriculum. Material Development and Evaluation  (કરીકયુલમ મટીરીયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન) પાઠય સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન.

36.                   IEDG Integrated Education for Disabled Children. (ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડીસેબલ્ડ ચિલ્ડ્રન)  SMC   School Management Committee. (સ્કૂલ મેનેજમેન્ટ કમીટી) શાળા વ્યવસ્થાપન સમિતિ,

TLM   Teaching and Learning Material. (ટીચીંગ એન્ડ લર્નિંગ મટીરિયલ) અધ્યયન-અધ્યાપન સામગ્રી. મિત્રો આ ફાઈલ   કેવી લાગી તે કોમેન્ટ મા   અવશ્ય  જણાવજો  

આ ફાઈલ  ની PDF મેળવવા માટે કોમેન્ટ મા આપનું જિ મેલ અડ્રેસ લખો

37.                    

38.                   ERICE  ducational Research of Inovation Committee. (એજ્યુકેશન રીસર્ચ ઓફ ઈનોવેશન કમિટી)

 

39.                   IITE Indian Institute of Teacher Education.(ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન))

40.                   SIE   State Institute of Education. (સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન)

 

41.                   ADEPTS  Advancment of Educational Performance Through Teacher, Support. (એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્ર ટીચર સપોર્ટ)

42.                   Awp & B   Annual Work Planning & Budget. (એન્ચયલ વર્ક પ્લાનિંગ એન્ડ બેજટ)

43.                   AO  Accountanc Officer. (એકાઉન્ટેન્સ ઓફિસર)

44.                   AS Alternative Schooling. (અલ્ટરનેટીવ સ્કૂલિંગ)

45.                   BaLA  Building as Learning Aid. (બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ.)

 

46.                   BRG  Block Resource Group. (બ્લોક રીસોર્સ ગ્રુપ)

 

47.                   CRG  Cluster Resource Group. (ક્લસ્ટર રીસોર્સ ગ્રુપ)

48.                   BRP Block Resource Person. (બ્લોક રીસોર્સ ગ્રુપ)

49.                   CWSN Children with Special Needs. (ચિલ્ડ્રન વિથ સ્પેશીયલ નીસ)

50.                   DDO District Development Officer. (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ)

51.                   DPC.- District Project Coordinater. (ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો.ઓર્ડિનેશન)

DPE District Project Engineer.(ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિયિર)

 

મિત્રો આ ફાઈલ   કેવી લાગી તે કોમેન્ટ મા   અવશ્ય  જણાવજો  

આ ફાઈલ  ની PDF મેળવવા માટે કોમેન્ટ મા આપનું જિ મેલ અડ્રેસ લખો

52.                    

53.                   DPEP    District Primary Education Programme. (ડિસ્ટ્રિક્ટ પ્રાઈમરી એજ્યુકેશન પ્રોગ્રામ)

54.                   ECCE    Executive Committee (એન્ઝ્યુકેટીવ કમિટી)

55.                   CTE     Centre for Teacher Education.  (સેન્ટર ફોર ટીચર એજ્યુકેશન) - શિક્ષણ-પ્રશિક્ષણ કેન્દ્ર.

56.                   SCERT      State Council of Education Research and Traninig.  (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ અને ટ્રેનિંગ) રાજ્ય શિક્ષણ ભવન .

57.                   IASE  Institute of Advance Study in Education. (ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ઈન એજ્યુકેશન)

 

58.                   UNESCO  United Nations Educational, Scientific and Cultural Organization.

 

59.                   (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન, સાઈન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન). સંયુકતરાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક સંગઠન.

 

60.                   GOG - Government of Gujarat. (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) ગુજરાત સરકાર

 

61.                   Early Childhood Care and Education (અર્લિ ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન)

 

62.                   GOI   Government of India. (ગવર્મેન્ડ ઓફ ઈન્ડિયા) . ભારત સરકાર

63.                   GIC   Grant-in Aid Climitltee (ગ્રાન્ચ-એડ કમિટી)

64.                   KGBV   Kasturba Gandhi Balika Vidyalya. (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)

65.                   MTA   Mother Teacher Assoclatlon. (મધર ટીચર એસોસીએશન)

66.                   PTA  Parents Teacher Association. (પેરન્ટસ્ ટીચર એસોસીએશન)

67.                   NPEGEL  National Programme for Education of Girls at Elementary Level, TILLN), (નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટલેવલ)

68.                   Officer Incharge. (ઓફિસ ઈન-ચાર્જ)

69.                   RTE   Right to Education. (રાઈટ ટુ એજ્યુકેશન) માહિતી મેળવવાનો હક.

70.                   RTI  Right to Information. (રાઈટ ટુ ઈન્ફર્મેશન)શિક્ષણ પ્રાપ્તિનો હક,

71.                   SIP  - School Inprovement Plan (સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન) શાળા વિકાસ યોજના

72.                   SPD  State Project Director. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર)

73.                   STE  Special Trainig Programme. (સ્પેશીયલ ટ્રેનિંગ પ્રોગ્રામ)

74.                   TLE  Teaching Learning Equipment.(ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ)

75.                   TRP Technical Resource Person (ટેનિકલ રીસોર્સ પર્સન)

76.                   TT  Teachers Training, (ટીચર ટ્રેનિંગ)

77.                   VCWC (વિલેજ સિવિલ વર્ક કમિટી)

78.                   VEC  Vallage Education Committee. (વિલેજ એજ્યુકેશન કમિટી)

 

79.                   ૬૩)WCWC = Word Civil Work Committee (વાર્ડ સિવિલ વર્ક કમિટી)

80.                   WEC  Word Education Committee. (વોર્ડ એજ્યુકેશકમિટી)

 

81.                   WER  Word Education Register. (વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર)

મિત્રો આ ફાઈલ   કેવી લાગી તે કોમેન્ટ મા   અવશ્ય  જણાવજો  

આ ફાઈલ  ની PDF મેળવવા માટે કોમેન્ટ મા આપનું જિ મેલ અડ્રેસ લખો